- નેશનલ
સરકાર ગમે તેની બને અસલી સત્તા તો એલજી પાસે, જાણો.. Jammu Kashmir માં કેટલી અલગ હશે વિધાનસભા…
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)10 વર્ષ બાદ ચૂંટાયેલી સરકાર પરત આવી છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને વિધાનસભા ચૂંટણીમાં 48 બેઠકો મળી છે. 90 બેઠકોની વિધાનસભામાં બહુમતનો આંકડો 46 છે. નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ સ્પષ્ટ કર્યું છે કે ઓમર…
- નેશનલ
ગુણવતાના માપદંડો પૂરા નહીં કરનારી દવાઓ પાછી ખેંચવાનો અપાયો છે આદેશઃ DGCA…
નવી દિલ્હીઃ લગભગ 45 દવાના ઉત્પાદકોને ગુણવત્તાના માપદંડોને પૂર્ણ ન કરવા બદલ તેમના ઉત્પાદનો પાછા ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે પાંચ નકલી દવાઓના ઉત્પાદકો વિરુદ્ધ કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, એમ ભારતના ડ્રગ રેગ્યુલેટરે આજે જણાવ્યું…
- સ્પોર્ટસ
શ્રીલંકા સામે ભારતીય મહિલા ટીમના ટૉપ-ઑર્ડરની જોરદાર ફટકાબાજી, ત્રણ વિકેટે 172 રન બનાવ્યા…
દુબઈ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતે અહીં બુધવારે એશિયન ચૅમ્પિયન શ્રીલંકા સામે બૅટિંગ પસંદ કર્યા પછી 20 ઓવરમાં ત્રણ વિકેટે 172 રન બનાવ્યા હતા. ટૉપ-ઑર્ડરે આ વખતે નિરાશ નહોતા કર્યા અને ટોચની ત્રણ બૅટરે મળીને ભારતનો સ્કોર 128 રન પર…
- નેશનલ
સાઉથના જાણીતા અભિનેતા ટી. પી. માધવનનું ૮૮ વર્ષે નિધન…
કોલ્લમઃ પ્રખ્યાત મલયાલમ અભિનેતા ટી પી માધવનનું બુધવારે એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ ૮૮ વર્ષના હતા. આ માહિતી ફિલ્મ ઉદ્યોગના સૂત્રોએ આપી હતી.માધવન વિવિધ બિમારીઓથી પીડાય રહ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ છેલ્લા આઠ વર્ષથી…
- સ્પોર્ટસ
નીતિશ, રિન્કુ, હાર્દિકની આઇપીએલ સ્ટાઇલ-બૅટિંગ…
નવી દિલ્હી: ભારતે અહીં અરુણ જેટલી સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની બીજી ટી-20માં બૅટિંગ મળ્યા પછી આઇપીએલ-સ્ટાઇલની બૅટિંગથી 20 ઓવરમાં નવ વિકેટે 221 રન બનાવ્યા હતા. શરૂઆતના ત્રણ બૅટર સારું રમવામાં નિષ્ફળ ગયા હતા, પણ ત્યાર પછીના ત્રણ બૅટરે ફટકાબાજી કરીને ભારતનો…
- મનોરંજન
શાહરુખની લાડલી Suhana Khan અંગે તેના કોસ્ટારે કર્યાં ચોંકાવનારા ખુલાસા…
મુંબઈઃ જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચિઝમાં સુહાના ખાન જોવા મળી હતી, જ્યારે તાજેતરમાં ફિલ્મમાં કોસ્ટારે સુહાન ખાન અંગે ચોંકાવનારી વાતો કરી હતી. અત્યારે વેદાંગ રૈના તેની આગામી ફિલ્મ જિગરાના પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘જિગરા’માં વેદાંગ સાથે આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા…
- નેશનલ
137 કરોડના મૂલ્યની રૂપિયા 200ની નોટ કેમ પાછી મંગાવી RBI એ? જાણી લેશો તો ફાયદામાં રહેશો…
હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 2000 રૂપિયાની ગુલાબી નોટ પર મહત્વનું અપડેટ આપવામાં આવી હતી અને હવે RBI દ્વારા રૂપિયા 200ની નોટને લઈને મહત્વનું અપડેટ આપ્યું છે. આ અપડેટ વિશે જાણી લેવું તમારા માટે જ ફાયદાનો સોદો સાબિત…
- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટ પરથી સુખોઈ ઉડશે: એકનાથ શિંદે…
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેેએ બુધવારે એવી જાહેરાત કરી હતી કે આ સપ્તાહમાં નવી મુંબઈ એરપોર્ટ પરથી સુખોઈ ફાઈટર જેટ વિમાનો ઉડ્ડયન ભરશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુખોઈ ફાઈટર જેટ કરતાં ઘણા મોટા ફાઈટર છે, તેઓ સમગ્ર વિપક્ષને એકલે હાથે…
- આપણું ગુજરાત
રાપરના આડેસરમાં ગરબી જોઈ મોડી રાત્રે ઘરે જઈ રહેલી યુવતી પર બળાત્કારથી ચકચાર…
ભુજ : વડોદરા અને સુરતમાં કિશોરીઓ સાથે થયેલાં દુષ્કર્મના બનાવોની ચકચાર હજુ શમી નથી તેવામાં કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના આડેસર ગામે ગરબી જોઈને પરત ફરી રહેલી દલિત યુવતી પર પેવર બ્લોકના કારખાનેદારે દુષ્કર્મ ગુજારતાં ભારે ચકચાર મચી છે.એક તરફ ગુજરાતના…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડનો જવાબ નહીં: ટેસ્ટમાં વન-ડેની જેમ બનાવ્યા 492 રન, પાકિસ્તાન કપરી સ્થિતિમાં…
મુલતાન: અહીં સિરીઝની પહેલી ટેસ્ટમાં પાકિસ્તાને પ્રથમ દાવમાં 149 ઓવરમાં 556 રન બનાવ્યા તો ઇંગ્લૅન્ડે એનાથી પણ ચડિયાતું પર્ફોર્મ કર્યું. બુધવારના ત્રીજા દિવસે ઑલી પૉપની ટીમે ફક્ત 101 ઓવરમાં ફક્ત ત્રણ વિકેટના ભોગે 492 રન ખડકી દીધા. ખાસ વાત તો…