- આમચી મુંબઈ
કર્ણાક પુલનું મૂરત નવા વર્ષમાં નીકળશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને મસ્જિદ બંદર રેલવે સ્ટેશન વચ્ચે આવેલા લગભગ દોઢસો વર્ષ જૂના કર્ણાક બ્રિજનું કામ ફરી અટવાયું છે. પુલ માટે ગર્ડર બેસાડવા માટેનું કામ લાંબા સમયથી અટવાયેલું છે, તે માટે રેલવે પાસેથી બ્લોક…
- આમચી મુંબઈ
સાત મહિનામાં ૫૦ લાખ વાહનોએ અટલ સેતુ પરથી પ્રવાસ કર્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ લોકાર્પણ કરવામાં આવેલા ભારતના સૌથી લાંબા અટલ સેતુને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારથી અત્યાર સુધી તેના પરથી ૫૦ લાખ વાહનો પસાર થયા છે.દક્ષિણ મુંબઈને નવી…
- આપણું ગુજરાત
રાજકોટને રગદોળ્યું મેઘરાજાએઃ જાણો સવારે દસ વાગ્યા સુધીના અપડેટ્સ…
અમદાવાદઃ ગુજરાતમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની શરૂઆત કરી છે. સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન 206 તાલુકામાં ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે. રાજકોટમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રાજકોટ શહેરમાં છ ઈંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે…
- નેશનલ
દર્દીએ મહિલા ડૉક્ટરનો પીછો કર્યો, મેટલ બેડ પર માથું પછાડ્યું…
અમરાવતીઃ કોલકાતાની એમજી કાર હૉસ્પિટલમાં મહિલા ટ્રેઇની ડૉક્ટરની બળાત્કાર બાદ હત્યાનો આક્રોશ હજી શમ્યો નથી ત્યાં આંધ્રપ્રદેશની એક હોસ્પિટલમાં ડૉક્ટર પર હુમલાનો કિસ્સો જાણવા મળ્યો છે. આ ઘટના તિરુપતિની શ્રી વેંકટેશ્વર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (SVIMS)ની છે. અહીં એક દર્દીએ…
- નેશનલ
Nabanna Abhijan: કોલકાતા અભેદ્ય કિલ્લામાં ફેરવાયુ, 6 હજાર પોલીસકર્મીઓ, ડ્રોનથી દેખરેખ…
કોલકાતા : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટરના રેપ અને મર્ડરના વિરોધમાં પશ્ચિમ બંગાળના છાત્ર સમાજ નામના સંગઠને નબન્ના અભિયાનનું(Nabanna Abhijan)આહ્વાન કર્યું છે. આ સંગઠને આજે એક રેલીનું આયોજન કર્યું છે. જેના પગલે કોલકાતા પોલીસે કડક સુરક્ષા…
- આપણું ગુજરાત
Gujarat ને મેધરાજાએ ઘમરોળ્યું, 24 કલાકમાં 10 તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદ…
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)સોમવાર જન્માષ્ટમીના રોજ મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું. જેમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 251 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ મોરબીના ટંકારામાં 13.88 ઈંચ નોંધાયો હતો. તેમજ રાજ્યના 10 તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.…
- ટોપ ન્યૂઝ
Maharashtra રાજસ્થાન સહિત દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી…
નવી દિલ્હી: હવામાન વિભાગે આગામી બે દિવસમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રમાં(Maharashtra)ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર બાંગ્લાદેશ અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળના ગંગાના…
- ટોપ ન્યૂઝ
સાવધાન ! Gujarat માં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ…
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવા સમયે હવામાન વિભાગે આગામી 72 કલાક સુધી ભારે…
- નેશનલ
લાલ ગ્રહે કર્યું રાશિ પરિવર્તન: આ રાશિના લોકોના Bank Balanceમાં થશે વૃદ્ધિ, શરૂ થશે અચ્છે દિન…
ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખાતા મંગળ ગ્રહે જન્માષ્ટમીના દિવસે રાશિ પરિવર્તન કર્યું છે. જેને કારણે અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. 26મી ઓગસ્ટના બપોરે 3.40 કલાકે મંગળ ગ્રહે મિથુન રાશિમાં ગોચર કર્યું છે અને આગામી 20મી ઓક્ટોબરના રોજ બપોરે…