- સ્પેશિયલ ફિચર્સ
આનંદ મહિન્દ્રા પણ ફેન થઈ ગયા છે આ બળદના, કહી દીધી મોટી વાત…
Buisnessman Aannad Mahindra સોશિયલ મીડિયા પર ખાસ્સા એવા એક્ટિવ રહે છે અને તેઓ અવારનવાર પોતાના એકાઉન્ટ પરથી સુંદર અને પ્રેરણાદાયી વીડિયો શેર કરતાં હોય છે. હવે આનંદ મહિન્દ્રાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો એક બળદનો છે અને આનંદ…
- નેશનલ
કેન્દ્રીય બજેટથી કોને મળી ખુશી અને કોણ થયું નાખુશઃ જાણો રાજકીય પક્ષોની પ્રતિક્રિયા?
નવી દિલ્હી: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણે આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમકે આ વખતે કેન્દ્ર સરકાર આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નહીં કરે, સરકાર વંદે ભારત ટ્રેનની જેમ 40 હજાર…
- મનોરંજન
Bigg Bossએ મારી જિંદગી ખરાબ કરી નાખી, કન્ટેસ્ટન્ટે કર્યો ચોંકાવનારો ખુલાસો…
સલમાન ખાનના રિયાલિટી ટીવી શો Bigg Bossની એક અલગ જ ફેન ફોલોઈંગ છે. લોકો આ રિયાલિટી ટીવી શોને ખૂબ જ પસંદ કરે છે કારણ કે આ શોમાં જ તેમને પોતાના ફેવરેટ સ્ટાર્સનો રિયલ ફેસ, પર્સનાલિટી વિશે જાણવા મળે છે. હવે…
- આમચી મુંબઈ
મહાલક્ષ્મી રેસકોર્સ પર થીમ પાર્ક બનાવવાનો માર્ગ મોકળો પણ એનું મહત્ત્વ જાણી લો…
મુંબઈઃ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સના રિડેવલપમેન્ટને લઈને મહારાષ્ટ્ર સરકાર અને વિરોધી પક્ષ વચ્ચે રાજકીય વિવાદ સર્જાયો હતો. રેસકોર્સની જમીન પર થીમ પાર્ક બનાવવાનો પ્રસ્તાવ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે, પણ તમને ખબર છે કે મહાલક્ષ્મી રેસ-કોર્સ મુંબઈમાંનું એક અત્યંત…
- નેશનલ
Budget 2024: કોણ બની શકે છે લખપતિ દીદી, જાણો આ સ્કીમ વિશે
નવી દિલ્હીઃ આજે બજેટ રજૂ કરતા સમયે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણે એક શબ્દનો ઉલ્લેખ કર્યો અને તે છે લખપતિ દીદી. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે લગભગ એક કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે. હાલમાં 2 કરોડના લખપતિ દીદીનો ટાર્ગેટ…
- ધર્મતેજ
આજનું રાશિફળ (01-02-24): મહિનાના પહેલાં દિવસે આ રાશિના જાતકો પર રહેશે મા લક્ષ્મીની કૃપા…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે નવું મકાન, દુકાન વગેરે ખરીદવા માટે સારો રહેશે. તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારા જીવનસાથી તમારી પાસેથી કંઈક માંગી શકે છે. નવા પરિણીત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે…
- નેશનલ
રીલ બનાવવાના ચક્કરમાં યુવકે કરી નાખી મોટી હરકત, યૂઝરે આપી પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’માં રીલ મુદ્દે સૌથી મહત્ત્વનું નિવેદન આપ્યું હતું, જે સંદર્ભે એક ચોંકાવનારો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવકે ચોંકાવનારી રીલ મૂકીને વિવાદ વધાર્યો હતો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ…
- મહારાષ્ટ્ર
ઈન્ડસ્ટ્રિયલ એક્સ્પોના વૉશરૂમમાં મહિલાઓના વીડિયો શૂટ કરનારા શિક્ષકની ધરપકડ
નાગપુર: નાગપુરમાં આયોજિત ઈન્ડસ્ટ્રિયલ એક્સ્પોમાં ભાગ લેવા આવેલી મહિલાઓના વૉશરૂમની બારીમાંથી વીડિયો શૂટિંગ કરવા બદલ પોલીસે શાળાના શિક્ષકની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ મંગેશ વિનાયકરાવ ખાપરે (37) તરીકે થઈ હતી. નાગપુરના કાસારપુરા ખાતે રહેતો ખાપરે વૉશરૂમમાં જનારી મહિલાઓના છૂપી…
- આમચી મુંબઈ
છેતરપિંડીના કેસમાં બિલ્ડર ટેકચંદાનીની ધરપકડ
મુંબઈ: મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ અનેક ફ્લૅટ ખરીદદારો સાથે કથિત છેતરપિંડી કરવાના કેસમાં બિલ્ડર લલિત ટેકચંદાનીની ધરપકડ કરી હતી. ટેકચંદાનીને મંગળવારની સાંજે દક્ષિણ મુંબઈ સ્થિત ઈઓડબ્લ્યુની ઑફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. કલાકો સુધી પૂછપરછ કર્યા પછી રાતે…
- સ્પેશિયલ ફિચર્સ
બોલો, આઠ મહિના પછી આખરે એ ‘કબૂતર’ને મળી મુક્તિ, જાણો મામલો શું છે?
મુંબઈ: મુંબઈ પોલીસે આઠ મહિના પહેલા એક કબૂતરને ચીનની જાસૂસી કરવાના શંકામાં પકડ્યું હતું. આ મુદ્દે વિગતવાર તપાસ કરવામાં આવ્યા પછી જાસૂસી કરવાનું પુરવાર પણ થયું હતું. આમ છતાં હવે પોલીસે કબૂતરને છોડી મૂક્યું હોવાનું જાણવા મળ્યું હતું. ચીન જાસૂસી…