- આમચી મુંબઈ
સચિન વાઝેને ચિંતા સતાવી રહી છે ઝૂમકાની, કોર્ટમાં અરજી આપીને કરી આવી માગણી….
મુંબઈઃ મુંબઈ પોલીસ દળના સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે હાલમાં તળોજા જેલમાં છે અને આ જેલમાં પણ તેમની ઉટપટાંગ હરકતો ચાલું જ છે. હવે સચિન વાઝેએ જેલમાં રહીને પણ એક બિલાડીના બચ્ચાને દત્તક લેવા માટે કોર્ટમાં અરજી કરી હોવાની માહિતી…
- ઇન્ટરનેશનલ
ચીનમાં રહસ્યમય બીમારી અંગે ભારત સતર્ક, આરોગ્ય મંત્રાલયની આવી ગઈ પ્રતિક્રિયા
ચીનમાં કોરોના બાદ હવે એક નવા રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ ફેલાતા બેઇજિંગ અને તેની આસપાસના વિસ્તારોમાં સેંકડો બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાળકોના શ્વસનતંત્રમાંથી આ બિમારીના વાઇરસ અન્ય બાળકોમાં પણ ફેલાઇ રહ્યા છે જેને પગલે અનેક…
- નેશનલ
પત્ની અને દીકરીને મારવા માટે પતિએ કરી એવી હરકત, જાણીને ચોંકી જશો!
ગંજમઃ ઓડિશાના ગંજમ જિલ્લામાં પતિએ પોતાની પત્ની અને દીકરીના રૂમમાં ઝેરીલો સાપ છોડી તેમની હત્યા કરી નાખતા પોલીસ પ્રશાસન દોડતું થઈ ગયું હતું. આ મામલે પોલીસે 25 વર્ષના આરોપી પતિની ધરપકડ કરી હતી. પોલીસ રિપોર્ટ મુજબ આરોપીની ઓળખ અધેગામના રહેવાસી…
- ઇન્ટરનેશનલ
વિમાનમાં શૌચાલય જવાની ના પાડતાં ગુસ્સે ભરાયેલી મહિલાએ કરી આવી હરકત…
આપણે અવારનવાર સોશિયલ મીડિયા ફ્લાઈટમાં પ્રવાસીઓ દ્વારા કરવામાં આવેલી ઉટપટાંગ હરકતો વિશે વાંચતા અને વીડિયો જોતા જ હોઈએ છીએ. આજે અમે અહીં તમને આવી જ એક ઘટના વિશે જણાવવા જઈએ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં…
- સ્પોર્ટસ
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બોલર સામે ફરી નોંધાયો આ ગુનો
કન્નુરઃ ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ક્રિકેટર શ્રીસંત ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. કેરળ પોલીસ દ્વારા કન્નુર જિલ્લાના એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરવા બદલ એસ શ્રી સંત અને બીજી બે વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 420 ગુનો નોંધવામાં…
- આપણું ગુજરાત
એક આંદોલન પૂરું તો તરત બીજુ તૈયાર, ગુજરાતમાં હવે માલધારી સમાજ લડી લેવાના મૂડમાં
ગુજરાતની ભૂમિ એ આંદોલનની ભૂમિ છે. થોડા દિવસો પહેલા ગુજરાતમાં 6000થી વધુ TRB(ટ્રાફિક બ્રિગેડ) જવાનોને સરકાર છૂટા કરવા જઇ રહી છે તેવો પરિપત્ર જાહેર થતા મોટી સંખ્યામાં TRB જવાનોએ સરકારના આ નિર્ણય સામે બાંયો ચડાવી હતી, આખરે સરકારે એ નિર્ણય…
- નેશનલ
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, ચૂંટણી પંચે આ કારણસર મોકલી નોટિસ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ મોકલી છે. ચૂંટણી પંચે કોંગ્રેસના નેતાને 25મી નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. નિર્ધારિત સમયગાળામાં જવાબ આપવાનો ચૂંટણી…
- નેશનલ
કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર ઠાર, વિસ્ફટકો બનાવવામાં નિષ્ણાત હતો…
શ્રીનગર: રાજૌરી જિલ્લામાં બુધવારે સવારથી શરૂ થયેલી હિંસક અથડામણ સતત બીજા દિવસે પણ યથાવત છે. આ અથડામણમાં સુરક્ષા બળોના 2 અધિકારીઓ અને 3 જવાનો શહીદ થયા છે જ્યારે જવાબી કાર્યવાહીમાં જવાનોએ 2 આંતકવાદીઓના ઢીમ ઢાળી દીધા છે, જેમાં લશ્કર-એ-તૈયબાનો ટોપ…
- આપણું ગુજરાત
વિજય હઝારે ટ્રોફીમાં યુઝર્વેન્દ્ર ચહલનો તરખાટ, ઝડપી આટલી વિકેટ
અમદાવાદઃ ભારતીય ટીમમાંથી બહાર રહેલા સ્પિનર યુઝર્વેન્દ્ર ચહલે વિજય હઝારે ટ્રોફીમાં ઝારખંડ સામેની મેચમાં હરિયાણા તરફથી છ વિકેટ ઝડપી ખળભળાટ મચાવી દીધો હતો. ચહલે વિજય હજારે ટ્રોફી 2023ની મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. હરિયાણા તરફથી રમતા ચહલે ઉત્તરાખંડ સામે 6…