- નેશનલ
Haryana Elections Results: જાણો .. હરિયાણાની નવ વીઆઇપી બેઠકના વલણ અને પરિણામ…
ચંદીગઢ : હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો(Haryana Elections Results) આવી રહ્યા છે. હરિયાણા ચૂંટણીના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ પાર્ટી હરિયાણામાં જીતી રહી હોવાનું દર્શાવ્યું હતું પરંતુ વાસ્તવિક વલણો અને પરિણામોમાં ભાજપની જીત થઈ હતી. 90 વિધાનસભા બેઠક ધરાવતા હરિયાણામાં ભાજપ પૂર્ણ બહુમત…
- આપણું ગુજરાત
ગરબાનો પાસ અપડેટ કરવાનું કહી ગઠિયો યુવતીના એક લાખ પડાવી ગયો…
અમદાવાદઃ ગુજરાતમાં સૌ કોઈ નવરાત્રીના રંગમાં રંગાયેલા છે અને ગરબા રમવા વિવિધ ઠેકાણે હજારોના પાસ ખર્ચી જાય છે ત્યારે વડોદરાની એક યુવતીને સાયબર ગઠિયાએ પાસના નામે છેતરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. આ પણ વાંચો : તહેવાર ટાણે વડોદરા…
- નેશનલ
‘ચુંટણીમાં અતિ આત્મવિશ્વાસ સારો નથી…’ કેજરીવાલે આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો (Haryana election result) હવે સ્પષ્ટ થઇ ગયા છે, ભાજપને હરિયાણામાં સતત ત્રીજી વખત બહુમતી મળે એ પાક્કું છે. આ સાથે કોંગ્રેસની જીતની આશા પર પાણી ફરી વળ્યું છે, ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.…
- મનોરંજન
પાકિસ્તાનમાં રહે છે શ્રીદેવીની ત્રીજી દીકરી, હવે આ સુપરસ્ટાર સાથે કામ કરશે…
પીઢ બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવી આજે દુનિયામાં નથી, પણ તેમની પુત્રી જાન્હવી કપૂરે પોતાની જાતને બોલિવૂડમાં લોકપ્રિય અભિનેત્રી તરીકે સ્થાપિત કરી છે અને ખુશી કપૂરે હાલમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો છે. જો કે, શું તમે જાણો છો કે શ્રીદેવીની ‘ત્રીજી…
- નેશનલ
Petrol Diesel Price : ઈરાન-ઈઝરાયેલ તણાવના લીધે પેટ્રોલ ડીઝલના ભાવમાં થઇ શકે છે વધારો…
નવી દિલ્હી : મધ્ય એશિયામાં સર્જાયેલી તણાવની સ્થિતિના લીધે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ(Petrol Diesel Price) પર અસર વર્તાઇ શકે છે. ઈરાન -ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવના લીધે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે. આ બંને દેશો વચ્ચે ભવિષ્યમાં ગમે ત્યારે…
- સ્પોર્ટસ
રવિવારે ભારત-બાંગ્લાદેશની પ્રથમ ટી-20: ભારત 14-1થી આગળ…
ગ્વાલિયર: અહીં રવિવાર, 6ઠ્ઠી ઑક્ટોબરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સિરીઝની પ્રથમ ટી-20 મૅચ (સાંજે 7.00 વાગ્યાથી) રમાશે. આ મૅચ માટેના સ્પિનરના સ્થાન માટે મોટી હરીફાઈ જોવા મળશે. કારણ એ છે રવીન્દ્ર જાડેજા ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને તેનું…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝની ટીમને 10 વિકેટે કચડી નાખી…
દુબઈ: અહીં શુક્રવારે ભારત-ન્યૂ ઝીલૅન્ડ સામેની મૅચ પહેલાં બપોરે સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મહિલાઓના ટી-20 વર્લ્ડ કપની મૅચ રમાઈ હતી. આ મૅચ રસાકસીભરી બનવાની ધારણા હતી, પરંતુ લૉરા વૉલ્વાર્ટની સાઉથ આફ્રિકન ટીમે હૅલી મૅથ્યૂઝની કૅરિબિયન ટીમને 10 વિકેટે…
- આમચી મુંબઈ
*મહારાષ્ટ્ર સરકારની સ્વીત્ઝર્લેન્ડ વિઝીટ બાબતે થયા આક્ષેપો, અપાયું સ્પષ્ટીકરણ, જાણો શું છે પ્રકરણ…
મુંબઈ: સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં થયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં મહારાષ્ટ્ર સરકારના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, પરંતુ આ પ્રવાસ દરમિયાન તેમણે 1.58 કરોડ રૂપિયાનો થયેલો ખર્ચ ચૂકવ્યો ન હોવાનો દાવો શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના નેતા રોહિત પવારે કર્યો હતો. પૈસાની ચૂકવણી ન…