- આમચી મુંબઈ
આવતી કાલે રેલવેના આ માર્ગ પર 2023નો છેલ્લો Mega Block
મુંબઈ: રવિવારે વર્ષ 2023નો છેલ્લો દિવસ છે. નવા વર્ષની ઉજવણી માટે શહેરમાં પ્રવવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ રવિવારે રેલવે માર્ગ પર લેવામાં આવતા બ્લોકને (Mega Block) રદ કરવાનો નિર્ણય લીધો છે. પણ મધ્ય રેલવે દ્વારા માટુંગાથી મુલુંડ અને હાર્બર…
- આમચી મુંબઈ
રાયગઢના તામ્હિણી ઘાટમાં બસ પલટી : 2 મહિલાનું મૃત્યુ, 55 પ્રવાસીઓ જખમી
મુંબઈ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા તામ્હિણી ઘાટમાં શનિવારે સવારે બસ પલટી થતાં બે મહિલાના મૃત્યું થયું હતું અને અંદાજે 55 લોકો જખમી થયા હતા. સવારે સાત વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ઇજા પામેલા લોકોને માણગામના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…
- સ્પોર્ટસ
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસની ઇનામની રકમમાં કરાયો 13 ટકાનો વધારો
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ અધિકારીઓએ મેલબોર્ન પાર્ક ખાતે જાન્યુઆરી 14 થી શરૂ થતા વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમની ઈનામી રકમમાં 10 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના વધારાની જાહેરાત કરી છે. ટુર્નામેન્ટ ડિરેક્ટર ક્રેગ ટિલેએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે હવે આ ગ્રાન્ડ સ્લેમની…
- આમચી મુંબઈ
મુંબઈનું વાતાવરણ બન્યુ ફરી ઝેરી સૌથી વધુ પ્રદૂષણ બીકેસીમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની હવા ફરી એક વખત પ્રદૂષિત બની ગઈ છે. દિવસ દરમિયાન મુંબઈનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૦૦ની પાર પહોંચી ગયો હતો. મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં એક્યુઆઈ ૨૦૦ની ઉપર નોંધાયો હતો. તો બાંદ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સમાં સૌથી વધુ પ્રદૂષણ રહ્યું હતું. મુંબઈગરા…
- આમચી મુંબઈ
પ્રદૂષણ સંદર્ભના નિયમોનું ઉલ્લંઘન કરનારા બે કૉન્ટ્રક્ટરને પાલિકાએ ફટકાર્યો બે લાખ રૂપિયાનો દંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને પ્રદૂષણ મુક્ત કરવાના મુંબઈ મહાનગરપાલિકાના પ્રયાસ પર કૉન્ટ્રેક્ટરો પાણી ફેરવી રહ્યા છે. દંડ ફટકારવાની ચીમકી પણ કૉન્ટ્રેક્ટરો ધોળીને પી ગયા છે. શુક્રવારે પાલિકાએ બે કૉન્ટ્રેક્ટરને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડયા હતા. મુંબઈ શહેરમાં પ્રદૂષણને ઘટાડવા માટે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ લોકસભાની એકેય બેઠક જીતી ન હોવાથી વાટાઘાટો શૂન્યથી ચાલુ કરવી પડશે: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની લોકસભામાં બેઠકોની વહેંચણીને મુદ્દે ફરી એક નવો વિવાદ જન્મ્યો છે. શિવસેના (યુબીટી)ની લોકસભાની 23 બેઠકોની માગણીને કૉંગ્રેસે ફગાવી દીધાના બીજા દિવસે સંજય રાઉતે કહ્યું હતું કે કૉંગ્રેસ સાથે બેઠકોની વહેંચણીની ચર્ચા શૂન્યથી શરૂ કરવાની…
- મનોરંજન
“યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ”ની આ અભિનેત્રીને દોડવું પડ્યું હોસ્પિટલમાં, સો.મીડિયામાં પોસ્ટ મુકી જણાવી હાલત
“યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ” ટેલિવુડની સૌથી લોકપ્રિય સિરિયલોમાંની એક છે. આ સિરિયલના તમામ કલાકારો ઘરઘરમાં જાણીતા છે, ખાસ કરીને એક સમયે મુખ્ય અભિનેત્રી રહી ચુકેલી હીના ખાન. જો કે હવે તો તે આ સિરિયલનો ભાગ નથી, પરંતુ તેણે આ…
- સ્પેશિયલ ફિચર્સ
શરીરમાં યુરિક એસિડ વધી ગયું છે, તો મેથીના દાણાનો આ ઉપચાર અજમાવો
આજકાલ લોકોમાં હાઈ યુરિક એસિડની સમસ્યા સામાન્ય છે. ખોટી ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે ઘણાને આ સમસ્યા સતાવે છે. યુરિક એસિડ આપણા શરીરમાં એક પ્રકારનો કચરો પદાર્થ છે, જે પુરી નામના કેમિકલના તૂટવાથી બને છે. સામાન્ય રીતે, આપણી કિડની લોહીમાંથી…
- સ્પોર્ટસ
બાસ્કેટબોલના સુપરસ્ટાર ખેલાડી પર લાગ્યો બળાત્કારનો આરોપ, ધરપકડ કરી
ન્યૂ યોર્કઃ અમેરિકાના ઇલિનોય રાજ્યમાં રહેતા બાસ્કેટબોલ સુપરસ્ટાર ખેલાડી ટેરેન્સ શેનન જૂનિયર પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. બળાત્કારનો આરોપ લગાવ્યા પછી ટેરેન્સ શેનન જૂનિયરને તેની બાસ્કેટબોલ ટીમ ઇલિનોયે ટીમમાંથી હાંકી કાઢ્યો હતો. આ બાસ્કેટબોલ પ્લેયરની પણ ધરપકડ કરવામાં આવી છે.…
- આમચી મુંબઈ
ઑનલાઇન ટાસ્કને નામે છેતરપિંડી આચરવા બદલ બે ગુજરાતીની ગાંધીનગરથી ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઑનલાઇન પાર્ટ-ટાઇમ જોબનો મેસેજ મોકલ્યા બાદ ટાસ્ક પૂરા કરી સારું વળતર મેળવવાની લાલચ આપીને છેતરપિંડી આચરવા બદલ માટુંગા પોલીસે ગાંધીનગરથી બે ગુજરાતીની ધરપકડ કરી હતી. બંને જણની ઓળખ રૂપેશ પ્રવીણકુમાર ઠક્કર (33) અને પંકજભાઇ ગોર્ધનભાઇ ઓડ (34)…