- નેશનલ
અમે પહેલાથી જ કહેતા આવ્યા છીએ, ટ્રુડોએ ફરી એજ રાગ આલાપ્યો….
અમેરિકામાં હાલમાં જ એક ભારતીય નાગરિક પર ગંભીર આરોપો લાગાવ્યા હતા અને તે વખતે કેનેડાએ પણ ફરી વાર નિજ્જરની બાબતમાં એ જ રાગ આલાપવાનું શરૂ કરી દીધું હતું. કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રુડોએ કહ્યું હતું કે યુનાઈટેડ સ્ટેટ્સને કરેલા આરોપો પણ…
- સ્પોર્ટસ
પહેલાં જેને દેખાડ્યો બહારનો રસ્તો, એને જ ટીમમાં પાછો લાવશે રોહિત શર્મા?
વર્લ્ડકપ-2023માં મળેલા પરાજય બાદ હવે ટીમ ઈન્ડિયા સામે બીજો પડકાર છે સાઉથ આફ્રિકાની ટૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવતા મહિને ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે અને આ માટે ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવે…
- નેશનલ
આ રાજ્યમાં તમે પરીક્ષામાં પેપરલીક કે નકલ કરતા પકડાયા તો તમારી ખેર નથી….
રાંચી: હાલના સમયમાં વિદ્યાર્થીઓ ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય છે પરંતુ આ પરીક્ષાઓમાં ઘણીવાર અગાઉથી જ પેપર લીક થઇ જતા હોય છે કે પછી મકલ થતી હોય છે જેને કારણે ઘણા વિદ્યાર્થીઓનું તેનું નુકસાવ થતું હોય છે. આથી ઝારખંડ સરકારે…
- સ્પેશિયલ ફિચર્સ
ખરતા વાળને કારણે ટાલ પડવા માંડી છે તો સતર્ક થઇ જાઓ
આજના સમયમાં વાળ ખરવાથી દરેક વ્યક્તિ પરેશાન છે. આ માટે બદલાયેલી જીવનશૈલીની સાથે સાથે ખરાબ આહાર પણ જવાબદાર છે. શું તમે જાણો છો કે કેટલાક વિટામિન્સની ઉણપથી વાળ ઝડપથી તૂટી જાય છે? તો ચાલો અમે તમને તેના વિશે જણાવીએ. આહાર…
- મનોરંજન
સાસુને જોઈને આ શું કર્યું કેટરિના કૈફે? વીડિયો થયો વાઈરલ…
વિક્કી કૌશલ અને કેટરિના કૈફ બી-ટાઉનના મોસ્ટ ક્યુટ, અડોરેબલ અને લવેબલ કપલ્સમાંથી એક છે. બંનેનું બોન્ડિંગ આમ તો સારું જ હતું, પરંતુ લગ્ન બાદ તો આ બોન્ડિંગ વધારે સારું બની ગયું છે. ટૂંકમાં કહીએ તો આપણી કેટબેબી કૌશલ પરિવારની બેસ્ટ…
- નેશનલ
અલાહાબાદ હાઈ કોર્ટમાંથી આ નેતાને મળી મોટી રાહત….
પ્રયાગરાજ: નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યોગી સરકારના કેબિનેટ પ્રધાન ડૉ. સંજય નિષાદને અલહાબાદ હાઈ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. અલહાબાદ હાઈ કોર્ટે નિષાદ પાર્ટીના અધ્યક્ષ ડૉ.સંજય નિષાદ વિરુદ્ધ રેલવે ટ્રેક જામ કરવા માટેનો કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી દીધી…
- ધર્મતેજ
આજનું રાશિફળ (30-11-23): મિથુન, કર્ક અને તુલા રાશિના લોકો માટે આજનો દિવસ આવશે સકારાત્મક પરિણામો લઈને…
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસો મિશ્ર ફળદાયી સાબિત થવાનો છે. વેપારીઓ માટે આજનો દિવસ નફો કરાવનારો સાબિત થશે. આજે તમારું સંપૂર્ણ ધ્યાન વ્યવસાયિક બાબતો પર રહેશે. જો તમે કોઈ મહત્વની ચર્ચામાં સામેલ થાવ છો તો તમારે તમારી વાત…
- નેશનલ
ટનલમાંથી બહાર આવીને મજૂરોએ સૌથી પહેલો આ સવાલ પૂછ્યો હતો…
ઉત્તરાખંડ: ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 17 17 દિવસથી ફસાયેલા મજૂરોને મહામહેનતે ગઈકાલે એટલે કે મંગળવારે બહાર કાઢવામાં સફળતા મળી હતી. બહાર આવીને આ મજૂરોએ સૌથી પહેલા શું સવાલ કર્યો હતો કે શું વાત કરી હશે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે…
- આમચી મુંબઈ
રાજ્યનું શિયાળુ સત્ર સાતમી ડિસેમ્બરથી નાગપુરમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનભવનનું શિયાળુ સત્ર નાગપુરમાં સાતમી ડિસેમ્બર, 2023થી શરૂ થવાનું છે. અધિવેશન 20મી ડિસેમ્બર સુધી ચાલશે. બુધવારે મુંબઈમાં વિધાનભવનમાં વિધાનસભા અને વિધાન પરિષદના કામકાજ સલાહકાર સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી. અધિવેશનના કામકાજ અંગે પણ ચર્ચા થઈ…