Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 239 of 928
  • ઈન્ટરવલ

    ફર્સ્ટ હન્ડ્રેડ ડેઝ

    કવર સ્ટોરી -નિલેશ વાઘેલા મોદી ૩.૦ના પ્રથમ ૧૦૦ દિવસનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સરકાર ક્યો પોર્ટફોલિયો કોને આપશે, એ સસ્પેન્સનો અંત આવી ગયો છે. ખાતાની ફાળવણી આમ તો તર્કસંગત અને ધારણાં મુજબની જ રહી છે અને એમાં કોઇ અચરજ…

  • ઈન્ટરવલ

    જેણે પૈસા ચૂકવ્યા જ નથી એને રિફંડ આપવાની છેતરપિંડી

    સાયબર સાવધાની -પ્રફુલ શાહ ઇન્ટરનેટનો સૌથી વધુ દુરુપયોગ કરેે છે હેકર અને સાયબર ફ્રોડ. સાયબર ગુનેગારોને તમે આતંકવાદીઓથી વધુ જોખમી ગણી શકો. આતંકવાદીઓને એક, ભલે તથા કથિત, ધ્યેય-મિશન હોય છે કોઇને હેરાન કરવા કે નુકસાન પહોંચાડવા, પરંતુ ચહેરા, નામ અને…

  • ઈન્ટરવલ

    એર ટર્બ્યુલન્સની ખતરનાક ટ્રબલ

    પ્રાસંગિક – અમૂલ દવે છેલ્લા ઘણાં સમયથી વિવિધ વિમાનમાં એર ટર્બ્યુલન્સની ખામી સર્જાવા લાગી છે. તેના કારણે વિમાનને નહીં, પરંતુ પ્રવાસીના જીવને ખતરો ઊભો થયો છે. એર ટર્બ્યુલન્સની ઘટનાઓમાં વધારો થતો હોવાથી આ વિષય ગંભીર બનીરહ્યો છે. તાજેતરમાં બે એવા…

  • ઈન્ટરવલ

    અજબ ગજબની દુનિયા

    હેન્રી શાસ્ત્રી બિયરમાં બીઝી હોવાથી ગુટલી મારીઑફિસમાંથી રજા લેવા માટે કેટલાક લોકો પાસે બહાનાની ફેક્ટરી હોય છે. એક ઑફિસમાં બોસે કર્મચારીને બોલાવી પૂછ્યું કે ‘તમે પુનર્જન્મમાં માનો છો?’ કર્મચારીએ ના પાડી. તરત બોસ બોલ્યા કે ‘રિસેપ્શનિસ્ટ પાસે જશો તો તમે…

  • ઈન્ટરવલ

    ફ્લેમિંગો પિંક સેલિબે્રશન જૂનમાં પ્રણયલીલા (વરઘોડો) નિહાળવા મળે છે

    તસવીરની આરપાર – ભાટી એન. ગુજરાતમાં અસંખ્ય જાતિનાં પક્ષીઓ નિહાળવા મળે છે. તેમાં કલરફુલને મનમોહક પક્ષી હોય તો સુરખાબ (FLAMINGO) કચ્છના રણમાં આ પક્ષી મોટી સંખ્યામાં વસવાટ કરે છે! કચ્છના રણની માટીમાં ગોળકાર ઊંચાઇ પર માળા બનાવે છે. જે પાણીની…

  • ઈન્ટરવલ

    સૌ કોઈનો પ્રિય રસ છે.‘નિંદા રસ’!

    મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા જીવનમાં અનેક પ્રકારના જુદા જુદા રસ છે. ભજનનો રસ,નાટક જોવાનો રસ,પિક્ચર જોવાનો રસ,સંગીતનો રસ, વગેરે. આ બધા રસમાં એક રસ મોટે ભાગે સૌ કોઈને પ્રિય છે તે છે નિંદા રસ. આ રસ જાણે -અજાણે પણ જીવનમાં…

  • શેર બજાર

    સેન્સેક્સ 900 પોઇન્ટ નીચે ગબડ્યા બાદ છેલ્લી ઘડીની લેવાલીના સહારે 111 પોઇન્ટના સુધારે સ્થિર થયો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્વબજારના મિશ્ર વલણ સાથે સ્થાનિક સ્તરે એફઆઇઆઇની સતત વેચવાલી અને લોકસભાની ચૂંટણી પરિણામો અંગેની નકારાત્મક અટકળો વચ્ચે સેન્સેક્સ લગભગ 900 પોઇન્ટ નીચે ગબડી ગયો હતો અને સત્રના અંતિમ તબક્કામાં એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ટાટા ક્નસ્ાલ્ટન્સી સિર્વસિસ…

  • વેપાર

    અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં વધ્યા મથાળેથી પીછેહઠ

    સ્થાનિક સોનામાં 844નો અને ચાંદીમાં 721નો ઘટાડો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાનું અર્થતંત્ર મંદ પડી રહ્યું હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાઓને ધ્યાનમાં લેતાં ગત સપ્તાહે વૈશ્વિક સોનામાં ઉછાળો આવ્યા બાદ વર્તમાન સપ્તાહે વ્યાજદરમાં કપાતમાં મહત્ત્વની…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    દશા મેવાડા વણિકમહેમદાવાદ નિવાસી (હાલ મલાડ) શ્રી કિશોર મધુસુદન પરીખ તથા શ્રીમતી માધવી કિશોર પરીખનાં સુપુત્રી કુમારી શ્રધ્ધા (ઉં. વ. 37) તે શ્રુતિની બહેન. તે સ્વ. મધુસુદન મગનલાલ પરીખ તથા સ્વ. સુમનબેનના પૌત્રી તથા સ્વ. ઘનશ્યામભાઈ હીરાલાલ પારેખ તથા સ્વ.…

Back to top button