- મનોરંજન
પહેલા દિવસે ટીવી અભિનેત્રીનો ગ્લેમર અવતાર સોશિયલ મીડિયા પર વાઈરલ, જાણો કોણ છે?
મુંબઈઃ ટીવી અને ફિલ્મોમાં કામ કરનારી કાશ્મીરા શાહ ફરી એક વાર લાઈમલાઈટમાં આવી છે. પોતાના ગ્લેમરસ ફોટોગ્રાફને લઈને ચર્ચામાં રહેનારી કાશ્મીરા શાહ નવા વર્ષના પહેલા દિવસે બોલ્ડ ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી છે, જ્યારે તેના બોલ્ડ અવતારને કારણે તેને ટ્રોલ પણ…
- નેશનલ
અયોધ્યા કેસના નિર્ણય મુદ્દે મુખ્ય ન્યાયાધીશે કરી મહત્ત્વની ટિપ્પણી
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) ડી. વાય ચંદ્રચૂડે આ મામલે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. અયોધ્યાના રામ મંદિરના કેસમાં ન્યાયાધીશોએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે નિર્ણય પણ કોણે…
- આમચી મુંબઈ
રાજ્યમાં સ્કૂલના વિદ્યાર્થીને કોરોનાનો ચેપ: વાલીઓની ચિંતામાં વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અહમદનગરમાં સ્કૂલમાં બે વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું પ્રકાશમાં આવતા આરોગ્ય ખાતાની સાથે જ વાલીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. સોમવારે દિવસ દરમિયાન રાજ્યમાં કોરોનાના ૭૨ નવા કેસ નોંધાયા…
- આપણું ગુજરાત
રાજ્યમાં ફરી કમોસમી વરસાદનું જોખમ!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બદલાતા વાતાવરણનો સૌથી મોટો ફટકો ખેડૂતોને પડી રહ્યો છે. ગયા વર્ષે રાજ્યમાં કમોસમી વરસાદ અને કરાને કારણે મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું હતું. હવે નવા વર્ષમાં પણ રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદનું સંકટ માથે ઊભું થયું…
- આમચી મુંબઈ
કુર્લામાં લાકડાની વખારમાં ભીષણ આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુર્લા (પશ્ર્ચિમ)માં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ (એલ.બી.એસ) પર આવેલી લાકડાની વખારમાં સોમવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે આગમાં લાકડાની પાંચથી છ વખાર બળીને ખાખ થઈ ગઈ હતી. એલ.બી.એસ માર્ગ પર…
- સ્પોર્ટસ
ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ માટે કેપટાઉન પહોંચી, નવા વર્ષની શુભેચ્છા પણ આગવી રીતે આપી
કેપટાઉન: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કેપટાઉનમાં રમાશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા કેપટાઉન પહોંચી ગઈ છે. ભારતીય ટીમ નવા વર્ષ નિમિત્તે કેપટાઉનમાં છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીઆઈઆઈ) દ્વારા ટીમ ઈન્ડિયાનો એક રસપ્રદ વીડિયો શેર…
- નેશનલ
ભગવાન જગન્નાથના દર્શન કરવા જઈ રહ્યા છો? પહેલાં આ વાંચી લો…
પુરીઃ પુરીમાં આવેલું શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન દ્વારા આ પ્રાચીન મંદિરમાં પ્રવેશવા માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે. ભક્તો હવે 12મી સદીના આ મંદિરમાં હાફ પેન્ટ, બર્મ્યુડા, ફાટેલી જિન્સ, સ્કર્ટ અને અંગ પ્રદર્શન કરતાં વસ્ત્રો પહેરીને નહીં પ્રવેશી શકે. નવા…
- ધર્મતેજ
વર્ષ 2024ની પ્રથમ માસિક શિવરાત્રી ક્યારે? જાણી લો તારીખ-મૂહુર્ત..
વર્ષ 2024ની શરૂઆત થઈ ચુકી છે. નવું વર્ષ આવતાની સાથે જ લોકોમાં ધાર્મિક વ્રત-ઉપવાસના દિવસો તહેવારોની તારીખો જાણવાની ઉત્સુકતા હોય છે. ત્યારે આ વખતે વ્રત રાખનારાઓ માટે આ વર્ષની પ્રથમ માસિક શિવરાત્રી ખૂબ જ ખાસ બની રહેવાની છે. દર મહિને…
- નેશનલ
મહિલાઓ વિરુદ્ધના અપરાધોમાં ઉત્તર પ્રદેશ મોખરેઃ મહારાષ્ટ્રમાં નોંધાયા આટલા ગુના
નવી દિલ્હીઃ વર્ષ ૨૦૨૩માં મહિલાઓ વિરુદ્ધ અપરાધોની ૨૮,૮૧૧ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં સૌથી વધુ એટલે કે ૫૫ ટકા ઉત્તરપ્રદેશ રાજ્યની હતી. રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ) દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા ડેટામાં આ આંકડો પ્રકાશમાં આવ્યો છે. રાષ્ટ્રીય મહિલા આયોગના આંકડા…
- નેશનલ
વાહનચાલકો માટે આ નવો કાયદો બન્યો માથાનો દુ:ખાવો, હિટ એન્ડ રનમાં નિર્દોષને પણ સજા?
તાજેતરમાં સંસદના શિયાળુ સત્રમાં ભારતીય ન્યાય સંહિતા વિધેયકને મંજૂરી આપવામાં આવી હતી. આ વિધેયક હેઠળ ગુનાખોરીને લગતા વિવિધ પ્રકારના બ્રિટિશ શાસન સમયના કાયદામાં ફેરફારો કરીને નવી જોગવાઇઓ ઉમેરવામાં આવી છે. જેમાં એક કાયદો છે હિટ એન્ડ રનનો કાયદો, પહેલા આ…