- નેશનલ
ત્રણ દિવસ બાદ બુધ અને સૂર્યની થશે યુતિ, આ રાશિના જાતકો થશે માલામાલ…
આજથી સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ મહિનો ખૂબ જ શુકનિયાળ સાબિત થવા જઈ રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં જ બે મહત્ત્વના ગ્રહોની યુતિ થઈ રહી છે જેને કારણે વિશેષ યોગનું નિર્માણ થઈ રહ્યું…
- ટોપ ન્યૂઝ
ભારત શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરે નહીં તો….બાંગ્લાદેશના દિગ્ગજ નેતાએ આપી ચેતવણી…
ઢાકા: બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના વ્યાપક વિરોધ પ્રદર્શન અને ત્યાર બાદ ફેલાયેલી હિંસા બાદ આવામી લીગ(Awami league)ની સરકાર પડી ભાંગી હતી, શેખ હસીના વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપી વિદેશ ભાગી ગયા હતા. અહેવાલો મુજબ શેખ હસીના પરિવાર સાથે ભારતમાં શરણ લઇ…
- આપણું ગુજરાત
રૂ.1200 કરોડનું પેકેજ પણ વડોદરાવાસીઓના રોષને ઠારી શકયું નથી, હર્ષ સંઘવી બીજી વાર ગયા પણ…
અમદાવાદઃ જનતા જ્યારે ત્રણ ત્રણ દાયકાથી તમને મત આપી ચૂંટતી હોય ત્યારે જો તેમની પાયાની સુવિધાઓ પણ ન સચવાઈ અને જરૂર હોય ત્યારે સરકારના પ્રતિનિધિઓ ન ફરકે કે કામ ન આવે તો સ્વાભાવિક જનતાનો આક્રોશ સહન કરવો જ પડે. ગુજરાતમાં…
- નેશનલ
સોનું ખરીદવું હોય તો સારો સમય છે, જાણો સોના-ચાંદીના ભાવ…
દેશભરમાં હવે તહેવારોની મોસમની શરૂઆત થઇ ગઇ છે. તહેવારોની મોસમમાં લોકો સોનુ અને ચાંદી ખરીદવાનું પસંદ કરતા હોય છે, તેથી હાલમાં બુલિયન માર્કેટમાં સોના-ચાંદીની ખરીદીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. મહિનાના અંતે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થતાં…
- સ્પોર્ટસ
યુએસ ઓપનમાં થયો સૌથી મોટો અપસેટ, ડિફેન્ડિંગ ચેમ્પિયન નોવાક જોકોવિચ હાર્યો…
યુએસ ઓપનમાં સૌથી મોટો અપસેટ સર્જાયો છે. સર્બિયન ટેનિસ સ્ટાર અને ડિફેન્ડિંગ ચેમ્પિયન નોવાક જોકોવિચને વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકોવિચનો ઓસ્ટ્રેલિયાના 28મા ક્રમાંકિત એલેક્સી પોપીરિન સામે પરાજય થતા મોટો અપસેટ સર્જાયો…
- નેશનલ
આ દેશમાં હાથી-હિપ્પો જેવા 700 પ્રાણીઓનો ભોગ લઇને લોકોને ભોજન પીરસવામાં આવશે, શું છે કારણ…
નવી દિલ્હી: આફ્રિકાના ખંડના દક્ષિણમાં આવેલો દેશ નામિબિયા સદીના સૌથી ખરાબ દુષ્કાળનો (Namibia Drought) સામનો કરી રહ્યો છે, જેને કારણે દેશમાં ગંભીર ભૂખમરા(acute food insecurity)ની પરિસ્થિતિ ઉભી થઇ છે, દેશની વસ્તીના અડધાથી વધુ 14 લાખ લોકોને ભોજન નથી મળી રહ્યું.…
- આપણું ગુજરાત
જાત મહેનત ઝિંદાબાદઃ ગામમાં વીજળી ગૂલ થઈ તો ગ્રામજનોએ પોતાની મેળે કર્યુ આ કામ…
છોટાઉદેપુરઃ આ અઠવાડિયામાં ગુજરાત આખુ જળબંબાકાર થયું હતું અને છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લેતા જનજીવન પાટે ચડી રહ્યું છે. વરસાદની ઋતુમાં શહેરો અને ગામડાઓની સમસ્યાઓ અલગ અલગ હોય છે. ગામડામાં વરસાદ આવતા સંપર્ક છૂટી જાય છે અને પાણી વીજળી…
- સ્પોર્ટસ
ઈંગ્લૅન્ડ આજ-કાલમાં જ બીજી ટેસ્ટ અને સિરીઝ જીતી શકે છે, જાણો કેવી રીતે…
લૉર્ડ્સ: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ જીતી લીધા બાદ હવે બીજી ટેસ્ટમાં હજી તો માંડ બે દિવસ થયા છે ત્યાં ઈંગ્લૅન્ડને ફરી જીતવાનો મોકો મળી ગયો છે. શુક્રવારની બીજા દિવસની રમતને અંતે ઈંગ્લૅન્ડનો લીડ સહિતનો બીજા દાવનો સ્કોર 256 રન હતો…