- મનોરંજન
ફિલ્મ એનિમલ જોઈને બોબીની માતાએ આપ્યું આવું રિએકશન….
રણબીર કપૂરની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે ભારતમાં પાંચ જ દિવસમાં 292.78 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને જો વર્લ્ડવાઈડ કમાણીની વાત કરીએ તો આ ફિલ્મ ટૂંક સમયમાં જ 500 કરોડના…
- સ્પોર્ટસ
જોનસનને વોર્નર પર ટિપ્પણી કરવી પડી ભારે, જાણો હવે શું થયું?
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર મિશેલ જોનસન ડેવિડ વોર્નર પર ટિપ્પણી કરવાને લઇને વિવાદોમાં છે. મિશેલ જોનસન પોતાની કોલમમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી માટે વોર્નરની પસંદગી થવા પર નિશાન સાધ્યું હતું. જોનસને કહ્યું હતું કે વોર્નરની પસંદગી એટલા માટે કરવામાં…
- નેશનલ
સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસનું પાકિસ્તાની કનેક્શન બહાર આવ્યું હવે આ કારણોસર NIA કેસની તપાસ કરી શકે છે
જયપુર: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ હત્યા કેસમાં પાકિસ્તાની કનેક્શન પણ સામે આવી રહ્યું છે. એવો દાવો પણ કરવામાં આવ્યો…
- નેશનલ
ગોગામેડીની હત્યાના ગુજરાતમાં પડઘા: સુરત, વલસાડ, જામનગરમાં રાજપૂતોએ કર્યો ઉગ્ર વિરોધ
રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ ઠેર ઠેર રાજપૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. આરોપીઓને પકડવાની માગ સાથે તેઓ ધરણા-વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ રાજપૂતો સક્રિય થયા છે. સુરતમાં કરણી સેનાના આગેવાનોએ કલેક્ટરને…
- ઇન્ટરનેશનલ
ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી પાકિસ્તાનમાં હણાયો
કરાચી: જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં ૨૦૧૫માં બીએસએફ (સીમા સુરક્ષા દળ)ના કાફલા પરના હુમલાનો માસ્ટરમાઈન્ડ લશ્કર-એ-તૈયબા (એલઇટી)ના આતંકવાદી હંઝલા અદનાનને પાકિસ્તાનના કરાચીમાં અજાણ્યા બંદૂકધારીઓએ ઠાર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. ૨૬/૧૧ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ, એલઈટીના વડા હાફિઝ સઈદની નજીકના ગણાતા, હંઝલા…
- સ્પોર્ટસ
ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકા જવા રવાના, રવિવારથી ટવેન્ટી-20 સિરીઝ શરુ થશે
બેંગલુરુઃ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા જવા રવાના થઈ હતી. 10મી ડિસેમ્બરના રવિવારથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટવેન્ટી-20 સીરિઝની શરૂઆત થશે. આ પછી વનડે અને ટેસ્ટ શ્રેણી રમાશે. હવે ટીમ ઈન્ડિયાની પ્રથમ બેચ દક્ષિણ આફ્રિકા માટે રવાના થઈ ગઈ છે,…
- સ્પોર્ટસ
આઇસીસી રેન્કિંગઃ ભારત ત્રણેય ફોર્મેટમાં નંબર વન, પાંચ પ્લેયરનો સમાવેશ
દુબઈઃ ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની અસર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) રેન્કિંગમાં પણ જોવા મળી રહી છે. આઈસીસીની 12 અલગ-અલગ રેન્કિંગમાંથી ભારતીય ટીમ અથવા ભારતીય ખેલાડીઓએ આઠ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં આઇસીસી રેન્કિંગમાં ટોચ પર યથાવત…
- નેશનલ
દેશના પહેલા સાધુ જેમણે દેશમાં હિન્દુત્વની સ્થાપના માટે રાજકારણમાં ઝંપલાવ્યું…
વારાણસી: રાજસ્થાનની ચૂંટણીમાં ચાર બાબા-મહંતોનો વિજય થયો છે. ત્યારે નાથ સંપ્રદાય સાથે જોડાયેલા બાબા બાલક નાથ હવે રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન પદની રેસમાં છે. ત્યારે યોગી આદિત્યનાથ પણ એક સાધુ છે જે હાલમાં યુપીના મુખ્ય પ્રધાન છે. તો ક્યારેય તમને એ…