- આમચી મુંબઈ
આઠ બંદૂક, પંદર કારતૂસો જપ્ત: બે જણની ધરપકડ
મુંબઈ: ટ્રોમ્બે અને કલ્યાણ વિસ્તારમાંથી પોલીસે બે આરોપીને ઝડપી પાડીને તેમની પાસેથી આઠ બંદૂક અને પંદર જીવંત કારતૂસો જપ્ત કરી હતી. આરોપીઓની ઓળખ ચેતન સંજય માળી (26) અને સિનુ નરસૈયા પડિગેલા (48) તરીકે થઇ હોઇ કોર્ટે તેમને 17 જાન્યુઆરી સુધીની…
- આમચી મુંબઈ
આ કારણથી સવારના પીક અવર્સમાં સેન્ટ્રલ રેલવે ખોરવાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સમય કરતા હંમેશા મોડી દોડવા માટે પંકાયેલી મધ્ય રેલવેમાં મંગળવારે વહેલી સવારે ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે લોકલ સેવા ખોરવાઈ ગઈ હતી. તેને કારણે સવારના પીક અવર્સમાં ઓફિસે જવા નીકળેલા પ્રવાસીઓને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. મધ્ય…
- આમચી મુંબઈ
થાણે પાલિકાએ ૬૦૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: પ્રોપર્ટી ટેક્સ વસૂલી માટે હાથ ધરવામાં આવેલા અભિયાન હેઠળ ડિફોલ્ટરોને દંડમાં માફીની અભય યોજનાને થાણેના નાગરિકોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. પ્રોપર્ટી ટેક્સ વિભાગેે ૧૫ જાન્યુઆરી સુધીમાં ૬૧૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કર્યો છે, જેમાં ૧૧૫ કરોડ…
- મહારાષ્ટ્ર
ગઢચિરોલીમાં 1000 જવાનોએ 24 કલાકમાં પોલીસ પોસ્ટ બનાવી
ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લાના ગર્ડેવાડા વિસ્તારમાં 1000થી વધુ જવાનોએ માત્ર 24 કલાકમાં જ ‘પોલીસ પોસ્ટ’ બનાવી હતી. અગાઉ નક્સલવાદીઓનો ગઢ ગણાતા આ વિસ્તારના 750 સ્ક્વેર કિલોમીટર પરિસરમાં પોલીસ પોસ્ટને કારણે નજર રાખી શકાશે, એમ વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. અધિકારીના જણાવ્યા…
- આમચી મુંબઈ
પરેલ બ્રિજ પર ડમ્પર સાથે સ્કૂટર ભટકાતાં બે યુવતી સહિત ત્રણનાં મોત
મુંબઈ: પરેલ બ્રિજ પર સ્કૂટર ડિવાઇડર સાથે ટકરાયા બાદ વિરુદ્ધ દિશાથી આવનારા ડમ્પર સાથે ભટકાતાં બે યુવતી સહિત ત્રણ જણનાં મોત થયાં હતાં. પોલીસના જણાવ્યા મુજબ મંગળવારે સવારે 6.15 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા ત્રણમાંથી બે…
- સ્પોર્ટસ
અપરાજિત ભારતને આઠમા વ્હાઇટ વૉશની તક: ટીમમાં ત્રણ ફેરફાર થઈ શકે: બેન્ગલૂરુમાં રનોત્સવની સંભાવના
બેન્ગલૂરુ: એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં રમાયેલી ટી-20 ઇન્ટરનૅશનલ મૅચોમાં ભારતનો જીત-હારનો હિસાબ બરાબરીનો છે અને બુધવારે નવું પ્રકરણ શરૂ થઈ શકે એમ છે. અફઘાનિસ્તાન સામેની આ મૅચ પણ જીતીને રોહિત શર્મા ઍન્ડ કંપની 3-0થી એનો વ્હાઇટ વૉશ પણ કરી…
- મહારાષ્ટ્ર
મહાબળેશ્વર કરતાં નાશિક વધારે ઠંડુગાર, 24 કલાકમાં તાપમાન 7.8 ડિગ્રી પહોંચ્યું
નાશિક: દેશમાં શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, પણ જાન્યુઆરી મહિનો અડધો પૂર્ણ થઈ ગયો તેમ છતાં મુંબઈગરાઓ (Mumbai Temperature) હજી સુધી ઠંડીથી વંચિત રહ્યા છે. ગયા 24 કલાકમાં નાશિકમાં પારો 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યો હતો. જે આ વર્ષનું…
- આમચી મુંબઈ
આવા સ્ટંટ જીવલેણ સાબિત થઈ શકે છે તેમ છતાં લોકો કેમ સમજતા નથી…..
મુંબઈ: બાઈક પર સ્ટંટ કરવાનો ક્રેઝ મોટાભાગે યુવાનોમાં જોવા મળતો હોય છે પરંતુ ક્યારેક કપલ્સ પણ આવી હરકતો કરતા હોય છે. જો કે કોઈપણ વાહન ચલાવતી વખતે સ્ટંટ કરવો એ જીવલેણ સાબિત થઈ શકે છે પરંતુ તેમ છતાં લોકો સમજતા…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ, હવે જ્ઞાનવાપી મસ્જિદમાં વજુખાનાનો પણ સર્વે કરવામાં આવશે…..
વારાણસી: સુપ્રીમ કોર્ટે મંગળવારે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સીલબંધ વિસ્તારમાં એટલે કે વજુખાનામાં આવેલી પાણીની ટાંકીની સફાઈ માટે હિન્દુ મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને સ્વીકારી લીધી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે વારાણસીના…