- નેશનલ
Kangana Ranautની મુશ્કેલીમાં વધારો, બોમ્બે હાઇ કોર્ટે ફગાવી આ કેસની અરજી
મુંબઈ: કંગના રનૌત (Kangana Ranaut) તેના વિવાદાસ્પદ નિવેદનોને લીધે હંમેશા ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા કંગનાએ પ્રસિદ્ધ ગીતકાર જાવેદ અખ્તર પર એક નિવેદન આપ્યું હતું. અખ્તરે કંગના સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણીમાં સ્થગીતિ આપવાની અરજી…
- નેશનલ
I am perfectly ok if leaders like Himanta n Milind leave congress: કોણે કહ્યું આમ ને શા માટે?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા જ કૉંગ્રેસમાંથી મોટા નેતાઓ બહાર નીકળી ભાજપ કે અન્ય પક્ષમાં જઈ રહ્યા છે. 2014માં હિમંત બિસ્વા સરમાએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં પ્રવેશ મેળવ્યો જ્યારે તાજેતરમાં મુંબઈના નેતા મિલિન્દ દેવરાએ કૉંગ્રેસ સાથેનો જૂનો સંબંધ તોડ્યો.…
- મનોરંજન
Poonam Pandey સામે FIRની માંગ, પબ્લિસિટી સ્ટંટ માટે મોતનું નાટક કર્યું
મુંબઈ: અભિનેત્રી પૂનમ પાંડેના નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. ગઈ કાલે શુક્રવારે તેમના મેનેજરે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા તેમના મૃત્યુના સમાચાર આપ્યા હતા. હવે અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે તેનું મૃત્યુ થયું નથી (poonam pandey is alive). ઈન્સ્ટાગ્રામ…
- આમચી મુંબઈ
રાજ્યમાં અપરાધો રોકવા માટે સીએમ શિંદેનું રાજીનામું લેવું જોઈએ, આવી માગણી કોણે કરી
ઠાણે: કલ્યાણ શહેરના ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના શિંદે જુથના એક કલ્યાણ શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ અને વધુ એક વ્યક્તિ પર ગોળીબાર કરતાં શહેરમાં હોબાળો મચ્યો છે. ભાજપના વિધાનસભ્યએ આ રીતે કાયદો હાથમાં લેતા વિરોધી પક્ષના નેતાઓએ…
- નેશનલ
ભારત રત્નથી સન્માનીત થવાના સમાચાર સાંભળતા જ અડવાણી થયા ભાવુક, દીકરા-દીકરીએ કહી આ વાત…
નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને લાલકૃષ્ણ અડવાણીના પરિવારમાં ખુશીનો માહોલ છે. પુત્રી પ્રતિભા અડવાણીએ જણાવ્યું કે જ્યારે તેમના પિતાને ભારત રત્નથી સન્માનિત (L K Advani Bharat Ratna) કરવાના સમાચાર મળ્યા ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા. પ્રતિભાએ કહ્યું કે…
- ધર્મતેજ
આજનું રાશિફળ (03-02-24): મકર, કુંભ અને મીન રાશિના લોકોને થશે Financial Benefits…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સખત મહેનત અને પરિશ્રમ કરવાનો રહેશે. આજે પાર્ટનરશિપમાં કામ કરવું તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે. આજે તમે તમારી તમામ જવાબદારીઓ સમયસર પૂરી કરશો. લોકોને સાથે લઈને ચાલવાનો તમારો પ્રયાસ સફળ થશે. આજે તમે…
- આમચી મુંબઈ
BMC Education Budget: 1.7 લાખ વિદ્યાર્થીને ડિક્શનરી આપવા સાથે 200 સ્કૂલમાં જિમ્નેશિયમ બનાવાશે
મુંબઈઃ વર્ષ ૨૦૨૪-૨૫ માટે બીએમસી (મુંબઈ મહાનગર પાલિકા)ના એજ્યુકેશન બજેટમાં લગભગ રૂ. ૧૫૦ કરોડનો વધારો જોવા મળ્યો હતો. એજ્યુકેશન બજેટનો અંદાજ ગયા વર્ષના રૂ. ૩,૩૭૦ કરોડથી વધીને રૂ. ૩૪૯૭.૮૨ કરોડ કરવામાં આવ્યો છે. શુક્રવારે સવારે એડિશનલ મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભીડે…
- સ્પોર્ટસ
રસ્તા વચ્ચે કાર ઊભી રાખીને આ શું કર્યું Sachin Tendulkarએ? વીડિયો થયો વાઈરલ…
Master Blaster Sachin Tendulkarને ક્રિકેટપ્રેમીઓ ગોડ ઓફ ક્રિકેટ માને છે અને માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં સચિન તેંડુલકરના ફેન્સ વસે છે. સચિનનો ક્રેઝ હજી પણ લોકોમાં એટલો જ જોવા મળે છે જેટલો પહેલાંના દિવસોમાં જોવા મળે છે અને…
- નેશનલ
ટ્રાન્સજેન્ડરને નોકરીમાંથી કાઢી મૂકવા મુદ્દે સુપ્રીમ કોર્ટે બે રાજ્ય સરકાર પાસે માગ્યો જવાબ, જાણો મામલો?
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ અને ગુજરાત રાજ્યમાંથી નોકરીમાંથી હટાવવામાં આવેલા ટ્રાન્સજેન્ડર શિક્ષકની અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે જવાબ માંગ્યો હતો. એક ટ્રાન્સજેન્ડર શિક્ષકને તેનું જેન્ડર જાહેર કર્યા પછી તેના પદ પરથી હટાવી દેવામાં આવી હતી, જે પછી શિક્ષકે કોર્ટના દ્વાર…