- આમચી મુંબઈ
મનોજ જરાંગે-પાટીલને કારણે એકનાથ શિંદે નહીં જાય અયોધ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા આરક્ષણનો મુદ્દો અત્યારે ખાસ્સો ગરમ છે. મનોજ જરાંગે-પાટીલ પોતાના સેંકડો સમર્થકોની સાથે મુંબઈ આવવા માટે પદયાત્રા કરી રહ્યા છે અને તેને કારણે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અયોધ્યા જવાનું મોકૂફ રાખ્યું છે.અત્યારે આખા દેશમાં રામમય વાતાવરણ…
- નેશનલ
Shri Ram Mandirના દર્શન કરનાર ભક્તોને પ્રસાદમાં શું મળશે? ચાલો જાણીએ..
આવતીકાલે એટલે કે 22 જાન્યુઆરીના રોજ Shri Ram Mandirના ઉદ્ઘાટનની તમામ દેશવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે, Ayodhyaની ગલીગલી રામભક્તોને આવકારવા સજ્જ બની છે. ત્યારે પ્રભુ શ્રીરામના દર્શન કરનાર ભક્તોને પ્રસાદ ઘણી બધી સામગ્રી આપવાનો શ્રીરામ મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો…
- આમચી મુંબઈ
દેશની આર્થિક રાજધાનીમાં પોલીસ જવાનોની અછત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશની આર્થિક રાજધાનીમાં પોલીસ જવાનોની તીવ્ર અછત હોવાની આઘાતજનક માહિતી સામે આવી છે. મુંબઈ પોલીસમાં 12,000થી વધુ પદ ખાલી પડ્યા છે અને આને કારણે પોલીસ યંત્રણા પર ખાસ્સો તણાવ આવી રહ્યો છે. મુંબઈ પોલીસના વિવિધ પદ ખાલી…
- મહારાષ્ટ્ર
નાશિકના ડોક્ટરની હત્યાની સુપારી આપનારી થાણેની મહિલાની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: નાશિકના ડોક્ટરની હત્યા માટે ત્રણ લાખ રૂપિયાની સુપારી આપવા બદલ ખંડણી વિરોધી શાખાએ થાણેની 47 વર્ષની મહિલાની ધરપકડ કરી હતી. આરોપી મહિલા બ્લેકમેઇલ કરીને ડોક્ટર પાસેથી રૂ. 50 લાખની ખંડણી માગી રહી હતી અને તેને વારંવાર ધમકી…
- નેશનલ
જો લતા મંગેશકરે ‘રામ આયેંગે’ ગાયું હોત તો? સાંભળો AIની કમાલ!
Shri Ram Mandirનું આવતીકાલે ઉદ્ઘાટન છે. સમગ્ર દેશ હાલ ‘રામમય’ બની ગયો છે, ત્યારે જય શ્રીરામના નારા સાથે ભગવાનના અનેક ભજનો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સ્વાતિ મિશ્રાએ ગાયેલું ‘રામ આયેંગે’ ભજન અત્યારે ખૂબ જ લોકપ્રિય થયું છે…
- મનોરંજન
આલિયા ભટ્ટે કેમ ચાવાળાની માફી માંગી? પત્નીને હેરાન કરતો રણબીરનો વીડિયો સો.મીડિયામાં વાયરલ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલીવુડના સૌથી ક્યુટ અને હેપનિંગ કપલ્સમાંના એક છે, અવારનવાર તેમના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર તેમનો એક વીડિયો જોવા મળી રહ્યો છે જેમાં રણબીર આલિયાને…
- મનોરંજન
રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો બનાવનારની કરાઈ ધરપકડ, આરોપીએ આપી આ પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના ડીપફેક વીડિયોએ લોકોને ચોંકાવી દીધા હતા (The deepfake video of Rashmika Mandanna case). આ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે રશ્મિકાના ડીપ ફેક વીડિયો બનાવનાર વ્યક્તિની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ…
- આમચી મુંબઈ
Rammandir: બાન્દ્રા-વરલી સિ-લિંકનું આ દિવ્ય દ્રશ્ય જોયું કે નહીં?
મુંબઈઃ આવતીકાલે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેશમાં દિવાળી જેવો માહોલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને દિવાળીની જેમ દિવા કરી, શણગાર કરી આ ઘડીને મનાવવા અનુરોધ કર્યો હતો ત્યારે મોટા ભાગના જાહેર સ્થળો, ધાર્મિક સ્થળોને શણગારવામાં આવ્યા…
- આમચી મુંબઈ
વિક્રોલીમાં આંબેડકર હૉસ્પિટલમાં આગ: આઈસીયુના દર્દીને રાજાવાડીમાં ખસેડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિક્રોલી (પૂર્વ)માં આવેલી મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલના આઈસીયુ વોર્ડમાં શનિવાર મધરાત બાદ શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું. પરંતુ આઈસીયુમાં સારવાર લઈ રહેલા છ દર્દીમાંથી ગંભીર હાલતમાં રહેલા…
- આપણું ગુજરાત
વડોદરા બોટ દુર્ઘટના મુદ્દે હાઇ કોર્ટમાં સુઓમોટો દાખલ, આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર
અમદાવાદ: વડોદરાના હરણી તળાવમાં બોટિંગ દુર્ઘટનામાં 12 નિર્દોષ ભૂલકાં અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા. આ કરૂણાંતિકાની યોગ્ય તપાસ થાય અને મૃતકોના પરિવારજનોને ન્યાય મળે એ માટે ગુજરાત હાઇ કોર્ટમાં સુઓમોટો દાખલ કરવાની અરજી થઇ હતી, આજે તે અંગેની પ્રક્રિયાઓ…