- ઉત્સવ
આ કાંઠે તરસ
ટૂંકી વાર્તા – નટવર ગોહેલ વાદળ ગોરંભાયાં, વીજ ચમકારે ક્ષણાર્ધમાં ઉજાસ રેલાવ્યો. વરસાદના આગમનનો અણસાર આપતી ઠંડી હવાની લહેર ચાલી. ધીમે ધીમે વરસાદ શરૂ થયો. વિશાખાની આંખ ઊઘડી ગઈ, મધરાત પછીનો માહોલ એકદમ બદલાઈ ગયો હતો. પડખામાં સૂતેલા દીકરા સામે…
- ઉત્સવ
ખાખી મની-૩૦
અનિલ રાવલ તજિન્દર સિંઘ અને સિતન્દર સિંઘ ગુરુદ્વારાની અંદરની ખાસ મીટિંગ માટેની રૂમમાં બેઠા હતા. ‘ભાઇસા’બ…અબ વક્ત આ ગયા હૈ…એક્શન લેને કા.’ સતિન્દર બોલ્યો. ‘હકુમ વાહે ગુરુજી દા….જૂન ૧૯૮૪ કે વો દિન….જબ હમારે હરમંદિર મેં હમારે હી લોગોં પર ગોલિયાં…
- ઉત્સવ
નેચરલ એરકન્ડિશનર: કચ્છી ભુંગા
વલો કચ્છ -ડૉ. પુર્વી ગોસ્વામી (પ્રદીપ ઝવેરી) ર૦૦૧ના ભૂકંપે કચ્છમાં તાંડવ મચાવ્યો છતાય એક અલિપ્ત ઘટના એ હતી કે કચ્છનો એક પણ ભુંગો પડયો નહોતો. જીવનરક્ષક ભુંગાઓ કઈ એમ જ ખાસ નથી! ભુંગા તેમાંય સુશોભિત ભુંગા એ ગ્રામલોકોની કલાકૃતિનું ઉત્કૃષ્ટ…
- ઉત્સવ
નામી નરમાં નમ્રતા જગ કદી કમી ન જોય, જુઓ, ત્રાજવું તોલતાં નમતું જ ભારી હોય!
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી મનુષ્ય સાંસારિક જીવ છે અને આ સંસારમાં ભાતભાતના લોગ હોય છે. એ લોકોના સ્વભાવ – વર્તનમાં પણ ઘણો ફરક હોય છે. કોઈ સંપત્તિથી છકી જાય, ગર્વિષ્ઠ બની જાય તો કોઈ જાહોજલાલી હોવા છતાં સ્વભાવે નમ્ર…
- ઉત્સવ
દુર્ગાદાસ વિરુદ્ધની કાનાફૂસ મહારાજાએ માની લીધી અને…
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૪૬)સાંભરની જીત બાદ રાજપૂત રાજાઓ એક થવા માંડયા. ઠેરઠેરથી મોગલોએ નીમેલા સુબેદાર, ફોજદાર, મનસબદાર વગેરેની હકાલપટ્ટી થવા માંડી. આ ઝુંબેશને માત્ર રાજસ્થાન સુધી સીમિત રાખવાને બદલે છત્રપતિ શિવાજી મહારાજના પૌત્ર અને મરાઠા શાસક રાજાશાહુનો સુધ્ધાં સંપર્ક…
- ઉત્સવ
જીના યહાં, મરના યહાં
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે જીના યહાં, મરના યહાં ઈસકે સિવા જાના કહાં –૬૪ વર્ષીય પ્રવીણભાઈએ યુટ્યુબ પર રાજકપૂરનું આ ગીત ચાર-પાંચ વાર રીવાઈન્ડ કરીને સાંભળ્યું. લોકો કહે છે કે લાઈફ બિગીન્સ એટ સિક્સ્ટી પણ મારે તો સાઈઠ વર્ષે જ…
- ઉત્સવ
તેર માળની અગાસીએ પહોંચેલા કોબ્રાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ!
વ્યંગ -ભરત વૈષ્ણવ ‘બોસ, આપણે એક કામ કરીએ.’રાજુ રદીએ ‘બખડજંતર ચેનલ’ના માલિક બાબુલાલ બબુચકને આટલું જ કહ્યું . તેટલામાં બાબુલાલનો બાટલો ફાટ્યો . બાબુલાલ આગબબુલા થઇ ગયા.નિષ્ફળ માણસ જલ્દી ગુસ્સે થાય છે તેવું રાજુ રદીનું ઓબ્ઝર્વેશન છે.બાબુલાલની ચેનલ આમ ચાલતી…
- ઉત્સવ
પ્રવિણ જોશીએ ફોરેનરોને ભાંગવાડીની જાહોજલાલી દેખાડી
મહેશ્ર્વરી ‘પૃથ્વીરાજ ચૌહાણ’ નાટકનો શો હોય ત્યારે અનેક વાર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક નામવંત ચરિત્ર અભિનેતા પહેલી રોમાં બેસી નાટક જોવા આવતા એની વાત કરતા પહેલા ૧૯૭૦ના દાયકાના પ્રારંભમાં કલાકારની દ્રષ્ટિએ આવેલા એક મહત્ત્વના બદલાવની વાત કરવી છે. ૧૯૭૨માં મુંબઈમાં…
- ઉત્સવ
આપણી આજુબાજુની વ્યક્તિઓ સુખી હોય તો એ જોઈને રાજી ન થઈ શકાય?
સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા દિવસ અગાઉ લુધિયાણાની ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટના જજ મુનીશ સિંઘલે નીલમ નામની એક યુવતીને ફાંસીની સજા ફટકારી. તે યુવતીએ પોણા ત્રણ વર્ષી દિલરોઝ કૌર નામની માસૂમ છોકરીને જીવતી દફનાવી દીધી હતી. દિલરોઝનાં માતા-પિતા કિરણ અને હરપ્રીતની…
- ઉત્સવ
માટી સભી કી કહાની કહેગી
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ જ્યારે આપણે આવનારી સદીમાં પ્રવેશ કરીશું ત્યારે આપણી પાસે પથ્થરો ને ઈંટો રહી જશે, ચૂનો પણ ઘણો હશે… પણ જેને ‘માટી’ કહેવાય છે એ બચશે નહીં. આજે મહાનગરોમાં કુંડામાં નાખવા માટે પણ સાદી માટી…