- ઇન્ટરનેશનલ
લો બોલો, આ ગામમાં એક ટીપું પણ વરસાદ પડતો નથી…
દુનિયામાં એવી ઘણી એવી જગ્યાઓ છે જ્યાં આખા વર્ષ દરમિયાન વરસાદ પડતો રહે છે. મેઘાલયના માવસિનરામ ગામમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે. ચોમાસાની શરૂઆત થતાં જ ઝાડ ખીલી ઊઠે છે. મોરલા ટહુકવા લાગે અને મોસમ તો જાણે પૂર બહારમાં…
- નેશનલ
ભારતીય સેનાનું મોટું નિવેદન, ઘૂસણખોરીમાં મદદ કરે છે પાકિસ્તાની સેના…
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એલઓસી પર ઘૂસણખોરીનો પ્રયાસ કરતા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ભારતીય સેનાએ કહ્યું હતું કે બારામુલ્લામાં ઓપરેશન સમાપ્ત થઈ ગયું છે. આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે, જે તમામ પાકિસ્તાની નાગરિક…
- નેશનલ
સનાતન પરના વિવાદાસ્પદ નિવેદનો વચ્ચે મદ્રાસ હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી…
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી ઘણા નેતાઓ સનાતન ધર્મ પર વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. મદ્રાસ હાઈકોર્ટે સનાતન ધર્મને લઈને મહત્વની ટિપ્પણી કરી હતી કોર્ટે કહ્યું હતું કે સનાતન ધર્મ રાષ્ટ્ર અને પરિવાર પ્રત્યેની ફરજ છે, તેનો શા માટે નષ્ટ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
તમને પણ આવે છે આવા મેસેજ, સાવધ થઈ જજો…
જમાનો ડિજીટલ છે અને એને કારણે લોકો રોજબરોજનું મોટાભાગનું કામ ડિજટલી કરવા લાગ્યા છે. પરંતુ ડિજીટલ થવાની એક આડઅસર એવી પણ છે કે એને કારણે સાઈબર ક્રાઈમનું પ્રમાણ પણ વધી ગયું છે. સાઈબર એક્સ્પર્ટ્સ દ્વારા યુઝર્સને સાવધાન રહેવાની સલાહ પણ…
- મહારાષ્ટ્ર
આરએસએસના વડા ડો. મોહન ભાગવત કરશે ”અયોધ્યા”માં ગણપતિ બાપ્પાની પ્રાણપ્રતિષ્ઠા…
પુણેઃ હેડિંગ વાંચીને ગૂંચવાઈ ગયા ને કે કે અયોધ્યામાં તો રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે અને એને પણ હજી તો વાર છે તો વચ્ચે આ ગણપતિ બાપ્પાની પ્રાણ પ્રતિષ્ઠાની વાત વળી ક્યાંથી આવી? ભાઈ તમે તમારા મગજના ઘોડા વધારે દોડાવો એ…
- નેશનલ
પત્રકારોના બહિષ્કાર મામલે સિદ્ધરમૈયાએ કર્યો પલટવારઃ જાણો શું કહ્યું
કૉંગ્રેસ સહિતના INDIA ગઠબંધનના સાથી પક્ષોએ 14 મીડિયા એન્કરોના ન્યૂઝ શૉમાં તેમના પ્રતિનિધિઓને ન મોકલવાનો નિર્ણય લીધો છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. ભાજપ સતત આ મામલે INDIA ગઠબંધનને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યારે કર્ણાટકના કૉંગ્રેસના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા આ…
- નેશનલ
ગૃહ પ્રધાન અમિત શાહ ઝાંઝરપુરની મુલાકાત દરમિયાન શું બોલ્યા…
મધુબનીઃ ગૃહ પ્રધાન અમિત શાહ બિહારના ઝાંઝરપુરમાં રેલીને સંબોધિત કરી હતી એ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે થોડા દિવસો પહેલા લાલુ-નીતીશ જીની સરકારે ફતવો બહાર પાડ્યો હતો કે બિહારમાં રક્ષાબંધનની રજા, જન્માષ્ટમીની રજા નહીં હોય અને બિહારના લોકોએ જે…
- આપણું ગુજરાત
તહેવારો બાદ સીંગતેલના ભાવ આસમાને, ડબ્બાના ભાવ વધીને 3 હજારને પાર થયાં
ગુજરાતમાં જૂન-જુલાઇ બાદ ઓગસ્ટ મહિનામાં ચોમાસાની રફતાર પર બ્રેક લાગતા મગફળીના વાવેતરને અસર પહોંચી છે. વરસાદ ખેંચાતા મગફળીનું ઉત્પાદન ઘટ્યું છે જેને કારણે બજારમાં સીંગતેલની નફાખોરીને પ્રોત્સાહન મળી રહ્યું છે. એક મીડિયા અહેવાલ મુજબ તહેવાર પર સીંગતેલનો જે ડબ્બો રૂ.…