- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- વીક એન્ડ
આતંકવાદીઓનાં આ નવાં શસ્ત્રો વધુ ખતરનાક છે !
કવર સ્ટોરી – પ્રથમેશ મહેતા ‘નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ’ (એનઆઈએ)એ છત્રપતિ સંભાજીનગરમાં ‘ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરીયા’ (આઈએસ)નું વોટ્સ એપ મોડ્યુલ નેસ્તનાબૂદ કરી નાખ્યું. આમાંથી એ વાતનો ખ્યાલ આવે છે કે આપણા રોજિંદા વપરાશમાં લેવાતા સોશિયલ મીડિયા જેવાં કે…
- વીક એન્ડ
કાગડાઓ માટે આ તે કેવી કાગારોળ? દસ લાખ કાગડાઓને સ્વધામ પહોંચાડી દેવાશે?
વિશેષ – કે. પી. સિંહ કેન્યાના વન્યજીવ પ્રાધિકરણે એક એવો નિર્ણય લીધો છે જેના કારણે માત્ર જીવદયા પ્રેમીઓ જ નહીં, પણ ત્યાંની આમજનતા પણ ગ્લાનિ અનુભવી રહી છે. વન્યજીવ પ્રાધિકરણ દ્વારા બોલાવેલી એક બેઠકમાં માત્ર સરકારી અધિકારીઓ જ નહીં,પણ નિષ્ણાત…
- વીક એન્ડ
ભવ્ય – રાતો નેે પાતળી ટોચવાળો મોન્ટાના રોહા…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી રોજ એક જમાનાના જ્વાળામુખીઓન્ો ખૂંદી, ત્યાંથી મળતા ૩૬૦ ડિગ્રી વ્યુ માણીન્ો પાછા આવવાનું, પ્ાૂલ કે દરિયા કિનારે જઇન્ો પડવાનું, પછી સાંજે ડિનર માટે જવાનું, ફરી જમ્યા પછી ફરી બીચ પર આંટો મારવાનો, આમ ન્ો…
- વીક એન્ડ
કહો, પૃથ્વીના ગોળા પર કેટલા ખંડ છે, સાત કે છ?
ડો જોર્ડન ફેધન ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક નવા વિષયોને સમજતા જઈએ તેમ તેમ આપણા જૂના ખ્યાલો બદલવા પડે. જો કે, એમાં કોઈ વાર ભૂગોળનું પાઠ્યપુસ્તક બદલવું પડે એવું પણ બને! હમણા જ લંડનની ડર્બી યુનિવર્સિટીના સંશોધકોએ જે…
- વીક એન્ડ
આવતા ભવે પત્થીમા જેવી ભાર્યા મળજો!
વ્યંગ – ભરત વૈષ્ણવ ‘ગિરધરભાઇ, પત્ની હોય તો આવી’ રાજુ રદીએ બાકીનું વાક્ય અધ્યાહાર રાખી મારા પ્રતિભાવ માટે પ્રતીક્ષા કરી. ‘એવી એટલે કેવી? રાજુ ફોડ પાડ. તારા મનમાં શું કચરો ભર્યો છે?’ મે ઓડિટ પાણીમાંથી પોરા કાઢે તેમ સવાલોની બૌછાર…
- વીક એન્ડ
એક અનોખા કરચલાની ત્રાંસી દુનિયા
નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી કરચલાનું નામ આવતા જ આપણને તેની ત્રાંસી ચાલ યાદ આવી જાય, પછી યાદ આવે તેની આક્રમક મુદ્રા અને અંતે યાદ આવે આપણી રાશિ કર્ક. મને યાદ આવે મારા બાળપણના ગામનો એક ખવાસ યુવાન. એમ કેમ…
- વીક એન્ડ
વેર-વિખેર – પ્રકરણ-૩૩
કિરણ રાયવડેરા ‘પૂજા, પૂજા ઊઠ… તેં મને શા માટે બોલાવ્યો હતો?’ પૂજાને ઢંઢોળીને વિક્રમ ઉઠાડતો હતો, પણ પૂજા ભરઊંઘમાં હતી. હં… હં…’ કરીને ફરી સૂઈ ગઈ. ‘અરે, પૂજા, શું બપોરના આ રીતે ઘોડા વેચીને સૂતી છો? તો મને બોલાવ્યો શું…
- વીક એન્ડ
મોન્ટેરીનું આવાસ: ટેકરીઓ ને કોન્ક્રીટ વચ્ચેનો સંવાદ
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા પોતાના આવાસની રચના માટે જ્યારે કોઈ કુટુંબ જમીન ખરીદે ત્યારે તે પાછળ તેના ચોક્કસ વિચાર હોય. આ સ્થાનની ખાસિયતોને તે ભરપૂર ઉપયોગ કરવા હોય અને સાથે સાથે આજુબાજુની પરિસ્થિતિને તેઓ પૂર્ણતામાં માણવા માંગતા હોય. મોન્ટેરીનું…
- વીક એન્ડ
ન્યાય જલદી મળે તે માટે ન્યાયાધીશો આપી રહ્યા છે મિડિએટરની તાલીમ
ફોકસ – નિધિ ભટ્ટ ન્યાય મળવામાં થતો વિલંબ ઘણો તકલીફ આપનારો હોય છે. આને દૂર કરવા માટે મિડિએશન (મધ્યસ્થી)ની વ્યવસ્થા કાનૂનમાં કરવામાં આવી છે. ખટલામાં વધી રહેલા ખર્ચ અને અદાલતોમાં વધી રહેલી ખટલાઓની સંખ્યાને કારણે હવે પક્ષકારોમાં મિડિએટરનું આકર્ષણ વધ્યું…