- ઈન્ટરવલ
હવે સપ્તપદીમાં ઉમેરો આઠમો ફેરો !
વ્યંગ -ભરત વૈષ્ણવ આપણે ત્યાં લગ્ન એ સોળ સંસ્કાર પૈકીનો એક સંસ્કાર છે. લગ્ન એક જીવનરીતિ છે. આપણે ત્યાં મુસ્લિમ નિકાહની જેમ લગ્ન એ કરાર નથી. લગ્ન માટે ચાર કે સાત ફેરા ફરવા પડે છે. સપ્તપદીનું વાંચન થાય છે. મંદિરમાં…
- ઈન્ટરવલ
મરદ માણસ
ટૂંકી વાર્તા -અરુણ ડાભી ‘એભલ છૂટીને આવ્યો છે’વાત હવાની જેમ આખા ગામમાં ફરી વળી. ચોરે, ચૌટે, બજારે, દુકાને બધે એક જ વાત ચર્ચાતી હતી. એભલની. ગામ લોકો પાસે ફક્ત આ એક જ વિષય હતો. એભલનો. એભલ જેલમાંથી છૂટીને આવ્યો તેવી…
- ઈન્ટરવલ
આપણા રહેણાંક વિસ્તારમાં જોવા મળતી “ટીટોડી તદ્ન ભીન્ન પ્રકારનું પક્ષી છે
તસવીરની આરપાર – ભાટી એન. પક્ષીઓની દુનિયા તદ્ન ભીન્ન છે…! તેમાં માતૃભાવ અદ્ભુત હોય જો તેના બચ્ચા સાથે માળામાં હોય તો તે નિર્ભય બની ડરીને માળામાંથી જશે નહી…! ને સતત અવાજ ચાલુ રાખે છે. તેમાં મેં “ટીટોડીની જમીન પર માળો…
- ઈન્ટરવલ
રણની ગરમીમાં જિંદગીની લાઇફલાઇન છે ઊંટ
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી આ માણસજાતને સમજવી હોય તો એની આસપાસના વાતાવરણને સમજવું જોઈએ. ખાસ કરીને એ પ્રાણીઓનો અભ્યાસ કરવો જોઈએ, જેને ગુલામ બનાવ્યાં હોય. ઘોડો હોય કે કૂતરા, માણસ સાથે રહીને ઘણી બાબતમાં આ પ્રાણીઓ વધુ સુસંસ્કૃત…
માંગ પુરવઠાનો સિદ્ધાંત અને ચોવક
કચ્છી ચોવક -કિશોર વ્યાસ એક પ્રચલિત ચોવક છે: ‘જિજેં રાંકે ખડ ૫ મોંઘો’ ‘જિજેં’ એટલે વધારે, ‘ખડ’ એક પશુઓનો ખાદ્ય પદાર્થ છે. ‘ખડ’ એટલે ખોડ પણ થાય અને સૂકાં ઘાસ માટે પણ એ શબ્દનો પ્રયોગ થાય છે. ‘૫’ અક્ષર એક…
- વેપાર
બજાર મજબૂત થવાની ધારણા: મતદાનનું પ્રમાણ, ફેડરલ મિનિટ્સ, કોર્પોરેટ પરિણામ અને એફઆઇઆઇનું વલણ મહત્ત્વનું પરિબળો
ફોરકાસ્ટ: નિલેશ વાઘેલા મુંબઇ: રોકાણકારોનું ધ્યાન હાલ લોકસભાની ચૂંટણીઓ પર જ મંડાયેલું છે. 18મી મેના રોજ પૂરા થયેલા વિસ્તૃત સપ્તાહમાં બજારે તાજેતરના નીચા સ્તરેથી ભારે રિકવરી દર્શાવી હતી અને બીજી બાજુ તીવ્ર વધતી જતી અસ્થિરતા છતાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ નોંધપાત્ર વધ્યો…
પારસી મરણ
હોશંગ બેરામજી દુબાશ તે મરહૂમ હિલ્લા હોશંગ દુબાશના ખાવીદ. તે મરહૂમો મેહેરબાઈ તથા બેહરામજીના દીકરા. તે મરઝી અને હઝીરના પપ્પા. તે પરવીન દુબાશ ને માહરૂખ દુબાશના સસરાજી. તે મરહૂમો બમન, રૂસી, બાનુ દારૂવાલા, બાયમાય કોન્ટ્રાક્ટર ને નરગીશ પારડીવાલાના ભાઈ. (ઉં.વ.…
હિન્દુ મરણ
મોઢ વણિકપુષ્પાબેન ચંપકલાલ મહેતા (ઉં.વ. 83) શુક્રવાર, તા. 17-5-24ના રોજ મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. ચંપકલાલ મણિલાલ મહેતાના પત્ની. કાલિદાસ મોદીના પુત્રી. બીના કિરણ કાપડિયા, નિનાદ ચંપકલાલ મહેતા અને તપસ ચંપકલાલ મહેતાના માતા. શ્રેયા, રાઘવ, વિરાજ, સિમોન અને હિતાંશના દાદી.…
- એકસ્ટ્રા અફેર
નડ્ડાની વાત સો ટકા સાચી, ભાજપને હવે સંઘની શું જરૂર?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અંગે આપેલા નિવેદને સૌને ચોંકાવી દીધા છે. સંઘને ભાજપની સફળતા પાછળનું ચાલકબળ ગણવામાં આવે છે ત્યારે નડ્ડાએ સંઘની કોઈ હેસિયત જ ના હોય એમ કહી…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. 21-5-2024શ્રી નૃસિંહ જયંતીભારતીય દિનાંક 31, માહે વૈશાખ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, વૈશાખ સુદ -13જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ સુદ -13પારસી શહેનશાહી રોજ 10મો આવા, માહે 10મો…