• પારસી મરણ

    મેહરૂ દાદી મલાઊવાલા તે મરહૂમ દાદી રતનજી મલાઊવાલાના વિધવા. તે મરહૂમો નાજામાય તથા બરજોરજી એમ. સુતરીયાના દીકરી. તે પરવીન ગોદરેજ સીગનપોર્યા ને અરનાઝ બોમી વાડિયાના મમ્મી. તે ગોદરેજ એમ. સીગનપોર્યા ને બોમી કે વાડિયાના સાસુ. તે નરગીશ, રતન, જાલ, ધન…

  • હિન્દુ મરણ

    રાણપુર ગામના હાલે ઘાટકોપર કિરીટભાઈ દોશી (ઉં.વ. ૬૮) તે તા. ૧૦-૬-૨૪ના શ્રીજીશરણ પામેલ છે. રમાબેન ધીરજલાલ દોશીના પુત્ર. સુશીલાબેનના પતિ. નિતેશ અને દર્શકના પિતા. રૂપલ અને ભૈરવીના સસરા. દેવ અને જેહાનના દાદા તથા રાજુલ નેમચંદ વીરપાર મારુના જમાઈ. પ્રાર્થનાસભા ૧૩/૬/૨૪ના…

  • જૈન મરણ

    પેટલાદ નિવાસી, હાલ કાંદિવલી સિતેનભાઈ ભૂરાલાલ શાહ (ઉં. વ. ૬૫) તે સુનિતાબેનના પતિ. સોહિલના પિતાશ્રી. વિભૂતિના સસરા. તે સ્વ. અરૂણાબેન, સ્વ. જ્યોત્સનાબેન, અમીતાબેન, અર્પણાબેનના ભાઈ. તેમજ સ્વ. ભરતકુમાર, સ્વ. પ્રવિણકુમાર, મનિષકુમારના સાળા તેમજ ચીમનલાલ કસ્તુરચંદ શાહના જમાઈ ૧૨-૬-૨૪ના અરિહંતશરણ પામેલ…

  • શેર બજાર

    સેન્સેક્સ લગભગ ૬૦૦ પોઇન્ટ ઊછળ્યો, પરંતુ નવી વિક્રમી સપાટીથી છેટો જ રહી ગયો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: નિફ્ટીએ નવી ઓલ ટાઈમ હાઈ સપાટી હાંસલ કરી છે, જ્યારે સેન્સેક્સમાં ૧૫૦ પોઈન્ટ્સનો સુધારો જોવા મળ્યો છે. વૈશ્ર્વિક ઈક્વિટીમાં મોટા પ્રમાણમાં હકારાત્મક વલણ વચ્ચે મુખ્યત્વે પાવર, કેપિટલ ગુડ્સ અને ઔદ્યોગિક શેરોમાં લેવાલીને કારણે નિફ્ટીએ નવી વિક્રમી સપાટી…

  • વેપાર

    સોનામાં ₹ ૧૩૫નો સુધારો, ચાંદીમાં ₹ ૪૮૪નું બાઉન્સબૅક

    મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજે સમાપન થઈ રહેલી નીતિવિષયક બેઠક અને મોડી સાંજે જાહેર થનારા ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં સાધારણ ઘટાડો અને વાયદામાં ધીમો સુધારો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવમાં પણ…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો

    મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનુ વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૫૬ના મથાળે બંધ રહ્યો હતો. તેમ છતાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી અને વિશ્ર્વ બજારમાં…

  • એકસ્ટ્રા અફેર

    સંઘ હવે ગમે તે જ્ઞાન આપે તેનો અર્થ નથી

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી એ પછી બધા ભાજપ પર હાથ સાફ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત પણ તેમાં જોડાઈ ગયા છે. લોકસભા ચૂંટણી વખતે બહુ બધું બનેલું પણ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), ગુરુવાર, તા. ૧૩-૬-૨૦૨૪, ભદ્રાભારતીય દિનાંક ૨૩, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, જયેષ્ઠ સુદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૭પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૩પારસી…

  • -તો સદાચારી જ્ઞાની આલિમ માર્ગદર્શનના સબબ બની રહે

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી ગુજરાતીમાં જેને જ્ઞાની કહેવામાં આવે છે તેને ઉર્દૂમાં આલિમ કહેવામાં આવે છે. અગર કોઈ આલિમ ગુમરાહ થઈ જાય છે, માર્ગ ભૂલીને ભટકી જાય છે અને ખોટું કામ કરી બેસે છે તો એ શક્ય છે કે તે…

  • પુરુષ

    પુરુષોની મેન્ટલ હેલ્થની પ્રાઈડ ક્યારે?

    મેલ મેટર્સ -અંકિત દેસાઈ છેલ્લાં બે-ત્રણ વર્ષથી ભારતમાં ‘પ્રાઈડ મંથ’નું બહુ ચાલી નીકળ્યું છે. એક સમય હતો જ્યારે પ્રાઈડ રેલીઓ મુંબઈ કે દિલ્હી જેવાં શહેરોમાં જ થતી. હવે સુરત – વડોદરા જેવાં શહેરોમાં પણ થઈ રહી છે. આગામી સમયમાં દહાણુ…

Back to top button