- નેશનલ
હવે છત્તીસગઢથી અયોધ્યા માટે શરૂ થશે ફ્રી ટ્રેન
અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરીના રોજ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવામાં આવશે. દેશભરના સાધુ, સંતો, મહાત્માઓ આ મહોત્સવમાં સામેલ થશે. આ મહોત્સવને લઇને દેશભરના લોકોમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ…
- રાશિફળ
આજનું રાશિફળ (13-1-2024): મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકોના માન-સન્માનમાં થઈ રહી છે વૃદ્ધિ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરનારો સાબિત થઈ રહ્યો છે. આજે તમને વડીલોનો સાથ-સહકારી મળી રહ્યો છે. શુભ કાર્યોમાં તમારો સંપૂર્ણ રસ રહેશે. આજે અચાનક કોઈ જગ્યાએ પ્રવાસ પર જવાનું બની શકે છે. તમારી દિનચર્યાને…
- સ્પોર્ટસ
દિવ્યાંગ ક્રિકેટર જેની બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગની ઍક્શન જોઈને ભલભલા ચોંકી જાય!
જમ્મુ: કેન્દ્ર-શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો એક ક્રિકેટર એવો છે જે માત્ર ખભો અને ગરદનની મદદથી બૅટ પકડીને બૅટિંગ કરે છે તેમ જ પગથી ફીલ્ડિંગ અને બોલિંગ કરે છે. જે ઍન્ડ કે પૅરા ક્રિકેટ ટીમના 34 વર્ષના કૅપ્ટન આમિર હુસેન…
- આમચી મુંબઈ
કાંદાના ભાવ નિયંત્રણમાં, ગૃહિણીઓને રાહત
નવી મુંબઈઃ ગયા વર્ષે કમોસમી વરસાદને કારણે કાંદાનું ઉત્પાદન ઘટ્યું હતું, તેથી ગયા વર્ષ દરમિયાન કાંદાનો ભાવ 100 સુધી પહોંચી ગયો હતો. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું હતું. પરંતુ આ વર્ષે નવા વર્ષની શરૂઆતમાં કાંદાની નવી આવકને કારણે ભાવ…
- ઇન્ટરનેશનલ
સાઉથ આફ્રિકાએ વર્લ્ડ કપના પ્લેયરની કૅપ્ટન્સી કેમ પાછી ખેંચી લીધી?
સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમને ઇઝરાયલ-ગાઝા પટ્ટી યુદ્ધની વિપરીત અસર થઈ એવું જો તમને કોઈ કહે તો માનશો?ખરેખર એવું બન્યું છે. 19મી જાન્યુઆરીએ સાઉથ આફ્રિકામાં અન્ડર-19 વર્લ્ડ કપ શરૂ થાય છે અને એ માટે યજમાન દેશના ક્રિકેટ બોર્ડે ઘણા દિવસ પહેલાં…
- આપણું ગુજરાત
2 કરોડ રોકડા ભરેલી વાન લઇને ચોર છુમંતર! ડ્રાઇવર અને ગાર્ડ ચા પીવા ઉતર્યા અને ખેલ થઇ ગયો..
કચ્છ: ગાંધીધામમાં ATM વાનના ડ્રાઇવર અને ગાર્ડ દ્વારા એક મોટી ભૂલ થઇ છે, જેનું પરિણામ ભોગવવું તેમને આકરું પડશે. આ બાજુ ATM વાનના ડ્રાઇવર અને ગાર્ડ ચા પીવા માટે ઉતર્યા અને બીજી બાજુ એક અજાણ્યો શખ્સ રૂપિયા 2 કરોડની રોકડ…
- નેશનલ
‘કિંગ ખાન’ની મુશ્કેલી વધશેઃ કન્ઝ્યુમર કમિશને આ કારણસર મોકલી નોટિસ
પટણા: બૉલીવૂડના ‘કિંગ ખાન’ તરીકે ઓળખાતા શાહરુખ ખાન ફરી એક વખત મુશ્કેલીમાં ફસાઈ શકે છે. બિહારમાં આવેલા મુઝફ્ફરનગર જિલ્લા કન્ઝયુમર કમિશન દ્વારા શાહરુખ ખાનને નોટિસ ફટકારવામાં આવી છે. આ કેસની આગળની સુનાવણી 12 એપ્રિલે કરવામાં આવેશે એવી માહિતી સૂત્રોએ આપી…
- આપણું ગુજરાત
વાઈબ્રન્ટ ગુજરાત 2024ઃ ભુપેન્દ્ર સરકારની આ પહેલની બધા બે મોઢે કરી રહ્યા છે પ્રશંસા
ગાંધીનગરઃ વિકાસ જરૂરી છે, પરંતુ પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધી કરવામા આવેલો વિકાસ સમયની માગ છે. આખું વિશ્વ હવે પર્યાવરણીય પ્રશ્ર્નોની ચિંતા કરી રહ્યું છે ત્યારે નાની નાની બાબતો પણ મહત્વની છે અને નાની પહેલ પણ મોટું કામ કરી જાય છે.…
- નેશનલ
રામ મંદિરને લઈને લાલકૃષ્ણ અડવાણીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન…..
નવી દિલ્હી: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઘણા મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું જો કે તેમની ઉંમરના કારણે હજુ પણ તેઓ આ સમારોહમાં હાજરી આપશે…
- આપણું ગુજરાત
વાઈબ્રન્ટ ગુજરાત 2024ઃ રેકોર્ડ બ્રેક રોકાણ થયું દસમી આવૃત્તિમાં, જાણો આંકડો
ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રાજ્યના આવનાર સમયની બ્લ્યુ પ્રિન્ટ બની હોય તેમ અધધધ રકમનું રોકાણ થયું છે. વાઈબ્રન્ટ સમિટની દસમી આવૃત્તિનું આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સમાપન થયું ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર રાજ્ય સરકારને કુલ રૂ. 45 લાખ…