- loksabha સંગ્રામ 2024
નાથદ્વારામાં શ્રીજીબાવાએ વરસાવી ભાજપ પર કૃપાઃ પહેલી વાર ઊભેલા ઉમેદવાર જીતી ગયા
ચૂંટણીના પરિણામો રાજકીય પક્ષો માટે જેટલા આંચકો આપનારા હોય એટલા રસપ્રદ પણ હોય છે. ક્યારેક કોઈ સાવ નજીવી સરસાઈથી જીતે તો ક્યારેક જેમની જીત નક્કી હોય તે હારે ને નવો જ ચહેરો જીતી જાય આવું જ નાથદ્વારામાં બન્યું છે જ્યાં…
- ધર્મતેજ
આજનું રાશિફળ (03-12-23): મેષ અને મિથુન રાશિના લોકોના અટકી પડેલાં કામો આજે થશે પૂરા, જુઓ બાકીના રાશિના શું છે હાલ….
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ભાગીદારીમાં કામ કરવા માટે સારો રહેવાનો છે. આજે તમારે અજાણ્યા લોકોથી ખાસ અંતર જાળવીને ચાલવું પડશે. સંતાનો તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પરિવારના સભ્યો સાથે તાલમેલ જાળવી રાખવું તમારા…
- નેશનલ
આવતીકાલે ચાર રાજ્યોના પરિણામોઃ લોકસભા પહેલા સેમમીફાઈનલમાં કોણ જીતશે?
આવતીકાલે અમુક રાજકીય પક્ષોના કાર્યાલયોમાં પેંડા વેચાશે, ફટકાડા ફૂટશે, ઢોલનાગારા વાગસે અને અબિલ ગુલાલ ઉડશે જ્યારે બીજા રાજકીય પક્ષોના કાર્યાલયોમાં નેતાઓને શોધવા પડશે, ગમગીની હશે અને ચિંતન કરવાની વાતો મીડિયા પર કરતા દેખાશે. આવતીકાલે તેલંગણા, રાજ્સ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની…
- આમચી મુંબઈ
કેળાની ખેતી કરવાનું જોખમ ઉપાડી મહારાષ્ટ્રના ખેડૂતે અ ધધધ કમાણી
મુંબઈ: વધુ આવક મેળવવા માટે ખેતરમાં પારંપારિક પાકની ખેતી કરવાની સાથે સાથે ખેડૂતો ઓછા ખર્ચે વધુ નફો આપતી ફળોની ખેતી કરી રહ્યા છે. હાલમાં મહારાષ્ટ્રના સંગોલ જિલ્લામાં રહેતા એક ખેડૂતે માત્ર કેળાની ખેતી કરી 81 લાખ રૂપિયાનો નફો મેળવ્યો છે.…
- નેશનલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કયો ફોન વાપરે છે, જાણો છો?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના લોકપ્રિય નેતાઓમાંથી એક છે અને તેમને લોકોમાં આટલું લોકપ્રિય બનાવે છે તેમનો સ્વભાવ, સમય સાથે ચાલવાની આદત અને આજ કરતાં 20-25 વર્ષ આગળનું વિઝન જોવાની દ્રષ્ટિ. આવા આ લોકપ્રિય પીએમ મોદીજીના એક એવા પાસા વિશે…
- નેશનલ
નકલી ભારતીય રૂપિયાની નોટોના રેકેટનો પર્દાફાશ…
નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ શનિવારે એટલે કે બે ડિસેમ્બરના રોજ દેશમાં ઘણી જગ્યાએ ચાલતી નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કરવા માટે ચાર રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. જેમાં નકલી ચલણી નોટો, કરન્સી પ્રિન્ટીંગ પેપર, પ્રિન્ટર અને ડીજીટલ ગેજેટ્સ જપ્ત કરવામાં…
- મનોરંજન
‘જો મારા સંતાનો રણબીર કપૂર-આલિયા ભટ્ટ જેવા ટેલેન્ટેડ હોત તો…’ પરેશ રાવલે આ શું કહ્યું?
નીરજ વોરા દિગ્દર્શિત ‘ફિર હેરા ફેરી’માં બાબુરાવની ભૂમિકા ભજવનાર અભિનેતા પરેશ રાવલને કોણ નથી જાણતું. પોતાની 40 વર્ષની એક્ટિંગ કારકિર્દીમાં પરેશ રાવલે ઘણી નામના મેળવી છે. તેમની દરેક ફિલ્મમાં તેઓ અલગ અલગ પાત્રમાં દેખાય છે અને તેઓ જે પણ પાત્ર…
- સ્પેશિયલ ફિચર્સ
આ કાચબો વિશ્વનો સૌથી વૃદ્ધ પ્રાણી, બોલો તેની ઉંમર આટલા બધા વર્ષ છે.
જોનાથને સેન્ટ હેલેના ટાપુ પર પોતાનો 191મો જન્મદિવસ ઉજવ્યો હતો. હેં શું કહ્યું 191મો જન્મ દિવસ…અહીં હું વાત કરી રહી છું જોનાથન નામના કાચબાની. જો કે જોનાથનની વાસ્તવિક ઉંમર અસ્પષ્ટ હોવા છતાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ જણાવે છે કે 1882માં જ્યારે…
- ટોપ ન્યૂઝ
જ્યોર્જિયા મેલોનીની પોસ્ટ પર પીએમ મોદીએ આપ્યો આ જવાબ…
દુબઇમાં યોજાયેલી COP28 સમિટ દરમિયાન પીએમ મોદી અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે થયેલી મુલાકાત ઘણી ચર્ચામાં રહી હતી. ખાસ કરીને જ્યારે ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદી સાથે લીધેલી સેલ્ફીને હેશટેગ #melodi વાપરીને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ…
- આમચી મુંબઈ
તો આ કારણોને લીધે મધ્ય રેલવેની ટ્રેનો મોડી પડી હતી
મુંબઈ: ગયા શુક્રવારે વહેલી સવારે ધુમ્મસને લીધે મધ્ય રેલવેની અનેક ટ્રેનો મોડી પડતાં અમુક ટ્રેનો રદ પણ થઈ હતી. સવારે ઓફિસ કલાકો દરમિયાન આ લાઇન પરની ટ્રેનો ૩૦ થી ૪૦ મિનિટ મોડી પડતાં પ્રવાસીઓના હાલ થયા હતા. મધ્ય રેલવેની મુંબઈ,…