- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી બહેનપણી – વેવાણ – દાદી: નાનીસીધી સડક પર આગળ વધતા જીવનમાં ક્યારે અને કેવો વળાંક આવે એ સમજવું મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ. ૧૯૮૦ના દાયકામાં ‘નવપરિણીત માટેના સેમિનાર’માં ટોની વેલ્સ અને બેથ થોમસ નામની બે યુવતીની ઔપચારિક મુલાકાત…
વહેવાર એવો કરવો જે તહેવાર જેવો આનંદ આપે
કચ્છી ચોવક -કિશોર વ્યાસ એક ચોવક છે: “વેસા ઘાત નેં વડો પાપ ‘વેસા શબ્દ છે. જેનો અર્થ થાય છે : વિશ્ર્વાસ. ‘ઘાત’ એટલે દગો. એ બન્ને શબ્દ ભેગા કરીએં તો તેનો અર્થ થાય છે.-વિશ્ર્વાસઘાત ‘ને’ એટલે અને ‘વડો’ શબ્દ પ્રયોજ્યો…
- ઈન્ટરવલ
જોખમ મધદરિયે
ઈરાનની એક કાર્યવાહી ઇંધણના ભાવ આસમાને પહોંચાડી શકે! કવર સ્ટોરી -નિલેશ વાઘેલા મધ્યપૂર્વમાં હાલ તો ઘીના ઠામમાં ઘી પડી રહે, એ રીતે ઇરાન અને ઇઝરાયલના વાસણો ખખડીને અવાજ કરતા બંધ થઇ ગયા છે. ઇરાને ૨૦૦ મિસાઇલ અને ડ્રોનથી ઇઝરાયલ પર…
- ઈન્ટરવલ
ડ્રેગનનો ડેન્જરસ વિસ્તારવાદ એમાં પાડોશીઓ પરેશાન પારાવાર
પ્રાસંગિક – અમૂલ દવે અવારનવાર પાડોશીના પ્રદેશ પોતાના છે એવાં કાલ્પ્નિક નકશા બનાવીને આ ખંધું ચીન તબક્કાવાર એના પર પોતાનો કબજો જમાવાની પેરવીમાં હોય છેચીન જેમ તેની પાંખો વિસ્તારે છે તેમ આખા વિશ્ર્વ પર ખતરો મંડરાયો છે. ચીનના મનસૂબા અને…
- ઈન્ટરવલ
માર્ગ અને મકાન વિભાગનાં રોજબરોજનાં કામ અંગે કોને ફરિયાદ કરવી?
ગુજરાત ડાયરી -મનોજ મ. શુકલ ગુજરાત રાજ્યની સ્થાપના બાદના ઈતિહાસમાં સરકારનો માર્ગ અને મકાન વિભાગ કોઈ મુખ્યમંત્રીએ પોતાના હસ્તક રાખ્યો હોય એવું લગભગ બન્યું નથી. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમાં એક આગવા અપવાદ છે. તેઓએ આ અગત્યનો વિભાગ એમની બીજી…
- ઈન્ટરવલ
સેલ્ફીથી ન આપો સાયબર ઠગને લૂંટી જવાનું આમંત્રણ
સાયબર સાવધાની -પ્રફુલ શાહ ‘સેલ્ફી’ એટલે ‘સેલ્ફ પોટ્રેઇટ ફોટો’ માટેની ઘેલછા શોધવા જવાની જરૂર પડતી નથી. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, થ્રેડસ. ટ્વિટર અને સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પર સતત હાજરી પુરાવવા અને છવાઇ જવા માટે પોતે મેળે ઇલેકટ્રોનિક કેમેરા કે સ્માર્ટ ફોનથી…
- ઈન્ટરવલ
ત્યારે શું દેવી-દેવતા કોઈ પાર્ટીને પ્રમોટ કરતા હતા?
વ્યંગ -ભરત વૈષ્ણવ ‘ગિરધરલાલ, બધું ગોઠવાયેલું છે. બધા ઉપરવાળાના ખેલ છે.!’ આમ કહી રાજુ રદીએ યુક્રેન સાઇઝનો નિસાસો નાંખ્યો. રાજુ કોઇક મુદ્દે આહત થયો હોય એમ લાગતું હતું. ‘રાજુ, શું ગોઠવાયેલું છે? કોનું કોના દ્વારા ક્યારે ગોઠવાયેલું છે?’ રાજુના એબ્સર્ડ…
- ઈન્ટરવલ
વમન
ટૂંકી વાર્તા -ડૉ. હિતા મહેતા ‘ઓકે. કટ.’ શોટ ઓકે થઈ ગયો. સ્પોટબોય દોડતો દોડતો હીરો રોશનકુમાર માટે નેપકીન લાવ્યો. પરસેવો લૂછતો લૂછતો પિકચરનો હીરો રોશનલાલ તેની વેનિટી વેન તરફ ગયો.‘સાલ્લો…’ જમીન પર થૂંકતાં શેરૂ બોલ્યો, ‘મહેનત હું કરું છું અને…
- ઈન્ટરવલ
ગરીબોથી અમીરોની રસોઇનો રાજા તીખું લાલ ચટક મરચું!
“લીલામાંથી લાલ થઇ જાય, પછી રસોઇનો રાજા બની જાય. તસવીરની આરપાર – ભાટી એન. મરચું CHILI આપણી રસોઇનો રાજા કહેવાય છે…! રસોડામાં મરચું, હળદરનું લાલ-પીળું કોમ્બિનેશન છે. આના વિના રસોઇ અધૂરી ગણાય…! પણ મરચું તો ગરીબથી અમીર સુધીની જરૂરત છે.…