- આમચી મુંબઈ
મરાઠા આંદોલનની તારીખ આગળ ધકેલાઇ: હવે આ તારીખે થશે જાહેરાત
જાલના: મરાઠા અનામત આંદોલનની તારીખ આંતરવાલી સરાટી ગામમાં આજે નક્કી થવાની હતી. જોકે હવે આ બાબતનો નિર્ણય મનોજ જરાંગેએ આગળ ધકેલી દીધો છે. બીડ જિલ્લામાં 23મી ડિસેમ્બરના રોજ યોજાનાર સભામાં આગળની ગતીવિધી નક્કી થશે એમ મનોજ જરાંગેએ જણાવ્યું હતું. મુખ્ય…
- નેશનલ
લોકસભા માટે નીતિશની ‘એકલા ચલો રે’ની નીતિ, INDIA ગઠબંધનથી અલગ રેલીઓનું આયોજન
પટણા: આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો હવે ધીમે ધીમે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે ત્યારે બિહારમાં પણ મુખ્ય શાસક પક્ષ JDUએ પોતાની સક્રિયતા વધારી દીધી છે. આગામી દિવસોમાં બિહારમાં મોટાપાયે JDU દ્વારા રેલીઓનું આયોજન થવા જઈ રહ્યું…
- સ્પોર્ટસ
AUS vs PAK: પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનની કારમી હાર, આખી ટીમ માત્ર આટલા રનમાં જ સમેટાઈ ગઈ
પર્થ: ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ પર્થમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને 360 રનથી હરાવ્યું છે. આજે રવિવારે ટેસ્ટ મેચનો ચોથો દિવસ હતો અને ચોથા દિવસે જ ઓસ્ટ્રેલીયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની…
- નેશનલ
ઉત્તરાખંડમાં ફરવા જવાના છો તો આ વાંચી લેજો, સરકારે શરૂ કરી આ નવી સુવિધા….
શિમલા: દેશની પ્રથમ હિમાલયન એર સફારી જાયરોકોપ્ટર એડવેન્ચર શરૂ કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. શનિવારે હરિદ્વારના બૈરાગી કેમ્પમાં જાયરોકોપ્ટરની ફ્લાઇટ ટ્રાયલ સફળ રહી હતી. પ્રવાસન વિભાગે જાયરોકોપ્ટર દ્વારા એર સફારી માટે ડીજીસીએની મંજૂરી મેળવી લીધી છે. રાજ્યમાં એડવેન્ચર…
- નેશનલ
તમિલનાડુમાં ભારે વરસાદને કારણે તબાહી, અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ
ચેન્નઈ: તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓ જેમાં થૂથુકુડી, તિરુનેલવેલી, તેનકાસી, કન્યાકુમારી અને રામનાથપુરમ, તુતીકોરિન અને તેનકાસી જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગે તમિલનાડુના પૂર્વી તટીય વિસ્તારો અને મન્નારની ખાડી પર ચક્રવાતી…
- આમચી મુંબઈ
મુંબઈમાં હજી પણ ૨,૦૦૦ દુકાનોના નામના પાટિયા મરાઠીમાં નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દુકાનોના નામના પાટિયા મરાઠી દેવનાગરી લિપીમાં લખવા માટે કોર્ટે આપેલી મુદત પૂરી થઈ છે, છતાં હજી સુધી ૧,૯૩૨ દુકાનોએ કોર્ટના આદેશનું પાલન કર્યું ન હોવાનું જણાઈ આવ્યું છે. દુકાનોના નામ મરાઠીમાં લખ્યા છે કે નહીં તે તપાસવા…
- આપણું ગુજરાત
અંબાજી મંદિરની નવી વેબસાઇટ થઇ લોન્ચ, ઘરબેઠા મંદિરના ઉત્સવો માણી શકાશે
પાલનપુર: બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબે માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષના વરદ હસ્તે આજે પવિત્ર યાત્રાધામ અંબાજીની નવીનતમ વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી. www.ambajitemple.in નું બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. આ વેબસાઇટ વડે વિશ્વભરમાંથી માઇભક્તો મંદિરની અલગ અલગ પૂજાવિધિઓ,…
- આમચી મુંબઈ
B. Com પાંચમાં સેમિસ્ટરની પરીક્ષામાં 62.26 ટકા વિદ્યાર્થીઓ નપાસ
મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીમાં ત્રીજુ વર્ષ બી. કોમ (Third year B. Com)ના પાંચમાં સત્ર પરીક્ષામાં 62.26 ટકા વિદ્યાર્થીઓ નપાસ થયા છે. હાલમાં પાંચમાં સેમિસ્ટર પરીક્ષાનું પરિણામ જાહેર કરતાં 57,692 જેટલા વિદ્યાર્થીઓમાંથી 35,874 વિદ્યાર્થીઓ નપાસ થયા હોવાનું યુનિવર્સિટીની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમને પણ મોજાં પહેરીને સૂવાની આદત છે? જાણી લો તેના ગેરફાયદા
શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો પહેરવામાં આવે છે. કેટલાક લોકો તેમના રૂમમાં હીટરનો પણ ઉપયોગ કરે છે. દિવસની સરખામણીમાં રાત્રે તાપમાન ઓછું હોય છે, જેના કારણે ઠંડીમાં વધારો થાય છે. કેટલાક લોકો ઠંડીથી બચવા માટે રાત્રે મોજાં પહેરીને…
- આમચી મુંબઈ
બીકેસીમાં સીઆઈએસએફના જવાનની ગોળી મારી આત્મહત્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) સ્થિત જિયો સેન્ટર ખાતે ફરજ પર હાજર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના જવાને પોતાને જ ગોળી મારી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.બીકેસી પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ મૂકેશ કટેરિયા (40) તરીકે…