હિન્દુ મરણ
હાલાઇ ભાટિયાપ્રિતી ઉં. વ. ૩૦) તે સ્વ.ધીરેન તથા ગં.સ્વ.હર્ષાની પુત્રી. સ્વ.કલ્પના કિશોર સંપટના પૌત્રી. ગં.સ્વ.વીણા વિજયિંસહ (કાકુભાઈ) આશરની દૌહિત્રી, અલ્પના મુકેશ ઉદેશીની તથા બીના મયુર સંપટની ભત્રીજી. અજય આશરની ભાણેજ, કિંજલ, નતાશા, હેનાની બહેન, તા.૦૧.૦૮.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા સોમવાર…
સ્વપ્નાં અવશ્ય જુઓ
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ આજના સમયમાં મોલમાં ગ્રાહકો ખરીદી કરીને થોડા સમયમાં જ પેમેન્ટ કરીને બહાર નીકળી જાય છે તેમાં કોઇ નથી જરૂર પડતી કેશિયરની કે પેકિંગની. લંડન, અમેરિકાના લગભગ તમામ મોટાં શહેરોમાં, સીડની, મેલબોર્ન જેવા અનેક મોટાં શહેરોમાં…
- વેપાર
સોનાના વૈશ્ર્વિક ભાવમાં ઉછાળો આવતા સ્થાનિકમાં કસ્ટમ ડ્યૂટીનો ઘટાડો આંશિક ધોવાયો
કોમોડિટી -રમેશ ગોહિલ આંતરરાષ્ટ્રીય સ્તરે ગત સપ્તાહના આરંભે મુખ્યત્વે ઈઝરાયલે ઈરાનમાં કરેલા હુમલામાં હમાસનો નેતા ઈસ્માઈલ હનિયા માર્યો ગયો હોવાના અહેવાલ સાથે મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ હેઠળ સોનામાં સલામતી માટેની માગ ખૂલતાં ભાવમાં ઉછાળો આવ્યો હતો. વધુમાં અમેરિકી…
જૈન મરણ
ઘોઘારી વીશા શ્રીમાળી જૈનદિહોર નિવાસી હાલ ડોમ્બિવલી કુંવરજી બેચરદાસ શાહના સુપુત્ર નવીનચંદ્ર શાહ (ઉં. વ. ૮૫) અવસાન પામેલ છે. તે કુસુમબેનના પતિ. પરેશ, રાકેશ, વર્ષા દિનેશકુમાર, ફાલ્ગુની રાજેશકુમારના પિતાશ્રી. કલ્પનાના સસરા. સ્વ. મનસુખલાલ, સ્વ. કુસુમબેન, સ્વ. ગુણીબેનના ભાઇ. તથા સાસરા…
પારસી મરણ
જમશેદ બમનશા હોમાવાઝીર તે મરહુમ નગીશના ધની. તે મરહુમો ગુલ બમનશા હોમાવાઝીરના દીકરા. તે રોહીન્ટન, મેહરનોશ તથા મરહુમ રોડા બંગરાના ના પપ્પા. તે દીનાઝ તથા દિનયારના સસરા. તે મરહુમો શેરુ હોમાવઝીર ને મેહરુ દારુગાના ભાઇ. તે અરયામન ને સેરાના મમાયા.…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૪-૮-૨૦૨૪ થી તા. ૧૦-૮-૨૦૨૪ રવિવાર, આષાઢ વદ-૩૦, વિ. સં. ૨૦૮૦, તા. ૪થી ઓગસ્ટ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર પુષ્ય બપોરે ક. ૧૩-૨૫ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. દર્શ અમાસ, હરિયાળી અમાસ, દિવાસો, જાગરણ,એવ્રત જીવ્રત,દીપપૂજન, નક્તવ્રતારંભ, અન્વાધાન. સામાન્ય…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૪-૮-૨૦૨૪ હરિયાળી અમાસ, દિવાસો, ભારતીય દિનાંક ૧૩, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ વદ-૩૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૩૦પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩પારસી…
- ઉત્સવ
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૪-૮-૨૦૨૪ થી તા. ૧૦-૮-૨૦૨૪ ગ્રહ ગોચર : સૂર્ય નારાયણ આ સપ્તાહમાં કર્ક રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ વૃષભ રાશિમાં માર્ગી ભ્રમણ કરે છે. બુધ સિંહ રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. તા. ૫થી બુધ વક્રી…
- ઉત્સવ
ક્રાંતિની જ્વાળાઓ પ્રગટી ને શમી ઓગસ્ટ મહિને
વલો કચ્છ -પુર્વી ગોસ્વામી ઓગસ્ટ મહિનો અનેક રીતે ખાસ હોય છે. ‘સ્વાતંત્ર્ય’ ને પૂર્વ શરત ગણીને ખપી જનારાઓને યાદ કરવાનો મહિનો છે ઓગષ્ટ, કેટલાય મુક્તિ સંગ્રામોના બીજ આ માહિનામાં રોપાયા હતા. અધ્યાત્મિક અંતરદશા વિકસાવતો શ્રાવણ પણ ઓગષ્ટે દસ્તક આપે છે…
- ઉત્સવ
અનામતમાં અનામત કેટલું સલામત ?
કવર સ્ટોરી -વિજય વ્યાસ સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટેની અનામતમાં ચોક્કસ જ્ઞાતિઓ માટે અલગથી અનામત રાખી શકાય એવો ઐતિહાસિક ચુકાદો આપી દીધો. પંજાબમાં ૧૯૭૬માં એસ.સી. અનામતમાં બાલ્મીકિ અને મઝહબી શીખોને પ્રાયોરિટી…