Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 296 of 928
  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), ગુરુવાર, તા. ૧૬-૫-૨૦૨૪ભારતીય દિનાંક ૨૬, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૮પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧૦મો દએ,સને ૧૩૯૩પારસી…

  • ઈલ્મોજ્ઞાન સાથેનું મૌત જિંદગી: મૃત્યુ મારફત નવા જીવન તરફ પ્રયાણ

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી અમિરૂલ મુઅમિનીન હઝરત અલી સાહેબ એક ખુત્બા (ધાર્મિક પ્રવચન)માં ફરમાવે છે કે, ‘તમારામાંથી જે મરણ પામ્યા છે, તેમણે જે નજરે જોયું છે તે તમે પણ જોતે તો ગભરાઈ ઉઠત તથા ભયભિત અને વિહવળ બની જાત, તેમજ…

  • લાડકી

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • લાડકી

    યુસુફ – રાજ: દો લફ્ઝોં કી એક કહાની, એક મહોબ્બત, એક જવાની

    કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૩)નામ: ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)સ્થળ: પાલી હિલ, બાન્દ્રા-મુંબઈસમય: બીજી મે, ૧૯૮૧ઉંમર: ૫૧ વર્ષદરેક વ્યક્તિ પોતાના જન્મ સાથે પોતાનું ભાગ્ય લઈને આવતી હોય છે. ગ્રહો, કુંડળીઓ, નસીબ એવા બધા શબ્દોમાં આપણે માનીએ કે ન માનીએ,…

  • લાડકી

    એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભવાનીદેવી

    ભારતની વીરાંગનાઓ -ટીના દોશી જાડા પટાવાળી કાળી નાગ ફૂતકારા જસી, નીસરી કપાળી ઝાળ, ઇસરી નરાટ ક્રોધાળી પાતાળી વાળી, દૂસરી નાગણી કાળી, પણાં વખઝાળી નરાંવાળી ચંદ્રપાટ…. આ દુહો એવું કહે છે કે, દ્રઢ જાડા પટાવાળી, કાલિય નાગના કરાળ ફુત્કાર જેવી, રુદ્રના…

  • લાડકી

    અવ્યવસ્થિત અવસ્થા જ કેમ ‘વ્યવસ્થિત’ લાગે છે તરુણોને?

    ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી બહાર મે મહિનાની કાળઝાળ ગરમી ભલે હોય પણ ભરબપોરે ઘરમાં એકલી એવી ધાની પોતાની જાતને કોઈ પ્રિન્સેસથી ઓછી આંકી રહી નહોતી. એયને મસ્ત સોફા પર પગ લંબાવી મોબાઈલ પર ફ્રેન્ડ્સ સાથે ગ્રુપ કોલમાં…

  • લાડકી

    શક્કર ટેટીના બીને નકામા સમજીને ફેંકી દેવાની ભૂલ ન કરો

    શક્કર ટેટીના બીના ફાયદા: ઉનાળો છે અને તેનો અર્થ એ છે કે ઘણા બધા રસદાર અને મીઠી શકક્ર ટેટી બજારમાં હોય છે. શક્કર ટેટી ખાધા પછી, આપણે ઘણીવાર તેના બીને નકામા સમજીને ફેંકી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો…

  • લાડકી

    અનુપ્રશ્ર્ન

    ટૂંકી વાર્તા -હરીશ થાનકી તેણે બારીની બહાર જોયું અને સહેજ હસ્યો. બહાર એવું કશું જ નહોતું જેને જોઈને હસવું આવે. કદાચ પોતાના જ કોઈ વિચાર પર તે હસ્યો હતો. ચૈત્રી તડકાની કૂણી પડતી જતી સાંજની પીળાશ સામેના રસ્તા પર ફેલાઈ…

  • લાડકી

    આ કાઉલ ઇફેક્ટ શું છે?

    ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર કાઉલ સ્ટાઇલ એ ફેબ્રિકમાં અપાતી એક ઇફેક્ટ છે. કાઉલ ઈફ્કેટ એટલે ફેબ્રિકને બન્ને બાજુથી અથવા એક જ બાજુ પર લઈને સ્ટીચ કરવામાં આવે છે. કાઉલ ઇફેક્ટ મોટા ભાગે વેસ્ટર્ન ટોપમાં,ડ્રેસમાં,ગાઉન વગેરેમાં જોવા મળે છે. કાઉલ…

  • લાડકી

    ખાદ્ય-યોગ કરતા જાણે એ ૧૦૦ ટકા સુરતી!

    લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી માણસ ધારે તો ગમે તેવા કરુણ કે પછી નહીં ગમતા અવસરમાંય મજા કરી લેતોહોય છે. જો કે કેટલાક માણસો શાપિત હોય છે. એ કોઈ પણ અવસર હોય (સારો કે ખરાબ), કુંજરાતાં, કચવાતાં, ગુસ્સામાં કે પછી સોગિયાં…

Back to top button