- એકસ્ટ્રા અફેર
ચીન ભારતના પચાવેલા પ્રદેશો છોડે એ વધારે મહત્ત્વનું
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ચીને ભારતનો બહુ મોટો પ્રદેશ હડપી લીધો હોવાના આક્ષેપ વચ્ચે ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર પેટ્રોલિંગ અંગે સમજૂતી થઈ હોવાની જાહેરાત કરાઈ છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે, ૨૦૨૦માં ભારત અને ચીન…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(સૌર હેમંતૠતુ પ્રારંભ), શુક્રવાર, તા. ૨૫-૧૦-૨૦૨૪ભારતીય દિનાંક ૩, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૯પારસી શહેનશાહી રોજ ૧૨મો મોહોર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪પારસી કદમી…
- વેપાર
ઑટો, ફાર્મા અને કેપિટલ ગૂડ્સ શૅરોમાં વ્યાપક વેચવાલીએ સતત ત્રીજા સત્રમાં પીછેહઠ જળવાતા સેન્સેક્સમાં વધુ ૧૩૮ પૉઈન્ટનો ઘટાડો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધુ ₹ ૫૬૮૪ કરોડની ચોખ્ખી વેચવાલી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે એકંદરે બજારમાં સત્રના આરંભે નરમાઈનું વલણ જોવા મળ્યા બાદ રોકાણકારોની લેવાલીને ટેકે સત્ર દરમિયાન થોડાઘણાં અંશે સુધારો જોવા મળ્યો હતો, પરંતુ પછીથી ખાસ કરીને ઑટો, ફાર્મા અને કેપિટલ ગૂડ્સ ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોની નફારૂપી…
પારસી મરણ
સોલી હોેરમઝજી મોદી તે ઓસતી બેપસીના ધની. તે મરહુમો ઓસતી શીરીન એરવદ હોરમઝજી મોદીના દીકરા. તે એરવદ મેહરના પપા. તે ઓસતી અનાહીતાના સસરા. તે મરહુમ રતી ફિરોઝ પંથકીનાના ભાઈ. તે મરહુમો શીરીન એરચ કાસદના જમાઈ. (ઉં. વ. ૯૧) ર.ઠે. આર…
છીંકને અપશુકન કેમ માનવામાં આવે છે? ઈસ્લામની વિચારધારામાં છીંકનું વર્ણન
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી છીંકને કેટલાક લોકો અપશુકન સમજે છે, હદ તો એ વાતની છે કે છીંક ખાનારને નફરતથી યા હલકી નજરથી જોવામાં આવે છે. રસ્તામાં ચાલતાં કોઈને છીંક આવે તો આગળ ચાલવાનું બંધ કરે છે. કોઈ શુભ કાર્યને રોકી…
- એકસ્ટ્રા અફેર
ભાજપ માટે ઝારખંડમાં જીત શક્ય, મહારાષ્ટ્રમાં કપરા ચઢાણ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અંતે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી. હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીરની ચૂંટણીની સાથે જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવશે એવું મનાતું હતું પણ ચૂંટણી પંચે મહારાષ્ટ્ર…
- વેપાર
આયાતી તેલમાં ઉછાળા
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં ગઈકાલે અનુક્રમે ૧૩૦ સેન્ટનો અને ૧૨૪ સેન્ટનો ઉછાળો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૧૦૧ રિંગિટ અને ૧૦૦ રિંગિટ વધી…
- વેપાર
ખાંડમાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૪૦થી ૩૫૮૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ છતાં આજે સ્થાનિકમાં રિટેલ સ્તરની ખપપૂરતી માગ તેમ જ સ્ટોકિસ્ટોની નવી…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ નિકલ, કોપર, લીડ અને બ્રાસ શીટ કટિંગ્સમાં પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનનાં સ્ટિમ્યુલસ પેકેજની સ્પષ્ટતાના અભાવ વચ્ચે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં નરમાઈનું વલણ જોવા મળ્યું હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ મુખ્યત્વે નિકલ, કોપર, લીડ…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌર હેમંતૠતુ પ્રારંભ), ગુરુવાર, તા. ૨૪-૧૦-૨૦૨૪, ગુરુપુષ્યામૃત યોગ, કાલાષ્ટમી, ભારતીય દિનાંક ૨, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૮પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે…