આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૨૧-૪-૨૦૨૪શ્રી મહાવીર જયંતી (જૈન),અનંગ ત્રયોદશી, ભારતીય દિનાંક ૧, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૧૩પારસી શહેનશાહી રોજ ૧૦મો આવાં, માહે ૯મો આદર, સને ૧૩૯૩પારસી…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૧-૪-૨૦૨૪ થી તા. ૨૭-૪-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મેષ રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી મંગળ કુંભ રાશિમાંથી તા. ૨૩મીએ મીનમાં પ્રવેશે છે. વક્રી બુધ મીન રાશિમાં તા. ૨૫મીએ માર્ગી થાય છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ…
- ઉત્સવ
હાય રે વર્દી : સત્તાની ગર્મી
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: ડંડા સામે કોઇ ફંડા ન ચાલે. (છેલવાણી)એક બાળકે પપ્પાને પૂછ્યું,‘પોલીસ હંમેશાં ઘટનાસ્થળે ગુનો થયા પછી જ કેમઆવે છે?’ ‘કપડાં બદલીને આવતા વાર તો લાગે ને?’ પપ્પાએ કહ્યું. પાકિસ્તાનમાં જ્યારે લશ્કરી શાસન નહોતું ત્યારે પોલીસવાળાઓ પર…
- ઉત્સવ
રંગભૂમિના નવા અધ્યાય માટે સજ્જ થઈ
મહેશ્ર્વરી દેશી નાટક સમાજદેશી નાટક સમાજ. કલા રસિક ગુજરાતી પ્રજાના હૃદય પર વર્ષો સુધી રાજ કરનારી આ નાટક કંપનીના જન્મ પાછળની ઘટના પણ નાટ્યપૂર્ણ છે. કેશવલાલ શિવરામ ‘પાટણકર’ નામના એક અધ્યાપક હતા જે ૧૮૯૦ની આસપાસ જૈન શાળામાં અધ્યાપન કરતા હતા.…
- ઉત્સવ
વાનર કુળના મહાબાહુ – ચિમ્પાન્ઝી
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી લગભગ પચાસેક વર્ષ પૂર્વે સમજણો થયા બાદ માતા પિતા સાથે પ્રથમવાર ગુજરાતનું મહાનગર અમદાવાદ જોયું. મોટા મોટા રોડ, ધસમસતી દોડતી બસો, ગાડીઓ, સાયકલ રિક્ષાઓ અને ઘોડાગાડીઓનો ટ્રાફિક જોઈને હુ દંગ રહી ગયેલો. હટાણું પતાવીને મેં પહેલી…
- ઉત્સવ
યોગગુરુનું સુપ્રીમ કોર્ટમાં સર્વોત્તમ શીર્ષાસન
ભારતની ભોળી પ્રજાને આયુર્વેદના નામે એલોપેથીથી દૂર કરવાનો તેમ જ ખોટા ભ્રમક દાવાઓ કરવાનો કારણો રચનારા યોગગુરુ બાબા રામદેવ અને તેમના સાથીદાર બલ્કૃષ્ણને સુપ્રીમ કોર્ટે ઘૂંટણિયે પાડી દીધા હતા. ૧૪૦ કરોડ જનતાની સામે અનેક શેખી મારનારા બાબાએ સુપ્રીમમાં બે હાથ…
- ઉત્સવ
લોકો પ્રોપેગેન્ડામાં કેમ માનતા થઇ જાય છે?
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી ચૂંટણી પ્રચારમાં ‘પ્રચાર’ શબ્દનું બહુ મહત્ત્વ છે. અંગ્રેજીમાં તેને પ્રોપેગેન્ડા કહે છે. રાજકીય પક્ષો કે નેતાઓ પોતાના માટે જનતાનું સમર્થન મેળવવા માટે વિચારો અને જાણકારીઓનો પ્રચાર કરતા હોય છે. મોટાભાગે અપેક્ષા એવી હોય છે કે તેમાં…
- ઉત્સવ
નોલો કોન્તેન્દેરે
ટૂંકી વાર્તા -મધુ રાય વાર્તા એટલે વીજળીનો કરન્ટ, યુ ફોલો? કોર્ટ બેઇલિફને ખબર હતી કે લીલી સાડીવાળી છોકરી સોનાલી બેગમ તે રફીકની મિસિસ હતી, ડોટર નહીં, પણ તેણે કટાક્ષથી કહ્યું કે તું ને તારી ડોટર અને તારી ગ્રાન્ડડોટર બહાર આવો.…
- ઉત્સવ
ખાખી મની-૨૫
‘અમન, પોલિટીકલ પાવર, મસલ પાવર અને મની પાવરની સામે કલમ બુઠ્ઠી થઇ હોવાના કિસ્સા મારા કરતાં તું વધુ જાણે છે’ અનિલ રાવલ ‘લીલા પટેલ…બડૌદા.’ બોલીને શબનમે કપાળે ચડાવી રાખેલા ગોગલ્સ પહેર્યા. ‘સતનામ કે બડે ભાઇ સાહબ હરનામસિંઘ અભી ભી બડૌદા…
- ઉત્સવ
શ્રી સોરાબજીએ સત્તાવાળાઓને પત્ર લખી ‘ગ્રાન્ટ મેડિકલ કોલેજ’માં સ્ત્રીઓને પ્રવેશ આપવા જણાવ્યું હતું અને તે વાત મંજૂર થઈ ગઈ હતી
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા સોરાબજી શાપૂરજી બંગાળી (ગતાંકથી ચાલુ)ચિઠ્ઠીના ચાકર કોચમેને તો પોતાનો રૂઆબ દર્શાવવા બિચારા ગરીબોને ચાબૂકથી ઝડાઝડ ઝૂડવા માંડ્યા, ચાબૂકના ફટકાનો જેમ અવાજ થતો તેમ ઘોડાગાડીમાં ઊભી રહીને પેલી મડમ ખુશ-ખુશાલ નાચતી-કુદતી હતી. સોરાબજી શાપૂરજી બંગાળી નામના…