- મનોરંજન
બિપાશાની નટખટ પરી એક વર્ષની થઇ, અભિનેત્રીએ ક્યૂટ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મુક્યો
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી બિપાશા બાસુ હાલ તેના માતૃત્વનો ભરપૂર આનંદ માણી રહી છે. અભિનેત્રી વારંવાર તેની પુત્રી દેવીની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. પોતાની નાનકડી પરી સાથે વિતાવેલી દરેક પળોને તે કેમેરામાં કંડારે છે ત્યારે…
- સ્પોર્ટસ
ભારત વર્લ્ડ કપ હાર્યું પણ આ વર્ષે આટલી મેચ જીતીને આ નંબરે રહી
પાર્લઃ આ વર્ષે ભારતના ઘરઆંગણે વર્લ્ડ કપ રમાયો, જેમાં ફાઈનલ મેચમાં ભારત હાર્યું હોવા છતાં સૌથી વધુ મેચ જીતવામાં ભારતે બીજા ક્રમે રહેવાનો રેકોર્ડ કર્યો છે. ગઈકાલે ભારતે દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણીમાં બીજી વખત દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. વિરાટ કોહલી…
- આમચી મુંબઈ
ત્રણ કરોડની અંબરગ્રિસ સાથે બે જણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે પોલીસે બે આરોપીની ધરપકડ કરી અંદાજે ત્રણ કરોડ રૂપિયાના મૂલ્યની અંબરગ્રિસ (વ્હેલની ઊલટી) જપ્ત કરી હતી. વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર કિરણકુમાર કબાડીએ જણાવ્યું હતું કે અમુક લોકો તસ્કરીની વસ્તુ સાથે વાગળે એસ્ટેટ પરિસરની એક…
- મનોરંજન
ઐશ્વર્યા અને બચ્ચન પરિવારના તણાવ માટે જવાબદાર છે એશની કુંડળીમાં રહેલો આ યોગ?
છેલ્લાં કેટલાક દિવસથી બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચેના સંબંધોમાં આવેલા ખટરાગની વાતોથી બી-ટાઉનની ગલીઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વોલ્સ ઉભરાઈ રહી છે. દરમિયાન અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન છૂટા પડી રહ્યા છે. પરંતુ આ આખા મામલામાં ઐશ્વર્યા-અભિષેકે મૌન…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
પહેલી જાન્યુઆરીથી સિમ કાર્ડના નિયમો બદલાઈ રહ્યા છે, જાણી લો નવા નિયમો
નવી દિલ્હીઃ નવું વર્ષ આવવામાં માત્ર થોડો સમય બાકી છે. 2023માં કૌભાંડ, સ્પામ, છેતરપિંડી, ઓનલાઈન છેતરપિંડીના ઘણા મામલા પ્રકાશમાં આવ્યા હતા. હવે નવા વર્ષમાં આ તમામ બાબતોને પહોંચી વળવા માટે સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. સરકારે એક નવું ટેલિકોમ્યુનિકેશન…
- નેશનલ
તબ્લિગી જમાતના સંમેલન માટે રેવંત રેડ્ડીએ કરોડો ફાળવતા વિવાદ..
તેલંગાણા: સુન્ની મુસલમાનોનું એક મોટું સંગઠન ગણાતા તબ્લિગી જમાતના સંમેલન માટે તેલંગાણાની રેવંત રેડ્ડી સરકારે 2.45 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. આ અંગે ભાજપે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેલંગાણાના વિકારાબાદ જિલ્લામાં 6થી 8 જાન્યુઆરીના રોજ તબ્લિગી જમાતનું સંમેલન યોજાવા…
- આમચી મુંબઈ
પત્નીને ફોન કરી અવાજ સાંભળવાની ઇચ્છા વ્યક્ત કર્યા પછી પતિનો આપઘાત
થાણે: પત્નીને ફોન કરીને તેનો અવાજ સાંભળવાની ઇચ્છા વ્યક્ત કર્યાની ગણતરીની મિનિટોમાં પતિએ કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના ડોમ્બિવલીમાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ ડોમ્બિવલીમાં રહેતા સુધાકર યાદવ (41)નો પત્ની સંજના યાદવ (31) સાથે 19 ડિસેમ્બરે ઝઘડો થયો હતો. ગુસ્સામાં…
- સ્પોર્ટસ
ક્રિકેટની દુનિયામાં નવા સ્ટમ્પ્સની એન્ટ્રી, જાણો વિશેષતા
નવી દિલ્હીઃ ક્રિકેટમાં આધુનિક સ્ટમ્પ્સની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટવેન્ટી-20 લીગ બિગ બૈશ લીગમાં આ સ્ટમ્પ્સ જોવા મળશે. ઈલેક્ટ્રા સ્ટમ્પ્સ વિકેટ માટે ચમકશે, જ્યારે તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેના દરેક પ્રકારના સંકેતો પ્રમાણે રંગ જોવા…
- નેશનલ
સિલ્ક્યારા ટનલ એક્સિડન્ટ: આ કારણે રેટમાઈનર્સે પાછા આપ્યા CM ધામીને 50,000 રૂપિયાનો ચેક…
ઉત્તરાખંડઃ ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવામાં રેટ માઈનર્સે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગણતરીના કલાકોમાં આ રેટ માઈનર્સે ટનલમાં માઈનિંગ કરીને દિવસો સુધી ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઉત્તરાખંડ સરકાર દ્વારા દરેક રેટ માઈનર્સ રૂપિયા…
- નેશનલ
બજરંગ પુનિયાએ પરત કર્યો પદ્મશ્રી પુરસ્કાર
નવી દિલ્હીઃ ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ભારતીય રેસલિંગ ફેડરેશનના નવા ચીફ સંજય સિંહના વિરોધમાં પોતાનો પદ્મશ્રી પુરસ્કાર પરત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. શુક્રવારે મોટી જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી દર્શાવે છે…