- આમચી મુંબઈ
સ્નાન કરતી વખતે મહિલા ડોક્ટરની નજર બાથરૂમની દિવાલ પર પડી અને….
મુંબઈ: મુંબઈના ચેમ્બુરમાં એક શરમજનક ઘટના બની હતી. જેમાં એક મેડિકલ સ્ટુડન્ટ એટલે કે રેસિડેન્ટલ ડોક્ટર સ્નાન કરી રહી હતી ત્યારે તેને ઉપર જોયું તો કોઇ ઉપરથી જોઇ રહ્યું હતું જેની તેને જાણ થતા તરત જ તેને બૂમાબૂમ કરી દીધી…
- નેશનલ
આજનું રાશિફળ (08-12-23): મિથુન, કર્ક અને સિંહ રાશિના લોકોના સુખ-સુવિધામાં આજે થઈ રહી છે વૃદ્ધિ….
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્ર અને ફળદાયી રહેવાનો છે. વૈવાહિક જીવન સુખમય રહેશે. તમે તમારા કરિયરને લઈને કોઈ મોટી સિદ્ધિ મેળવી શકો છો તમે બધાનો વિશ્વાસ જીતવામાં સફળ રહેશો. ટીમ વર્ક દ્વારા કામ કરવાથી તમે કોઈપણ કામ સમય…
- આમચી મુંબઈ
દંડની રકમ ન ભરનારા 17 લાખથી વધુ વાહનધારકોને નોટિસ ફટકારાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યા પછી દંડની રકમ ન ભરનારા 17 લાખથી વધુ વાહનધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી. ઈ-ચલાનની રકમ ન ભરનારા વાહનધારકો લોકઅદાલતમાં હાજર ન થાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. મળતી…
- સ્પેશિયલ ફિચર્સ
ઘરમાં છે એલપીજી સિલિન્ડર? તો પહેલાં આ વાંચી લો…
મોટાભાગના ઘરોમાં રસોઈ બનાવવા માટે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે અને જો તમારા ઘરમાં પણ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થતો હોય તો તમારા માટે આ મહત્ત્વના સમાચાર છે. છેલ્લાં પાંચ વર્ષમાં એલપીજી સિલિન્ડરને કારણે દેશભરમાં આશરપે 4082 અકસ્માત થયા છે…
- નેશનલ
ગામને એવો અભિશાપ છે કે પરણીને સાસરે ગયેલી યુવતી પિયર આવીને બીમાર પડ્યા તો મૃત્યુ નક્કી જ સમજો..
ગુજરાતીમાં કહેવત છે કે જેટલા મોંઢા એટલી વાતો એ જ રીતે જ્યાં જ્યાં ગામ હોય ત્યાં ત્યાં વાર્તાઓ હોય. તેવી જ રીતે આ ગામની પણ એક અનોખી વાર્તા છે. આ ગામમાં છોકરીઓના હાથ ક્યારેય પીળા થતા નથી અને તેની પાછળ…
- આમચી મુંબઈ
તમિળનાડુથી લવાયેલું રૂ. બે કરોડનું હશિશ ઓઇલ બાંદ્રાથી જપ્ત: બે જણની ધરપકડ
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) તમિળનાડુથી લવાયેલું રૂ. બે કરોડની કિંમતનું હશિશ ઓઇલ બાંદ્રાથી પકડી પાડીને બે જણની ધરપકડ કરી હતી. એએનસીના આઝાદ મેદાન યુનિટના સ્ટાફે મળેલી માહિતીને આધારે ગુરુવારે બાંદ્રા વિસ્તારમાં કે. સી. રોડ પર છટકું…
- આમચી મુંબઈ
સગીરની હત્યા કરી મૃતદેહને ભિવંડીમાં દાટી દીધો: બે યુવકની ધરપકડ
થાણે: ડોમ્બિવલી નજીક 16 વર્ષના સગીરની કથિત હત્યા કર્યા બાદ મૃતદેહને ભિવંડીમાં દાટી દીધો હોવાનું તપાસમાં સામે આવતાં પોલીસે બે યુવકની ધરપકડ કરી હતી. ભિવંડીની નારપોલી પોલીસે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ આયુષ વીરેન્દ્ર ઝા અને મનોજ ટોપે તરીકે થઈ…
- મનોરંજન
અગસ્ત્ય નંદા માટે આ શું કહ્યું ઐશ્ચવર્યાએ?
બચ્ચન પરિવાર છેલ્લાં કેટલાય સમયથી તેમના પારિવારીક મતભેદને કારણે ચર્ચામાં રહે છે અને હવે આ બધા વચ્ચે બચ્ચન પરિવારની વહુરાણી ઐશ્ચર્યા રાય બચ્ચને ભત્રીતા અગસ્ત્ય નંદા માટે એવી વાત કહી દીધી હતી કે જેને કારણે ફરી એક વખત પરિવાર લાઈમલાઈટમાં…
- આમચી મુંબઈ
ઓનલાઇન ટિકિટ બુકિંગને મળ્યો બહોળો પ્રતિસાદ
મુંબઈ: રેલવેમાં ઓનલાઈન ટિકિટ બુકિંગમાં સતત વધારો થઈ રહ્યો છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી યુટીએસ એપનો લોકલ ટ્રેનની મુસાફરીમાં વધુને વધુ ઉપયોગ થઈ રહ્યો છે. યુટીએસ મોબાઈલ એપ દ્વારા ટિકિટ બુકિંગની સરળતાને કારણે મધ્ય રેલવેએ એપ્રિલ-નવેમ્બર 2023 દરમિયાન રેકોર્ડ આવક હાંસલ…
- ટોપ ન્યૂઝ
આવતીકાલે હાજર રહેજો!: તમામ સાંસદોને મોદી સરકારે આપ્યું ફરમાન?
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે લોકસભા અને રાજ્યસભાના સત્તાપક્ષ અને વિપક્ષની વચ્ચે ખેંચાખેંચી ચાલુ થઈ ગઈ છે. બુધવારે પણ કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા જમ્મુ કાશ્મીર અનામત (સંશોધન) બિલ 2023 અને જમ્મુ અને કાશ્મીર…