Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 336 of 928
  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૮-૪-૨૦૨૪ થી તા. ૪-૫-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મેષ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ સ્થિર ગતિએ મીન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. માર્ગી બુધ મીન રાશિમાં દૈનિક મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં તા.…

  • ઉત્સવ

    આ નાના ગુણો તમારી ખામી તો નથી બની ગયા ને?

    વિશેષ -નમ્રતા નદીમ નીરાની હાઇટ ૫ ફૂટ ૮ ઇંચ છે. નાનપણથી જ તેની હાઇટ વધુ રહી છે. ઘરે આવનાર દરેક સગા-સંબંધી અને દરેક ઓળખીતા તેના જતાની સાથે જ પ્રતિક્રિયા આપતા કે, ‘નીરાના લગ્ન બહુ ઊંચા છોકરા સાથે થશે.’ પોતાના વિશેની…

  • ઉત્સવ

    ખરેખર હવે આ લોકો નહીં સુધરે…?

    ચૂંટણી ટાંકણે જ શાસક પક્ષના અગ્રણીઓ સામે ‘મૌત કે સોદાગર.. ચાયવાલા… નીચ આદમી….’ જેવા અપમાનજનક શબ્દપ્રયોગો કરીને કોંગ્રેસીઓ સામે ચઢીને બદનામ થવા ઉપરાંત મતદારોની સહાનુભૂતિ પણ ગુમાવતા આવ્યા છે. કવર સ્ટોરી -વિજય વ્યાસ લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે…

  • ઉત્સવ

    સુધીર કક્કડ તમામ મોસમના ‘વિચારક’ ને અલવિદા

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી માનવ મન અને તેની તાકાતમાંથી પેદા થયેલી સારી અને ખરાબ અનેક ચીજો સદીઓેથી વિસ્મય અને અભ્યાસનો વિષય રહી છે. એવું કહેવાય છે કે મેડિકલ સાયન્સની અભૂતપૂર્વ સર્વગ્રાહી પ્રગતિ છતાં, કોઈ એક ક્ષેત્ર રહસ્યમય રહી ગયું હોય…

  • ઉત્સવ

    મારે તારું મોં ચાખવું છે

    ટૂંકી વાર્તા -મધુ રાય તમારા ઇનબોક્સના ઇમેઇલ બધા એકબીજા સાથે વાતો કરે છે. ઇમેઇલ્સ, યસ, ઇમેઇલ્સ, લેપટોપની હાર્ડ ડિસ્કમાં સેવ કરેલા લેટર્સ. યસ, ધે ઇન્ટરફેસ, ધે ટોક ટુ ઇચઅધર. થોભો, સાંભળો, વેઇટ, સબૂર, ઊભા રહો! તમે માનો છો કે હનુમાને…

  • ઉત્સવ

    ખાખી મની-૨૬

    ‘હમ વો હૈ જો કબ્ર સે ઢૂંઢ નિકાલ કે મુરદે સે ભી હિસાબ માંગ લેતે હૈ.’ ઇમામ બોલ્યો અનિલ રાવલ ‘બેન્ડ, બાજા, બરાત’ સાંભળતા જ સોલંકી ખુરસીમાંથી ઉછળી પડ્યો. રાંગણેકરના હાથ પકડીને અભિનંદન અભિનંદન અભિનંદન બોલ્યો. ‘સાહેબ, આ કેસ તમે…

  • ઉત્સવ

    ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી યશવંતરાવ ચવાણ હતા જેઓ શ્રી પીમ્પુટકરની કાર્યદક્ષતા માટે માન ધરાવતા હતા

    કૉંગ્રેસ પક્ષે બહુમતીના જોરે શ્રી એબ્રોની મુદત વધારી આપવાની દરખાસ્તને મંજૂર કરાવી દીધી. શ્રી પીમ્પુટકર તો માનતા હતા કે અયોગ્ય હથિયારો કોઈ કાબેલ કારીગરને આપવામાં આવે તો તે પ્રવીણ માણસ પણ સારું કામ આપવાને બદલે નાહક બદનામ થઈ જાય છે.…

  • ઉત્સવ

    મરતા સુધી મટે નહીં,પડી ટેવ પ્રખ્યાત, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં !

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી માણસમાં કેટલીક બાબતો જન્મજાત હોય છે. એના માબાપ કોણ છે. એ કયા પરિવારમાં જન્મ્યો છે, ક્યારે અને ક્યાં જન્મ્યો છે એવી બાબત પર જન્મ લેનારનો કોઈ અંકુશ નથી હોતો. એના વાન (રૂપરંગ) અને સાન (બુદ્ધિ…

  • ઉત્સવ

    દુર્ગાદાસને બચાવવા માટે ૧૮ વર્ષનો પૌત્ર પામ્યો વીરગતિ

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૪૨)રાજા વાજાને વાંદરા. કયારે શું કરી બેસે એ કલ્પી ન શકાય પણ સાવચેત અવશ્ય રહી શકાય. જે કાયમની જેમ દુર્ગાદાસ રાઠોડે કર્યું. માત્ર બાવડાના બળ કે છાતીમાં ધખધખતી હિમ્મતને બદલે દુર્ગાદાસ વિચારવંત વ્યક્તિ, યૌદ્ધા અને દૂરંદેશીધારક…

  • ઉત્સવ

    પાર્ટી બદલો, મોજ કરો: લોકતંત્રની લવલી લૉન્ડ્રી

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ રસ્તા પર ધંધો કરવાવાળી બિચારી વેશ્યા વારે વારે એક બાજુથી બીજી બાજુ રસ્તા પર લટાર મારતી રહે છે, જેથી કારમાં બેસીને પસાર થતા લોકોની નજર એના પર પડે. આવી જ પ્રવૃત્તિઓ રાજકીય પક્ષના લોકો…

Back to top button