- મનોરંજન
હવે બિગ બી રહ્યા નથી ‘પ્રતિક્ષા’ બંગલોના માલિક, જાણો હકીકત?
મુંબઈઃ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન કોઈના કોઈ કારણસર સોશિયલ મીડિયા છવાયેલા રહે છે. ગયા અઠવાડિયા દરમિયાન ડીપફેકના મુદ્દે લાઈમલાઈટમાં આવી ગયા હતા, પરંતુ તાજેતરમાં પોતાના બંગલા પ્રતિક્ષા માટે ચર્ચાનું કારણ બન્યા છે. મૂળ વાત કરીએ. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને…
- ટોપ ન્યૂઝ
ઓપરેશન જિંદગીઃ મજૂરોએ બહાર આવવા હજી થોડી વધુ રાહ જોવી પડશે, આ કારણે રોકી દેવાયું રેસ્ક્યુ ઓપરેશન
ઉત્તરાખંડઃ ઉત્તરકાશીના સિલક્યારા ટનલમાં 13-13 દિવસથી ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને હવે આ રેસ્ક્યુ ઓપરેશનને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર મજૂરોને કાઢવા માટે ચલાવવામાં આવી…
- સ્પોર્ટસ
મિશેલ માર્શ અંગે ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર શમીએ શું આપી પ્રતિક્રિયા, જાણો
લખનઉઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શની તસવીરને લઇને દુઃખ વ્યક્ત કર્યું હતું. આ તસવીરમાં મિશેલ માર્શ વર્લ્ડકપની ટ્રોફી પર પગ મુકીને ફોટો ક્લિક કરાવી રહ્યો છે. આ અંગે સવાલ કરાતા મોહમ્મદ શમીએ કહ્યું કે તે…
- આપણું ગુજરાત
દરિયામાં ફસાઈ ઘોઘા-હજીરા ફેરી સર્વિસઃ યાત્રાળુઓના જીવ અદ્ધર
ભાવનગર: અરબસાગરમાં ઘોઘા-હજીરા ફેરી સર્વિસનું એક જહાજ કીચડમાં ફસાઇ જતા લગભગ પાંચ કલાકથી પણ વધુ સમય સુધી જહાજ દરિયામાં ફસાયેલું રહ્યું હતું. જો કે રેસક્યુ ઓપરેશન તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા…
- નેશનલ
ઇઝરાયલ-હમાસ યુદ્ધની ટિપ્પણી રાઉતને પડી ભારે, ઇઝરાયલી દૂતાવાસે વિદેશ મંત્રાલયને મોકલી ચેતવણી
નવી દિલ્હી સ્થિત ઇઝરાયલી દૂતાવાસે યહૂદી સમુદાય વિશે વિવાદાસ્પદ ટિપ્પણી બદલ સંજય રાઉત વિરુદ્ધ વિદેશ મંત્રાલયને મૌખિક ચેતવણી આપી છે. યહૂદીઓ અને હિટલર અંગે શિવસેના નેતા સંજય રાઉતની ટિપ્પણી સામે ઇઝરાયલી દૂતાવાસે વાંધો ઉઠાવ્યો છે. તાજેતરમાં ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં…
- મનોરંજન
જો તમને પણ બનાવવી છે હૃતિક રોશન જેવી બોડી તો…
બોલીલૂડના સેલેબ્સ પોતાની બોડીને એકદમ ફિટ એન્ડ ફાઈન તેમ જ શેપમાં રાખવા માટે ખૂબ જ પરિશ્રમ કરે છે અને એમાં પણ જો પરફેક્ટ બોડીની વાત કરીએ તો આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે બી-ટાઉનના ગ્રીક ગોડ ગણાતા હૃતિક રોશનનું.…
- સ્પોર્ટસ
વાહ, ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલરે પ્રભુતામાં પગલા માંડ્યા
નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ લગ્ન કરી લીધા છે. સૈની લાંબા સમયથી ટીમ ઈન્ડિયાનો ભાગ નથી અને કાઉન્ટીમાં રમતો જોવા મળે છે. નવદીપે તેના લગ્નની જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટ કરી આપી હતી. નવદીપ સૈનીએ તેની ગર્લફ્રેન્ડ સ્વાતિ અસ્થાના…
- ઇન્ટરનેશનલ
મિડલ ઈસ્ટના હવાઈ ક્ષેત્રમાં થઈ ગરબડ, ડીજીસીએ કરી મોટી તાકીદ
નવી દિલ્લી: મિડલ ઈસ્ટના હવાઈ ક્ષેત્રોમાં ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) અનેક વખત જામ અને સ્પૂફિંગ (એક પ્રકારની તકનીકી ખરાબી) થયાની અનેક ઘટના જાણવા મળી છે. આ ઘટનાઓમાં વધારો આવતા નાગરિક ઉડ્ડયન નિયમનકાર (ડીજીસીએ)એ ભારતની દરેક એરલાઇન્સ માટે સર્ક્યુલર જારી…
- નેશનલ
‘હમાસની જેમ હુમલા કરો, પીએમ અને ગૃહપ્રધાનને ટાર્ગેટ કરો’, કોણે આપી આવી ધમકી?
આતંકવાદી સંગઠન ‘કાશ્મીર ફાઇટ’ તરફથી એક ધમકીભર્યો પત્ર સામે આવ્યો છે. આ પત્રમાં સંગઠને તેના સભ્યોને પર્યટકો, બહારના લોકો, સુરક્ષા દળોના જવાનો પર હુમલા કરવાની વાત કરી છે. આ ઉપરાંત આ પત્રમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પણ…