-  આપણું ગુજરાત અતુલ અને વલસાડ વચ્ચે પેવર બ્લોકના કારણે આ ટ્રેનોને અસર થઈલેવલ ક્રોસિંગ-97ના બદલે ROB માટે 36 મીટર કમ્પોઝિટના લોંચિંગ માટે 5 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 11.20 થી 13.20 વાગ્યા સુધી બે કલાકનો પાવર બ્લોક લેવામાં આવશે. આ બ્લોક અતુલ અને વલસાડ વચ્ચે અપ અને ડાઉન મેઇન લાઇન પર લેવામાં આવશે.… 
-  આપણું ગુજરાત સિંહની પીઠ પર ઘાવ કોણે આપ્યો: વીડિયો વાયરલઅમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા દિનપ્રતિદિન રીતે વધી રહી છે તેની સાથે સુરક્ષાને લઈ સવાલો ફરી ઉઠ્યા છે. રાજુલા પંથકમાં ઘાયલ સિંહનો વીડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો છે. રાજુલાના ભેરાઇ રામપરા વિસ્તારમાં 2 સિંહો રોડ ક્રોસ કરતી વખતે વાહન ચાલક… 
-  મનોરંજન કટરીના સાથેની સલમાનની ફિલ્મનું ટ્રેલર આ દિવસે થશે લૉંચટાઈગર 3 સલમાન ખાનની મોસ્ટ એવેટેડ ફિલ્મ છે. આજકાલ ફિલ્મની રીલિઝ જેટલી જ રાહ ફેન્સ ટ્રેલરની પણ જોતા હોય છે. ટ્રેલર લોકોને કેટલું ગમે છે તે તેપરથી ફિલ્મનું ભવિષ્ય પણ ભખાતું હોય છે. ટાઈગર 3 દિવાળીએ થિયેટર્સમાં રિલીઝ થશે. સલમાન… 
-  સ્પેશિયલ ફિચર્સ પિતૃપક્ષમાં કાગડા, શ્ર્વાન અને ગાયને જ કેમ ભોજન કરાવવામાં આવે છે?ભાદરવા મહિનાની પૂનમથી આપણે ત્યાં પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધની શરૂઆત થાય છે. પિતૃપક્ષમાં તર્પણ, શ્રાદ્ધ અને પિંડ દાનનું એક આગવું મહત્વ છે. આ સાથે પિતૃપક્ષના 15 દિવસોમાં કાગડા, ગાય અને કૂતરાને પણ આપણે ભોજન આપીએ છીએ. ત્યારે કોઇપણને એ પ્રશ્ર્ન… 
-  આપણું ગુજરાત ક્રિકેટ મેચ માટે અમદાવાદ તૈયારઃ ટ્રાફિક અને શહેર પોલીસ ખડેપગેક્રિકેટના મહાકુંભ એટલે કે વર્લ્ડ કપની આવતી કાલથી શરૂઆત થઈ રહી છે. પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે ત્યારે સ્ટેડિયમ ઓથોરિટી, ક્રિકેટર્સ, ફેન્સ બધા સાથે શહેરનો પોલીસ ડિપાર્ટમેન્ટ પણ તૈયારીમાં લાગી ગયો છે. શહેરમાં આવતીકાલથી ક્રિકેટ વર્લ્ડ કપની… 
-  વિજ્ઞાન અને ટેકનોલોજી ફેટી લિવર શું છે, દિનચર્યામાં કેવા ફેરફાર કરવાથી લિવરની સમસ્યાઓમાં મળશે રાહત?રોજીંદા જીવનની ભાગદોડમાં હેલ્થ હંમેશા પાછળ રહી જાય છે. અનેક પ્રયત્નો કરવા છતાંય વર્ક લાઇફ બેલેન્સ જાળવી શકાતું નથી. નાની ઉંમરમાં જ લોકો ગંભીર શારીરિક બિમારીઓનો શિકાર બની જાય છે અને તેની સામે ઉપાયો અજમાવે ત્યાં સુધી ઘણું મોડું થઇ… 
-  નેશનલ “તમારા પરાક્રમો એવાં છે કે મોદી તમારી સાથે જોડાઇ ન શકે…”વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં જનસભા સંબોધીને તેલંગાણામાં રેલી યોજી હતી. હૈદરાબાદમાં રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે તેલંગાણાને એક ગુજરાતી દીકરા સરદાર વલ્લભભાઇ પટેલે આઝાદી અપાવી હતી. હવે બીજો ગુજરાતી દીકરો વિકાસ કરવા માટે આવ્યો છે. આ પછી… 
-  નેશનલ દરરોજ આટલા લાખ ભક્તો સરળતાથી મહાકાલના દર્શન કરી શકશે…ઈન્દોર: આપણા શાસ્ત્રોમાં કહેલા 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે ઉજ્જૈન મહાકાલનું મંદિર જ્યાં લાખો ભક્તો રોજ દર્શન કરવા આવે છે. અને રોજે રોજ ભક્તોની સંખ્યમાં પણ વધારો થઇ રહ્યો છે. તેમાં પણ ખાસ મહાકાલ મહાલોક કોરિડોરના ઉદ્ઘાટન બાદ ભક્તોની… 
-  વિજ્ઞાન અને ટેકનોલોજી મોંઘાદાટ શેમ્પુથી વાળ ધોવા છતાં પણ સ્કેલ્પમાં રહી જાય છે કચરો? અપનાવો આ ઉપાયવાળને ધોવા માટે લોકો અવનવા શેમ્પુ વાપરતા હોય છે. અનેક લોકો અઠવાડિયામાં 2-3વાર વાળ ધોતા હોય છે. તો કેટલાક લોકો દરરોજ જ હેરવોશ કરતા હોય છે. માર્કેટમાં મળતા અલગ અલગ સામગ્રીઓ વાળા શેમ્પુ જોઇને પણ કન્ફ્યુઝ થઇ જવાય છે કે… 
 
  
 








