-  અમદાવાદ કેમ નથી વાંચતું ગુજરાતઃ સરકારી લાઈબ્રેરીમાં 43 લાખ બુક્સ, પણ સભ્ય આટલા જ…અમદાવાદઃ ડિજિટલ ક્રાંતિને લીધે આંગળીના ટેરવે આખું વિશ્વ ખુલી જતું હોવાથી પુસ્તક હાથમાં લઈ વાંચન કરવાનું ચલણ ઘટી ગયું છે, પણ હાથમાં પુસ્તક લઈ વાંચવાથી એકાગ્રતા વધે છે, સ્ક્રીન ટાઈમ ઓછો થાય છે તેથી આંખોને પણ આરામ મળે છે. જોકે… 
-  આમચી મુંબઈ પશ્ચિમ રેલવેના મુસાફરો ધ્યાન આપો.. આવતા અઠવાડિયાથી 35 દિવસનો મેગા બ્લોક, 650 થી 700 ટ્રેનો થશે રદ…મુંબઇઃ પશ્ચિમ રેલવેના મુસાફરો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. આવતા અઠવાડિયાથી વેસ્ટર્ન લાઇન પરના મુસાફરોએ વિલંબ અને અંધાધૂંધીનો સામનો કરવો પડવાનો છે, કારણ કે આ મહિનાના અંતમાં ગોરેગાંવ અને કાંદિવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કામકાજ માટે 35-દિવસના મેગા બ્લોક રાખવામાં… 
-  મહારાષ્ટ્ર ગાયને બચાવવામાં શિવશાહી બસને નડ્યો અકસ્માત, એકનું મોત…નાગપુરઃ અમરાવતી નાગપુર હાઇવે પર શિવશાહી બસને ગંભીર અકસ્માત નડ્યો હોવાની માહિતી મળી છે. આ અકસ્માતમાં એક મુસાફરનું મોત થયું છે અને 28 મુસાફર ઘાયલ થયા છે.અમરાવતી-નાગપુર હાઈવે પર આજે સવારે એક શિવશાહી બસનો ભયંકર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો… 
-  નેશનલ Unified Pension Scheme: OPS અને NPS થી કેટલી અલગ છે UPS? જાણો નવી પેન્શન સ્કીમથી શું થશે ફાયદો…નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકારે શનિવારે યુનિફાઇડ પેન્શન સ્કીમને(Unified Pension Scheme)મંજૂરી આપી દીધી છે. તેથી હવે સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી નિશ્ચિત પેન્શન મળશે. આ પેન્શન યોજના 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. યુપીએસમાં શું ખાસ છે? યુનિફાઇડ પેન્શન સ્કીમ એ… 
-  આપણું ગુજરાત વિદ્યાર્થીઓએ શિક્ષકોને ભણાવ્યો પાઠ, પ્રામાણિકતાની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થી પાસ થઈ ગયા…અરવલ્લીઃ શિક્ષકો વિદ્યાર્થીને પ્રામાણિકતા અને નૈતિકતાના પાઠ ભણાવે તેવી અપેક્ષા હોય છે, પરંતુ અહીં એક ખાનગી શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસેથી લાંચ માગી તો વિદ્યાર્થીઓએ તેમને પાઠ ભણાવ્યાની ઘટના બની છે. ગુજરાતના અરવલ્લીમાં ACBએ ટ્રેપ ગોઠવીને ત્રણ લાંચિયા શિક્ષકોને ઝડપી પાડ્યા… 
-  ટોપ ન્યૂઝ Kolkata આરજી કાર હોસ્પિટલ ભ્રષ્ટાચાર કેસમાં CBI એકશનમાં, 15 સ્થળોએ દરોડા પાડયા…કોલકાતા: કોલકાતાની(Kolkata)આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર રેપ અને મર્ડર કેસમાં સીબીઆઈની તપાસ ચાલી રહી છે.ત્યારે હોસ્પિટલમાં નાણાકીય અનિયમિતતાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેના પગલે સીબીઆઈની ટીમે આજે કોલકાતામાં 15 સ્થળોએ દરોડા પાડયા છે. સીબીઆઇની ટીમ આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ… 
-  ટોપ ન્યૂઝ Good News : ટ્રેનથી પણ સસ્તી થઈ એરલાઇન્સની ટિકિટ, Air India લાવ્યું ધમાકેદાર ઓફર…નવી દિલ્હી : દેશમાં તહેવારોની સિઝન શરૂ થતાં જ ઘણી એરલાઇન્સ કંપનીઓ દ્વારા સસ્તી ટિકિટોની જાહેરાત કરવામાં આવી રહી છે. હવે આ શ્રેણીમાં એર ઈન્ડિયા(Air India)એક્સપ્રેસે તેના ફ્લેશ સેલની જાહેરાત કરી છે. આ ફ્લેશ સેલમાં એક્સપ્રેસ લાઇટનું ભાડું રૂપિયા 1037… 
-  ટોપ ન્યૂઝ Monsoon 2024 : હવામાન વિભાગે નવ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરી, ચાર રાજ્ય માટે ઓરેન્જ એલર્ટ…નવી દિલ્હી : દેશમાં ફરી સક્રિય થયેલા ચોમાસા(Monsoon 2024)બાદ અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ રવિવારે અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં નવ રાજ્યો માટે રેડ એલર્ટ અને ચાર રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં… 
-  આપણું ગુજરાત Gujarat પર ત્રણ સિસ્ટમ સક્રિય, 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી…અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. જેમાં રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે. જેને કારણે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં કેટલાક… 
-  નેશનલ Janmashtmi: ભગવાન કૃષ્ણને પ્રિય છે આ રાશિઓ, સદાય રહે છે કૃપા દ્રષ્ટિ…જ્યોતિષશાસ્ત્રમાં 12-12 રાશિઓ વિશે, તેમની ખૂબીઓ- ખામીઓ વિશે ખૂબ જ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આ સાથે સાથે જ 12-12 રાશિમાંથી અલગ અલગ ભગવાનને અલગ અલગ રાશિઓ પસંદ હોય છે, આ રાશિઓ પર તેમની કૃપા દ્રષ્ટિ રહે છે. જન્માષ્ટમીનો તહેવાર નજીક… 
 
  
 








