Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 267 of 928
  • શેર બજાર

    ચૂંટણી પરિણામ અગાઉ બજારમાં અસ્થિરતા: નિફ્ટી ૨૨,૯૦૦ પોઇન્ટની નીચે સરક્યો, સેન્સેક્સમાં ૨૨૦ પોઇન્ટનું ગાબડું

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સેન્સેક્સ અને નિફ્ટી મંગળવારે અત્યંત અસ્થિરતામાંથી પસાર થયા બાદ નીચા સ્તરે બંધ રહ્યા હતા, લોકસભાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે રોકાણકારોએ નફો ગાંઠે બાંધવાનું પસંદ કર્યું હોવાથી સતત ત્રીજા દિવસે મંદીનો દોર લંબાયો હતો. પાછલા સત્રમાં વિક્રમી ઊંચાઈએ…

  • વેપાર

    મિડકૅપ-સ્મોલકેપ સ્ટોક્સમાં તીવ્ર વેચવાલી: માર્કેટ કૅપમાં ત્રણ લાખ કરોડનું ધોવાણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સતત ત્રીજા દિવસની પીછેહઠ સાથે બીએસઇની માર્કેટ કેપમાં આ સત્રમાં રૂ. ત્રણ લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું હતું. લાર્જકેપની તુલનાએ મિડકેપ-સ્મોલકેપ શેર્સ અધિક ઘટ્યા હતા. બીએસઈ સેન્સેક્સ મંગળવારે આગલા ૭૫,૩૯૦.૫૦ થી ૨૨૦ પોઈન્ટ્સ (૦.૨૯ ટકા) ઘટ્યો હતો.…

  • એકસ્ટ્રા અફેર

    પ્રજ્વલ પાછો આવી જાય તો સરકારની આબરુ બચી જશે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કર્ણાટકમાં જ નહીં પણ આખા દેશમાં ખળભળાટ મચાવનારા જેડીએસના સાંસદ પ્રજ્વલ રેવન્નાએ બે દિવસ પછી એટલે કે ૩૧ મેએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સામે હાજર થવાનું એલાન કરતાં પ્રજ્વલ પાછો ચર્ચામાં છે. પ્રજ્વલ પાછો આવશે કે કેમ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), બુધવાર, તા. ૨૯-૫-૨૦૨૪,ધનિષ્ઠા નવક (મડાપંચક) પ્રારંભભારતીય દિનાંક ૮, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ -૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૬પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૧૦મો…

  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • ઈન્ટરવલ

    સરકાર કરોડોની લહાણીમાંથી પ્રજાને પાવલી પણ પરખાવશે?

    કવર સ્ટોરી- નિલેશ વાઘેલા રિઝર્વ બેન્કે બરાબર ચૂંટણીને ટાંકણે અધધધધ બે લાખ કરોડથી પણ મોટી રકમ ડિવિડન્ડ પેટે સરકારને ચૂકવીને એક મોટું નાણાકીય આશ્ર્ચર્ય સર્જવા સાથે કુતૂહલના કબીલાને પણ આમંત્રણ આપ્યું છે. અર્થનિષ્ણાતો માને છે કે, આરબીઆઈનું વિક્રમી ડિવિડન્ડ નવી…

  • ઈન્ટરવલ

    ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું આકસ્મિક મોત: હવે શું?

    પ્રાસંગિક – અમૂલ દવે તાજેતરમાં ઇરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસી ઈરાનના અઝરબૈજાનના ભૂપ્રદેશમાં કમનસીબે એક હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. ચોંકાવનારી વાત એ છે કે ત્રણ હેલિકૉપ્ટર સાથે ઉડ્યાં, પરંતુ બીજાં બે હેલિકૉપ્ટરને કંઈ થયું નહીં, ને ફક્ત પ્રમુખ રઈસી, ઈરાનના વિદેશ…

  • ઈન્ટરવલ

    લ્યો બોલો, સરકારી નોકરી મેળવવા રૂ.૬૦/- લાખ વેડફી માર્યા!

    ગુજરાત ડાયરી -મનોજ મ. શુકલ તુષાર ધોળકિયા, વિનોદ રાવ, વત્સલા વાસુદેવ ગુજરાતમાં બેકારી ખૂબ વધી ગઇ છે.ગુજરાત સરકારની આઉટ સોર્સિંગથી નોકરી આપવાની પદ્ધતિને કારણેસરકારી જગ્યાઓ ભરાતી નથી. તેને પરિણામે ગ્રામ વિસ્તારમાં રહેતા બેકાર યુવાનો નોકરી મેળવવા ફાંફાંમારતાં રહે છે.અહીં એક…

  • ઈન્ટરવલ

    ગજવા ભણી આવતો અદ્રશ્ય હાથ

    સાયબર સાવધાની -પ્રફુલ શાહ સાયબર ક્રાઇમ. આપણે માનીએ કે ધારીએ એના કરતા અનેકગણો ભયાનક રાક્ષસ છે. સરકાર કે સલામતી એજન્સીઓ ગમે તેટલાં પગલાં ભરે પણ આ સાયબર ઠગ એમનાથી આગળને આગળ જ રહે છે. કારણ એટલું જ કે આમાં એકલદોકલ…

  • ઈન્ટરવલ

    અજબ ગજબની દુનિયા

    હેન્રી શાસ્ત્રી પડછંદ છે, પણ પ્રેમાળ છે, આ બળદ ઘણો ખર્ચાળ છેઅક્કલ વગર મહેનત કરનાર વ્યક્તિ ‘સાવ બળદ જેવો છે’ એમ ભલે કહેવાતું હોય, પણ બળદ ખૂબ બળવાન પ્રાણી હોય છે. ક્રૂર માનવી અંગત સ્વાર્થ માટે બળદની કતલ કરવા માટે…

Back to top button