- આપણું ગુજરાત

રિવરફ્રન્ટની રોનક વધશે, ટૂંક સમયમાં મ્યુઝિકલ ફ્લોટિંગ ફાઉન્ટેન શરુ કરશે
અમદાવાદ: અમદવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર લોકોને માટે નવા નવા આકર્ષણો ઉભા કરવામાં આવી રહ્યા છે, જેમાં વધુ એકનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) એ અટલ ફૂટ ઓવરબ્રિજ પાસે રંગબેરંગી મ્યુઝિકલ ફ્લોટિંગ ફાઉન્ટેન બનાવવાની યોજના…
- ધર્મતેજ

આજનું રાશિફળ (09-12-23): મેષ, કર્ક અને કન્યા રાશિના લોકો માટે છે આજનો દિવસ લાભદાયી, બાકીની રાશિ માટે કેવો હશે દિવસ?
મેષઃ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ફાયદાકારક સાબિત થવાનો છે. આજે તમારી નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થશે. ભાગીદારીમાં કોઈ પણ કામ કરવા માટે આજનો દિવસઆજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. આજે તમે ઘરના રિનોવેશનનું કામકાજ હાથ ધરી શકો છો. સંતાનો…
- વિજ્ઞાન અને ટેકનોલોજી

આદિત્ય એલ-1 મિશનના SUIT પેલોડે લીધી સૂર્યની તસવીરો, જોઇ લો નજારો
ભારતના સૂર્ય મિશન આદિત્ય એલ-1માં સ્થાપિત પેલોડ સૂટ (SUIT)એ સૂર્યની તસવીરો કેદ કરી છે. ઈસરોએ સોશિયલ મીડિયા સાઇટ X પર મુકેલી એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “સૂટ પેલોડએ અલ્ટ્રાવાયલેટ વેવલેન્થ પાસે સૂર્યની ફૂલ ડિસ્ક ઇમેજ કેપ્ચર કરી છે. તસવીરોમાં 200…
- નેશનલ

જમ્મુ કાશ્મીરનું તાપમાન ઝીરો ડિગ્રી નીચે
શ્રીનગર: કાશ્મીરમાં મોટા ભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો અને રાતે તાપમાન શૂન્યથી નીચે રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે શ્રીનગરમાં માઈનસ ૨.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ…
- આમચી મુંબઈ

…તો બદલાશે બોમ્બે હાઈ કોર્ટનું નામ?
મુંબઈ: ‘બોમ્બે હાઈ કોર્ટ’નું નામ બદલીને ‘મુંબઈ હાઈ કોર્ટ’ કરવાનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો. શું સરકાર રાજ્યસભામાં દેશની કેટલીક હાઈ કોર્ટનું નામ બદલવાની દરખાસ્ત કરી રહી છે? એવો પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે ‘બોમ્બે…
- મનોરંજન

‘એનિમલ’ની સફળતાએ આ અભિનેત્રીની કિસ્મત ચમકાવી નાખી
મુંબઈઃ સંદીપ રેડ્ડીની ફિલ્મ ‘એનિમલ’ની અભિનેત્રી તૃપ્તિ ડિમરી રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ છે. આ ફિલ્મમાં તેના અભિનય સાથે ઈન્ટિમેટ સીનને કારણે અત્યારે ચર્ચામાં આવી ગઈ છે. તૃપ્તિની એક્ટિંગ કે પછી અન્ય કોઈ બાબત પણ રાતોરાત તેના સોશિયલ મીડિયા પરના ફેન્સની…
- આપણું ગુજરાત

”તમે તો અહીં ઉભા રહેવાને પણ લાયક નથી..” ગુજરાત હાઇકોર્ટે આ કંપનીની કાઢી ઝાટકણી
અમદાવાદ: મોરબી ઝૂલતા પુલ અંગે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. આ સુનાવણીમાં રાજ્ય સરકારે એક્શન ટેકન રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે ઓરેવા કંપનીના આરોપીઓને સખત ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે અસરગ્રસ્તોને મદદ…
- સ્પેશિયલ ફિચર્સ

તમે પણ નવો જ સ્માર્ટફોન ખરીદ્યો છે તો પહેલાં આ વાંચી લો…
મુંબઈ: સ્માર્ટફોન આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે અને દર બીજી વ્યક્તિ પાસે મોંઘોદાટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન જોવાની મળે છે અને જો તમે પણ હાલમાં જ નવો સ્માર્ટફોન ખરીદ્યો છે, તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે. તમે…
- નેશનલ

ભારત સરકારે આ પેઇનકિલરને ગણાવી જોખમી, ક્યાંક તમે તો લઇ નથી રહ્યા ને?
નવી દિલ્હી: ‘મેફ્ટાલ’ નામની એક ઘરેઘરે વપરાતી પેઇનકિલર સામે સરકારે એક ગંભીર ચેતવણી જાહેર કરી છે. ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની હેઠળ આવતા ઇન્ડિયન ફાર્માકૉપિયા કમિશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ‘મેફ્ટાલ-સ્પાસ’ નામની દવાથી અત્યંત જોખમી ચામડીનો રોગ…
- નેશનલ

શરણાગતિ સ્વીકારી લે એમ બોલતાની સાથે જ રડવા લાગ્યો આ ગેંગસ્ટરનો ભાઇ…
જયપુર: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યામાં સંડોવાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાના મોટા ભાઈ હનુમાન સ્વામીએ પહેલીવાર જાહેરમાં નિવ્દન આપ્યું હતું તેમણે રડતા રડતા કહ્યું હતું કે આવા ગુનેગારો માટે માત્ર પોલીસની ગોળી કે દુશ્મનની ગોળી જ હોય…









