Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 117 of 930
  • ઉત્સવ

    મારી લાડકી, શિવા

    આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે અંધેરી, મુંબઈની એડએજન્સીના ડાયરેક્ટર ૩૬વર્ષીય પ્રિયા સ્વતંત્ર માનસ ધરાવતાં માનુની છે. સોરી, રાજ, આજની મારી બધી મીટિંગ કેન્સલ કરો. પ્રિયાએ ફોન પર કહ્યું. મેડમ, સાંજે ૪વાગે એક મીટિંગ લઈ શકાય? ખૂબ મોટો ઓર્ડર છે.…

  • ઉત્સવ

    વક્ફ બોર્ડની અબજોની સંપત્તિસમાજ માટે કેમ વપરાતી નથી..?

    કવર સ્ટોરી -વિજય વ્યાસ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વક્ફ એક્ટમાં સુધારો કરવા માટેનો ખરડો લોકસભામાં રજૂ કર્યો, પણ વિપક્ષોના દબાણ સામે ઝૂકી જઈને આ ખરડો સંસદીય સંયુક્ત સમિતિ (જેપીસી)ને સોંપી દીધો છે. મુસ્લિમ સંગઠનો વક્ફ એક્ટમાં સુધારાનો વિરોધ કરી રહ્યા…

  • ઉત્સવ

    વિશ્વ સિંહ દિવસ – ૧૦ ઓગસ્ટ:દેશની શાન સમો એશિયાઈ સિંહ ને તેનું ઘર, સંરક્ષણ – સંવર્ધન

    ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી नाभिषेको न संस्कारः सिंहस्य क्रियते बने ।**विक्रमार्जितसत्वस्य स्वयमेव मृगेन्द्रता ॥ *हितोपदेश (भाग 2) )અર્થાત્- સિંહને રાજા ઘોષિત કરવા માટે કોઈ સંસ્કાર કે અભિષેક કરવામાં નથી આવતો પણ એ એના ગુણ અને પરાક્રમ થકી જ રાજાનું પદ…

  • ઉત્સવ

    પીએમ ઈન્ટર્નશિપ: ભારતીય યુવાનોની કુશળતા-કૌશલ્યમાં વધારો કરવાના દ્વાર ખોલશે

    કેરિયર ગાઈડ -રોશની શુક્લ દરેક વિદ્યાર્થી અભ્યાસ કરતી વખતે વિચારે છે કે તેનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે સારી જગ્યાએ ઇન્ટર્નશિપ કરશે. પરંતુ ભારતમાં વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઇન્ટર્નશિપ શોધવામાં ઘણો સમય લાગે છે. તેઓ ખૂબ જ મુશ્કેલીથી…

  • ઉત્સવ

    ઝીણા શરીરે જબરો જીવ!

    વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી સાત વર્ષનો એક બાળક મોટાભાઇ જીવુભા થકી ખરીદાયેલી ભેંસ જોવા જવાનું કહેણ થતાં સાથે ગયેલો અને બોલ્યો કે, બીજી ભેંસની જેમ શિંગડા-પૂછડાવાળી ભેંસમાં કંઇ વિશેષતા ન હોય, તો પછી તેને જોઈને શું કરવું છે? બાળવયે…

  • ઉત્સવ

    સફળ થવું હોય તો ગમતી પ્રવૃત્તિ જ કરવી જોઈએ

    સુખનો પાસવર્ડ -આશુ પટેલ સંગીતકાર ફ્રાન્ઝ શુબર્ટની આજે વાત કરવી છે વિચક્ષણ ઓસ્ટ્રેલિયન સંગીતકાર ફ્રાન્ઝ શુબર્ટની.. . જાન્યુઆરી ૩૧, ૧૭૯૭ના દિવસે વિયેનામાં જન્મેલા શુબર્ટ નવેમ્બર ,૧૯, ૧૮૨૮ના માત્ર ૩૧ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા, પણ સંગીત ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન…

  • ઉત્સવ

    સરોગેટ એડવર્ટાઇઝિંગ : નવા નિયમ નવા પડકાર

    બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી હાલમાં ભારત સરકારે આલ્કોહોલ બ્રાન્ડ્સ માટે સરોગેટ જાહેરાત પર અમુક નિયમમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. આ રિપોર્ટના અહેવાલો અનુસાર પાણી, સીડી અથવા કાચના વાસણો જેવાં સરોગેટ ઉત્પાદનો દ્વારા દારૂના પરોક્ષ પ્રચાર પર પણ પ્રતિબંધ…

  • ઉત્સવ

    પર્યાવરણ સાથે છેડછાડહાથનાં કર્યાં હૈયે વાગ્યાં

    ફોકસ -રાકેશ ભટ્ટ હાલમાં કેરળના વાયનાડમાં ભૂસ્ખલનનો જે અકસ્માત થયો, તેઓ જ અકસ્માત થોડા વર્ષ પહેલાં વાયનાડથી ત્રણ કિલોમીટર દૂર કુરુમ્બળાકોટ્ટા નામની જગ્યાએ થયો હતો. જોકે, ત્યાં આટલો બધો વિનાશ થયો ન હતો. વાયનાડ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો ચાના…

  • ઉત્સવ

    આધુનિક અર્જુન:યુસુફ ડિકેકનો ઓલિમ્પિયન સ્વેગ

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી નિશાનેબાજીના ખેલમાં સૂક્ષ્મતા અને ફોકસ સર્વોપરી છે. એથ્લીટે એના લક્ષ્યને લગાતાર હાંસલ કરવા માટે પોતાની માનસિક અને શારીરિક ક્ષમતાઓને નિયંત્રિત કરવી પડતી હોય છે. તેને ‘ઝોન’ની અવસ્થા કહે છે. તેમાં અતૂટ એકાગ્રતા હોય છે અને પ્રદર્શન…

  • ઉત્સવ

    શૂન્ય અને ખય્યામ – રુબાઈનું આ કામ – સલામ

    આજે આટલું જ -શોભિત દેસાઈ શૂન્ય પાલનપુરી, ઉમર ખય્યામ એક અઠવાડિયાનો વિરહ નથી જ વેઠાયો, જે હતો મારે જ કારણે, માટે એનું મિચ્છામિ દુક્કડમ…તાજા કલમમાં એટલું જ કે અમેરિકામાં જલસા કરું છું. કાર્યક્રમ સરસ જાય છે એટલું જ કહું. વધારે…

Back to top button