- ધર્મતેજ
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ!
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં જાણ્યું કે સર્વત્ર પરમાત્માને જોવાની દૃષ્ટિથી નમ્રતા આવે છે. હવે આગળ ભગવાન કૃષ્ણ કહે છે-“સર્વત્ર અંતર્યામી રૂપે રહેલા પરમાત્માને જે ભક્ત મન દ્વારા સમાન ભાવથી જુએ છે તે પોતાનો નાશ કરતો નથી, તેથી પરમ મુક્તિને…
- આમચી મુંબઈ
પીળી જાજમ…
ઉનાળાની ગરમી ભલે અસહ્ય બની હોય, પરંતુ રસ્તા પરથી જતી વખતે વૃક્ષો પરથી પડતા પીળાં ફૂલોને કારણે કોઈએ પીળી જાજમ બિછાવી હોય એવો અનુભવ થતોહોય છે. (જયપ્રકાશ કેળકર)
- નેશનલ
સર્ચ ઑપરેશન:
સંદેશખાલીમાં સીબીઆઈએ હાથ ધરેલા સર્ચ ઑપરેશન દરમિયાન ટીએમસીના સસ્પેન્ડ કરાયેલા નેતા શાહજહાં શેખ અને તેમના સાથીદારો પાસેથી શસ્ત્રો અને દારૂગોળો કબજે કરવામાં આવ્યો હતો. (એજન્સી)
પારસી મરણ
રતન મંચેરશાહ ઇલાવ્યા તે આરમીનના ખાવીંદ. તે મરહુમ લીલી તથા મરહુમ મંચેરશાહ ઇલાવ્યા (ઇલાવવાલા)ના દીકરા. તે શેરેઝાદ દેલઝાદ ભરૂચા, રૂક્ષીન તથા આફ્રીનના બાવાજી. તે મરહુમ ફરીદા કાલી સીગનપોર્યા તથા વીલ્લુ નોઝર ઇરાતપુરના ભાઇ. તે દેલઝાદ તથા તમાલના સસરાજી. તે થીયા…
હિન્દુ મરણ
કપોળડુંગરવાળા હાલ કટક સ્વ. વૃજલાલ પ્રભુદાસ ગાંધીના ધર્મપત્ની ગં. સ્વ ઇન્દુમતીબેન (ઉં. વ. ૯૪) તે શૈલેષભાઇ તથા દક્ષાબેનના માતુશ્રી. કુસમ તથા સ્વ.નરેન્દ્રકુમાર રમણીકલાલ મહેતાના સાસુ. પિયરપક્ષે જાફરાબાદવાળા સ્વ.વૃજલાલ કલ્યાણજી ગોરડીયાના દીકરી. દ્વારકાદાસ ગોરડીયાના બહેન. તા.૨૪/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે.સોરઠીયા બ્રમ્હક્ષત્રિયભાવનગરવાળા હાલ…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનરાજકોટ નિવાસી હાલ બોરીવલી સ્વ.જયંતીલાલ ન્યાલચંદ શાહના ધર્મપત્ની તથા સ્વ.જયાબેન મોહનલાલ પારેખના દીકરી વસંતબેન શાહ (ઉં. વ. ૮૬) ૨૬-૪-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.બીપીનભાઈ, સ્વ.અલકાબેન, બિંદુબેન તથા નિમેશભાઈના માતુશ્રી. શિલ્પાબેન, સંગીતાબેન, જીતેન્દ્રભાઈ, નિતેશભાઇના સાસુ. કૃપાલી પારસ ભિમાણી,…
- વેપાર
સલામતી માટેની માગનો ટેકો ખસતાં વૈશ્ર્વિક સોનામાં પાંચ સપ્તાહની તેજીને બ્રેક, પરંતુ કેન્દ્રવર્તી બૅન્કોની માગનો ટેકો જળવાઈ રહ્યો
કોમોડિટી -રમેશ ગોહિલ આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વના દેશોમાં ઈઝરાયલ-ઈરાન વચ્ચેનો રાજકીય-ભૌગોલિક તણાવ વધે તેવી ભીતિ હેઠળ વૈશ્ર્વિક સ્તરે સલામતી માટેની માગને ટેકે સતત પાંચ સપ્તાહ સુધી સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ઉછાળો આવ્યા બાદ ગત સપ્તાહે તણાવ હળવો થતાં સોનામાં સલામતી માટેની…
- વેપાર
નિકલની આગેવાની હેઠળ અમુક ધાતુઓમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે સ્ટોકિસ્ટોની લે-વેચ અને વપરાશકાર ઉદ્યોગની માગ અનુસાર ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે નિકલમાં સ્ટોકિસ્ટોની સતત બીજા સત્રમાં લેવાલી જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ.…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૨૮-૪-૨૦૨૪ થી તા. ૪-૫-૨૦૨૪ રવિવાર, ચૈત્ર વદ-૪, વિ. સં. ૨૦૮૦, તા. ૨૮મી એપ્રિલ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર મૂળ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૪૫ સુધી, પછીપૂર્વાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. સિદ્ધિયોગ સૂર્યોદયથી ક. ૨૮-૪૫. લગ્ન, ઉપનયન સામાન્ય દિવસ. સોમવાર, ચૈત્ર…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),રવિવાર, તા. ૨૮-૪-૨૦૨૪ ભારતીય દિનાંક ૮, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૪પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૯મો આદર, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૧૭મો સરોશ, માહે…