Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 219 of 928
  • વીક એન્ડ

    શીર્ષાસન V/S સવાસન

    મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી યોગ દિવસ પર મેં માર્ક કરેલી અમુક બાબતોની ચર્ચા કરવી છે. વિરોધ પક્ષનું પ્રિય આસન શીર્ષાસન છે. ઊંધા માથે થઈ ને વિરોધ કરી રહ્યા છે. શાસક પક્ષનું પ્રિય આસન સવાસન છે. એ પણ આંખ બંધ કરીને.…

  • વીક એન્ડ

    ફુઅર્ટેવેન્ટુરા: બસ જાણે ‘મંગળ’ પર પહોંચી ગયા…

    અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી કહેવાય છે કે આદર્શ પ્રવાસ પાંચ દિવસનો હોય છે. પહેલા બ્ો-ત્રણ દિવસ તો નવીનતા અન્ો ઉત્સાહમાં જ ક્યાં જતા રહે ખબર પણ ન પડે. ત્રીજો દિવસ સૌથી મજેદાર હોય છે. ત્યાં સુધીમાં નવી જગ્યાની રિધમ…

  • વીક એન્ડ

    શું પ્રાણીઓ પણ પોતાનાં સંતાનોના નામ પાડતા હશે ?

    નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી મારી દીકરી નાની હતી ત્યારે એને હું અનેક વાર્તાઓ કહેતો… પંચતંત્ર, હિતોપદેશ, ઈસપની બોધકથાઓ, બત્રીસ પૂતળીની કથાઓ અને પછી એક દિવસ એવો આવ્યો કે જ્યારે મારી કથાઓનો ખજાનો ખૂટવા માંડ્યો. પછી જૂની કથાઓમાં ઉમેરી ઉમેરીને કથાઓ…

  • વીક એન્ડ

    પાણિયારું – આવાસનું એક કેન્દ્ર

    સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા પાણિયારું એટલે ઘરમાં પાણી ભરેલા વાસણ રાખવાની જગ્યા. અહીં વાસણ પાણીથી ભરેલા હોય તે જરૂરી છે. પાણી માટેના પાત્રને વાસણ ન કહેવાય – તેને માટલું કે ઘડો કે નળો કે કુંજ એવું કંઈક કહેવાય. અર્થાત પાણિયારું…

  • વો શખ્સ ચુલ્લૂ ભર કે મુઝે ધૂપ દે ગયા લૌટા થા જબ મેં ઘર કે ઉજાલેં કો બેચ કર

    ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા પાડોશી રાજ્યોમાંથી કેટલાંક શાયરો તેમના પરિવાર સાથે ગુજરાતના વિવિધ હિસ્સામાં આવીને વસ્યા છે. ઉત્તર પ્રદેશના બદાયુની જિલ્લામાં આવેલા ઉઝયાની નામના એક ગામમાંથી આજથી ૯૫ વર્ષ પહેલા એક કુટુંબ…

  • વીક એન્ડ

    કાલિનાગો: ‘મેન ઈટર્સ’ તરીકે ઓળખાતા યોદ્ધાઓ ખુદ વિલુપ્તિના આરે!

    ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક તમારું ભવિષ્ય તમારી પીઠ પાછળ છે અને તમારો ભૂતકાળ તમારી સામે છે. આવું જો કોઈ કહે તો આપણને બોલનારની માનસિક પરિસ્થિતિ વિષે શંકા જાગે. કેમકે સામાન્ય સમજ એવી છે કે ભવિષ્ય એ આગળની, હવે…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    હાલાઇ ભાટિયાસ્વ.બહાદુરસિંહ આશર (પતંગીયા) (ઉં. વ. ૯૧) તે સ્વ.પીલૂબેન આશરના પતિ. સ્વ.લીલાવતી લાલજી આશરના પુત્ર. સ્વ.હરિદાસ લક્ષ્મીદાસ સંંપટના જમાઈ. અ.સૌ.દર્શના મૂળરાજ, છાયા મધુભાઈ, નીરુ અને જયશ્રીના પિતા. મહેન્દ્ર, સ્વ.કિરીટ, અ.સૌ.ભારતી, સ્વ.મંજુબેન, સ્વ.બેબીબેનના ભાઈ તા. ૨૦-૬-૨૪ ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનલાખાપરના વિરેન્દ્ર માવજી શેઠીયા (ઉં. વ. ૩૫) તા. ૧૯/૬/૨૪ના અવસાન પામેલ છે. તે પ્રભા માવજી શામજી શેઠીયાના પુત્ર. દેવકાબેન શામજી વીરજી શેઠીયાના પૌત્ર. ગામ ભોરારાના રતનબેન મેઘજી વીરજી દેઢિયાના દોહિત્ર. વર્ષા, પ્રિતી, ઇંદિરાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી.…

  • શેર બજાર

    સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટીએ, મેટલ, રિયલ્ટી સેક્ટર ટોચના પર્ફોર્મર્સ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: એશિયાઇ બજારોના મિશ્ર અને યુરોપિયન બજારના સકારાત્મક સંકેત વચ્ચે સ્થાનિક ધોરણે એફઆઇઆઇની શરૂ થયેલી લેવાલી સાથે રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને એચડીએફસી બેન્ક જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ અને નિફ્ટી ગુરુવારે નવી વિક્રમી ઊંચી…

Back to top button