• વેપાર

    ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકામાં પ્રમુખપદ માટે ચૂંટણી તેમ જ આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિ વિષયક બેઠક પૂર્વે ફોરેકસ ટ્રેડરોના સાવચેતીના અભિગમ વચ્ચે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ખાસ કરીને ઈક્વિટી માર્કેટમાં ઘટ્યા મથાળેથી જોવા મળેલો સુધારો…

  • વેપાર

    સેન્સેક્સમાં સત્ર દરમિયાન ૪૮૫ પૉઈન્ટના કડાકા બાદ મેટલ અને બૅન્કિંગ શૅરોમાં વૅલ્યૂ બાઈંગ નીકળતાં અંતે ૬૯૪ પૉઈન્ટનો ઉછાળો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનાં આજના અંતિમ તબક્કા પૂર્વે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં મક્કમ વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સત્ર દરમિયાન એક તક્ક્કે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૮૫.૫૪…

  • પારસી મરણ

    ગોશેશ દિનયાર પસતાકીયા તે મરહુમ દિનયારના ધનીયાની. તે મરહુમો મેહરુ મીનું પતેલના દીકરી. તે દાયનાના માતાજી. તે મરહુમો ફરોખ ને પરવીનના બહેન. તે હોમી ને જેસમીનના માસી. તે મરહુમો પુતલામાય મનચેરશા પસતાકીયાના વહુ. (ઉં. વ. ૮૪) રે.ઠે. બી-૨/૪૦૮, બી.એસ. પંથકી…

  • હિન્દુ મરણ

    કનૈયાલાલ કાંતિલાલ થાણાવાલા (ઉં. વ. ૯૦) થાણા નિવાસી તા.૩૧.૧૦. ૨૪ ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. તે મૃદુલાબેન થાણાવાલાના પતિ. સ્વ.કુસુમબેન કાંતિલાલ થાણાવાલાના સુપુત્ર. સ્વ.અનિલભાઈ, સતીશભાઈ, વિજયભાઈના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. કચ્છી લોહાણાસ્વ. ચંદ્રકાન્ત ગોવિંદજી પરબીયા (ઠક્કર)ના ધર્મપત્ની…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌર હેમંતૠતુ પ્રારંભ), મંગળવાર, તા. ૫-૧૧-૨૦૨૪, વિનાયક ચતુર્થીભારતીય દિનાંક ૧૪, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૪જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૪પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૩જો ખોરદાદ,…

  • વેપાર

    નવી સંવતના પહેલા દિવસે રીંછડો હાવી: સેન્સેક્સને સાત કારણોએ પછાડ્યો, નિફ્ટી માટે ૨૪,૧૦૦ની સપાટી નિર્ણાયક

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સંવત ૨૦૮૦માં રોકાણકારોને બખ્ખાં કરાવ્યા બાદ નવી સંવતના મુહૂર્તના સોદામાં તેજીનો ચમકારો બતાવ્યા બાદ વર્ષના સત્તાવાર પહેલા જ સત્રમાં મંદીના ભડાકા બોલાવીને શેરબજારે રોકાણકારોની દિવાળીની મજા બગાડી નાંખી હતી. નિષ્ણાતો અનુસાર આ માટે સાત કારણો જવાબદાર છે…

  • પારસી મરણ

    રોશન બરજોર ચોથીયા તે બુરજોર અરદેશીર ચોથીયાના ધનિયાની. તે મરહુમો ગુલ હોરમસજી વેસુનાના દીકરી. તે મરહુમ હાવોવીના માતાજી. તે જાહાંગીર, હોશંગ ને મરહુમ ઝરીનાના બહેન. તે મરહુમો યાસમીન અરદેશીર ચોથીયાના વહુ. તે રોહીનતનના ભાભી. (ઉં. વ. ૭૭) રે. ઠે. ૭૫૭,…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો ચાર પૈસા ઘટીને નવા તળિયે

    મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલીનું દબાણ અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં તેજીનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સત્રના અંતે ડૉલર સામે રૂપિયો ચાર પૈસા તૂટીને ૮૪.૧૧ના નવાં તળિયે બંધ રહ્યો હતો. જોકે,…

  • વેપાર

    ખાંડમાં નરમાઈ

    નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની ખપપૂરતી માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડમાં ટેન્ડરોનાં વેપાર મિશ્ર વલણે થયા હતા, જેમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. પાંચના ઘટાડા અને ઉપલા મથાળેથી રૂ. પાંચના સુધારા સાથે રૂ. ૩૫૩૦થી ૩૫૮૦માં…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનમોટા સુરકા નિવાસી હાલ બોરીવલી સ્વ. ધનવંતરાય હરિચંદ દોશીના ધર્મપત્ની કૈલાશબેન (ઉં. વ. ૭૫) ૧/૧૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કાર્તિક, નેહા નીરવ શાહ, વૈશાલી અલ્પેશ સંઘવી, કોમલ, મમતા કુણાલ દોશીના માતુશ્રી. કેનાલીના સાસુ. દિલીપભાઈ હરિચંદ દોશી તથા…

Back to top button