- આમચી મુંબઈ
મુંબઈગરાને ઠંડી માટે હજી રાહ જોવી પડશે!!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં બે-ત્રણ દિવસથી વાદળિયું વાતાવરણ રહેવાને કારણે દિવસ દરમિયાન ઠંડકભર્યું વાતાવરણ રહ્યું હતું. પરંતુ મુંબઈગરા આતુરતાથી શિયાળાની ઠંડીની રાહ જોઈ રહ્યા છે, તે માણવા હજી થોડી રાહ જોવી પડવાની છે. હવામાન ખાતાએ મુંબઈમાં હજી બે-ત્રણ દિવસ વાદળિયું…
સેક્સ્ટોર્શનના કેસમાં સગીર સહિત બે જણ રાજસ્થાનમાં ઝડપાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માટુંગામાં રહેતા યુવક પાસેથી સેક્સ્ટોર્શન હેઠળ લાખો રૂપિયા પડાવનારા સગીર સહિત બે જણને રાજસ્થાનમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. માટુંગા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ સાવીર હમીદા ખાન (29) તરીકે થઈ હતી. આ કેસમાં 16 વર્ષના કિશોરની પણ…
- ઇન્ટરનેશનલ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને કેમ પીએમ મોદીને કહ્યું થેન્ક્યુ માય ડિયર ફ્રેન્ડ…
નવી દિલ્હીઃ 26મી જાન્યુઆરી, 2024ના એટલે કે ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન ભારત તરફથી હાજર રહેવા માટે મળેલાં આમંત્રણ બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પોતાની પ્રતિક્રિયા આપતા આભાર માનતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે…
- આપણું ગુજરાત
ગિફ્ટ સિટીમાં દારૂના સેવન મુદ્દે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
ગાંધીનગર: ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ ટેક સિટી (gift city) ખાતે લીકર પરિમિશનને લઈ રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સીટીની મુલાકાતે આવનારા લોકોને દારુના…
- નેશનલ
બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સાથે પ્રિયંકા ગાંધીએ કરી મુલાકાત
નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ તરીકે ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહની નિમણુક થતા વધુ એક વિવાદ ઉભો થયો છે. ગઇકાલે સાક્ષી મલિકે કુસ્તી છોડવાનું એલાન કર્યા બાદ આજે બજરંગ પુનિયાએ પદ્મશ્રી પાછો આપવાની…
- મનોરંજન
‘ઇશ્ક જૈસા કુછ’ સોંગમાં ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રીએ મચાવી ધૂમ
બોલીવુડના સુપરસ્ટાર ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ફાઇટરની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં પહેલીવાર ઋત્વિક રોશન અને દિપિકા પાદુકોણની જોડી જોવા મળશે. થોડા દિવસો પહેલા તેનું પહેલું ગીત ‘શેર ખુલ ગયે’ રિલીઝ થયું હતું અને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રને મળશે વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, ક્યારે મળશે?
મુંબઈ: ભારતીય રેલવેમાં લોકપ્રિય થયેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને હવે મહારાષ્ટ્રના મરાઠવાડાને કનેક્ટ કરવામાં આવશે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ પાંચ વંદે ભારત ટ્રેનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે 30 ડિસેમ્બરથી વધુ એક ટ્રેન સેવામાં સામેલ કરવામાં આવતા પ્રવાસીઓને ઝડપી ટ્રેનમાં…
- ઇન્ટરનેશનલ
આ ગામને માનવામાં આવે છે ભુતિયુ, એના નામે વર્લ્ડ રેકોર્ડ પણ છે
કેટલાક લોકો ભૂત-પ્રેતમાં માને છે તો કેટલાક લોકો તેને માત્ર કલ્પના માને છે અને હસવામાં કાઢી નાખે છે. દુનિયાભરમાં એવી ઘણી જગ્યાઓ છે જેને ભૂતિયા જગ્યા માનવામાં આવે છે. આજે અમે તમને બ્રિટનના આવા જ એક ગામ વિશે જણાવવા જઈ…
- આપણું ગુજરાત
દારૂડિયાઓને પકડનાર પોલીસકર્મીને ઇનામની થઇ જાહેરાત, લોકોએ કહ્યું અમારું પણ કંઇક વિચારો!
અમદાવાદ: શહેરમાં 31 ડિસેમ્બરે બેફામ દારૂ પીને ગાડી ભગાવતા લોકોને રોકવા માટે અમદાવાદ શહેર પોલીસે એક નવતર પ્રયોગ કર્યો છે. આ વખતે પોલીસે લોકોને નહિ પરંતુ, પોલીસકર્મીઓને કેન્દ્રમાં રાખીને એક ઓફર બહાર પાડી છે. જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરનારા લોકોને…
- નેશનલ
તો શું કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયો પરત ફરશે?
નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આજે જણાવ્યું હતું કે અમને આશા છે કે કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભારતીયો ટૂંક સમયમાં ભારત પરત ફરશેએ. કતારની અદાલતે આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ દ્વારા દાખલ કરાયેલી અપીલ પર ત્રણ…