- નેશનલ

અમેરિકા જવાનું સપનું જોનારા ભારતીયો જાણી લે તેમના કામની આ વાત…
નવી દિલ્હીઃ અમેરિકાએ આ વર્ષે ફરી એકવાર ભારત માટે રેકોર્ડ સંખ્યામાં વિઝા જારી કર્યા છે. સોમવારે અમેરિકાએ જણાવ્યું હતું કે તેણે પ્રવાસીઓ, કુશળ કામદારો (સ્કીલ્ડ વર્કર્સ) અને વિદ્યાર્થીઓ સહિત ભારતીય પ્રવાસીઓ માટે બે લાખ 50 હજાર વધારાની વિઝા અપોઈન્ટમેન્ટ સ્લોટ્સ…
- નેશનલ

પીએમ મોદીએ નેતન્યાહુ સાથે કરી વાતચીત: કહ્યું ‘ વિશ્વમાં આતંકવાદને જરા પણ સ્થાન નહિ’
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી હતી. નેતન્યાહુ સાથે પીએમ મોદીની આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ઈઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાહ અને યમનમાં હુથી વિદ્રોહીઓના સ્થાનો પર જોરદાર હુમલો કરી રહ્યું…
- આપણું ગુજરાત

ગુજરાતમાં અતિવૃષ્ટિ નુકસાન પર કેંદ્ર સરકારની 600 કરોડની સહાય…
ગાંધીનગર: ભારતમાં પડેલા ભારે વરસાદના લીધે પુર અને વરસાદથી પ્રભાવિત થયેલા ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યો માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)માંથી રૂ. 675 કરોડની આગોતરી સહાય પૂરી પાડવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારની ટીમે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ફરી…
- આપણું ગુજરાત

કચ્છમાં મિશ્ર વાતાવરણનું ઉતરાણ: દિવસ અને રાતના તાપમાનમાં 8થી 10 ડિગ્રીનો તફાવત…
ભુજ: સમગ્ર ઉત્તર ભારતની સાથે સરહદી જિલ્લા કચ્છમાં મિશ્ર વાતાવરણની આણ બરકરાર રહેવા પામી છે. વહેલી સવારે 22થી 24 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડીના ચમકારા બાદ દિવસ ચઢતાની સાથે જ મહત્તમ તાપમાનનો આંક 36થી 38 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચે ચઢી…
- આપણું ગુજરાત

મહુવામાં વીજ શોક લાગવાથી સિંહનું મોત: વન વિભાગે કરી એકની ધરપકડ…
મહુવા: ગુજરાતમાં થોડા દિવસો પૂર્વે રેલવેની અડફેટે મોત થયા બાદ હાઇકોર્ટે ફટકાર લગાવી હતી. ત્યારે આજે ફરી એકવાર સિંહના મોતના સમાચાર મળી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકાના સિમ વિસ્તારમાં વીજ શોકથી સિંહની મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ…
- આપણું ગુજરાત

ગીર ફાઉન્ડેશન ઉજવશે તા. 2 થી 8 ઑક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ’
નાગરિકોમાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના હેતુસર પ્રતિ વર્ષ ‘ગીર‘ ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા તા 2થી 8 ઑક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે. આ પણ વાંચો :જ્યારે ગીરના જંગલમાં સિંહ સામે આવી ગયેલો ત્યારે શિવભદ્રસિંહજી…. દર…
- આપણું ગુજરાત

સરકારનો ખેડૂતોને ટેકો – મગફળી, મગ, અડદ અને સોયાબીનની ક્યારથી થશે ખરીદી ? શું છે ભાવ ?
ગાંધીનગરમાં ગત 26મી એ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે…
- આમચી મુંબઈ

‘હિંદુ મતદારોમાં ફૂટ પાડો, મુસ્લિમ મતો તો ખિસ્સામાં છે જ’: રિજિજુએ કોના પર સાધ્યું નિશાન?
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ‘વિજય સંકલ્પ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં લઘુમતિ સમુદાય ખાતાના કિરેન રિજિજુએ પણ ભાગ લીધો હતો. દાદરમાં આવેલા ભાજપના કાર્યાલયમાં યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં રિજિજુએ ભાગ લીધો એ દરમિયાન તેમણે કૉંગ્રેસ સહિતના…
- નેશનલ

હરિયાણે કી છોરીયાઁ, છોરો સે કમ હૈ કે ? વિધાનસભા ચૂંટણીમાં 101 મહિલાઓ મેદાનમાં !
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં કુલ 101 મહિલાઓ ચૂંટણી લડી રહી છે. આ સંખ્યા 2014 અને 2019ની ચૂંટણી કરતાં ઘણી ઓછી છે. વર્ષ 2014માં કુલ 116 મહિલાઓએ વિધાનસભાની ચૂંટણી લડી હતી જ્યારે વર્ષ 2019માં…









