- મહારાષ્ટ્ર
પુણેવાસીઓનો અનોખો ઉપક્રમઃ આ વર્ષની માટીમાંથી જ બનવવામાં આવશે આવતા વર્ષના બાપ્પા
પુણેઃ દર વર્ષે શાડુની કે પછી માટીની મૂર્તિ બનાવવા માટે તો એ માટે અલગ અલગ ઠેકાણેથી માટી લાવવામાં આવે છે. પણ જો આવું ન કરવું હોય તો પુણેવાસીઓએ પુનરાવર્તન ઝુંબેશમાં જોડાવવું પડશે. પરિણામે દર વર્ષે મૂર્તિ બનાવવા માટે માટી લાવવાની…
- નેશનલ
આજનું રાશિફળ (25-09-23): વૃષભ, મિથુન સહિત આ ચાર રાશિના લોકોને થશે આજે ધનલાભ
મેષઃમેષ રાશિના લોકો માટે આજનો દિવસ સરખામણીમાં સામાન્ય રહેવાનો છે. આજે તમે પરિવારના સભ્યોની સમસ્યાઓ સાંભળવામાં સમય પસાર કરશો. જો તમે આજે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તરફ બેદરકાર રહેશો, તો આજે તે તમારા માટે સમસ્યાઓનું કારણ બની શકે છે. આજે તમારે…
- લાડકી
ડોટર્સ ડે: શા માટે ઉજવાય છે અને કઈ રીતે દીકરી સાથે બોન્ડ મજબૂત બનાવશો, જાણો અહીંયા…
આજે 24મી સપ્ટેમ્બર એટલે કે ડોટર્સ ડે. પરંતુ શું તમે આ દિવસ કેમ ઉજવવામાં આવે છે એની પાછળનો ઈતિહાસ કે સ્ટોરી જાણો છો? નહીંને આજે અમે તમને એના વિશે જણાવીશું અને હિંદુ ધર્મમાં દીકરીનું શું મહત્ત્વ છે એના વિશે વાત…
- મહારાષ્ટ્ર
કોંકણથી પાછા ફરતા પ્રવાસીઓની હાલાકી, ટ્રેનો મોડી, ખાડાવાળા રસ્તાઓ પર ટ્રાફિકજામ
મુંબઈ: ગણેશોત્સવ માટે કોંકણ જનારા લોકો બાપ્પાને વિદાય આપીને ફરી પાછા મુંબઈ ફરી રહ્યા છે. તેથી કોંકણ માર્ગ પર વાહનોની ભીડ જામી રહી છે. ખચાખચ ભરાયેલી ટ્રેન, ખાડા ધરાવતા રસ્તાઓને કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય…
- આમચી મુંબઈ
મુંબઈની લોકલ ટ્રેનમાં બે મહિલા જોરદાર બાખડી, વીડિયો વાઈરલ
મુંબઈઃ મધ્ય રેલવેની લોકલ ટ્રેનમાં કોઈ વાતને લઈ વિવાદ થયા પછી બે મહિલાઓ વચ્ચે જોરદાર વિવાદ થયો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા પછી યૂઝરે મજા લીધી હતી, જ્યારે મહિલાઓ જ મહિલાઓથી સુરક્ષિત નહીં હોવાનું જણાવ્યું હતું. રવિવારે સોશિયલ…
- સ્પોર્ટસ
એશિયન ગેમ્સઃ ભારતીય હૉકી ટીમની શાનદાર શરૂઆત, ઉઝબેકિસ્તાનને 16-0થી કચડ્યુ
હોંગઝોઉ: ભારતીય પુરૂષ હૉકી ટીમે રવિવારે હોંગઝોઉ એશિયન ગેમ્સમાં પુલ-એ મેચમાં ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું હતું. આ મેચમાં ભારત માટે સાત ખેલાડીઓએ ગોલ કર્યા હતા. જેમાં સંજય, લલિત ઉપાધ્યાય, વરુણ કુમાર, શમશેર સિંહ, સુખજીત સિંહ, અમિત રોહિદાસ, મનદીપ સિંહ અને અભિષેકનો…
- ઇન્ટરનેશનલ
હવે કોણે લીધા કેનેડાના પીએમના ક્લાસ?
ટોરન્ટો: અમેરિકાએ કેનેડાને જણાવ્યું કે નિજ્જરની હત્યા ભારતે કરી અને ટ્રુડોએ કંઇ જ સમજ્યા વિચાર્યા વગર ભારત પર આરોપ લગાવ્યો અને તેના કારણે કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી યુદ્ધ છેડાયું છે, પરંતુ આ દરમિયાન કેનેડિયન મીડિયાએ આ મુદ્દે કેનેડાના પીએમ…
- નેશનલ
સંસદમાં અભદ્ર વર્તન બાદ કેમેરાની સામે આવ્યા રમેશ બિધુડી, મીડિયાને કહ્યું ‘નો કમેન્ટ્સ’
બસપા સાંસદ દાનિશ અલી સામે અભદ્ર ભાષાપ્રયોગને કારણે ટીકાઓનો સામનો કરી રહેલા ભાજપ સાંસદ રમેશ બિધુડી કેમેરાથી અંતર જાળવતા જોવા મળ્યા હતા. જ્યારે મીડિયાએ તેમને સમગ્ર બનાવ વિશે પૂછ્યું ત્યારે તેઓ ‘નો કમેન્ટ્સ’ કહી આગળ વધી ગયા અને તે પછી…
- સ્પોર્ટસ
સૂર્ય કુમાર યાદવની ઈન્દોરમાં આંધી, કેમરુન ગ્રીનની એક ઓવરમાં ચાર સિક્સર ફટકારી
ઈન્દોરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડે મેચમાં ભારતીય બેટસમેને નોંધપાત્ર બેટિંગ કરી હતી, જેમાં શુભમન ગિલ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ સહિત સૂર્યકુમાર યાદવની આક્રમ બેટિંગને કારણે ભારતે ઓસ્ટ્રેલિયા સામે સૌથી મોટો સ્કોર નોંધાવ્યો હતો. પચાસ ઓવરમાં ટવેન્ટી-ટવેન્ટી ફોર્મેટમાં રમીને…
- સ્પોર્ટસ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે વર્લ્ડકપની ફાઇનલ, જાણો કોણે કરી ભવિષ્યવાણી?
આઇસીસી વન-ડે વર્લ્ડ કપ 2023 ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થશે. મેગા ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના મેદાન પર રમાશે. ભારતીય ટીમ તેના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરથી ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ…