- મહારાષ્ટ્ર
નાશિકમાં કાર બંગલોમાં ઘૂસી: લગ્નમાં હાજરી આપીને પાછા જઇ રહેલા પરિવારના પાંચ સભ્ય સહિત છનાં મૃત્યુ
નાશિક: નાશિક જિલ્લામાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યા બાદ કાર રસ્તાને કિનારે આવેલા બંગલોમાં ઘૂસી જતાં એક જ પરિવારના પાંચ સભ્ય સહિત છ જણ મોત થયાં હતાં. આ પરિવાર તેમના સંબંધીના લગ્નમાં હાજરી આપીને પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને અકસ્માત નડ્યો…
- આમચી મુંબઈ
વિલેપાર્લેના ડૉક્ટર ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં સપડાયા: પોલીસે 1.29 કરોડ રૂપિયા બચાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નરેશ ગોયલ કેસ સાથે કડી ધરાવતા મની લોન્ડરિંગના પ્રકરણમાં ડિજિટલ અરેસ્ટનો ભય દેખાડી વિલેપાર્લેના 73 વર્ષના ડૉક્ટર પાસેથી સાયબર ઠગ ટોળકીએ 2.89 કરોડ રૂપિયા પડાવ્યા હતા, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 1.29 કરોડ રૂપિયા બચાવી લીધા…
- IPL 2025
બેંગલુરુમાં આઇપીએલની જીતની ઉજવણી દરમિયાન માત્ર 1000 પોલીસ તૈનાત, અપૂરતી સુરક્ષા વ્યવસ્થાની પોલ ખૂલી
બેંગલુરુ : બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બુધવારે આઈપીએલ 2025ની જીતની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા હતા અને 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા. જોકે, આ અંગે કર્ણાટક હાઈકોર્ટમાં થયેલી સુનાવણીમાં સરકારની અપૂરતી સુરક્ષા વ્યવસ્થાની પોલ ખૂલી…
- દ્વારકા
ગુજરાતમાં દ્વારકાના ગોમતી ઘાટમાં સાત લોકો ડૂબ્યા, એક યુવતીનું મોત
દ્વારકા : ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં અકસ્માત સર્જાયો છે. હાલ વેકેશન દરમ્યાન દ્વારકામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં ગોમતી નદીમાં સ્નાન કરતા સાત પ્રવાસીઓ ડૂબ્યા હતા. જેમાં ચાર યુવક તેમજ ત્રણ યુવતી ડૂબી હતી. આ…
- નેશનલ
અભિનેતા આર. માધવને ક્રિકેટપ્રેમીઓને સલાહ આપી કે…
બેંગલૂરુઃ બુધવારે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના ચૅમ્પિયનપદની ઉજવણીની ઇવેન્ટ માણવા લાખોની સંખ્યામાં લોકો ધસી આવ્યા અને ધક્કામુક્કી (STEMPEDE) થતાં 11 જણના જીવ ગયા અને અનેકને ઈજા પહોંચી એ ઘટના વિશે જાણીતા અભિનેતા આર. માધવને દુઃખ વ્યક્ત કર્યું છે અને અસરગ્રસ્ત…
- આમચી મુંબઈ
નવી મુંબઈની 527 ઇમારતો જોખમી: NMMC દ્વારા તાત્કાલિક કાર્યવાહીના આદેશ
મુંબઈઃ મહારાષ્ટ્રના નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (એનએમએમસી)ની હદમાં 527 ઇમારતોને 2024 – 25ના સર્વે દરમિયાન ‘જોખમી’ તરીકે ઓળખવામાં આવી છે એમ મહાનગરપાલિકાએ જણાવ્યું છે. એનએમએમસીએ બુધવારે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે 30 વર્ષથી વધુ સમયથી ઉપયોગમાં લેવાતી ઇમારતો માટે…
- રાશિફળ
24 કલાકમાં જ બની રહ્યો ત્રિગ્રહી યોગ, ચાર રાશિના જાતકોના શરુ થશે અચ્છે દિન…
જ્યોતિષશાસ્ત્રમાં બુધનો સંબંધ ધન, વાણી, વેપાર અને બુદ્ધિ સાથે જોડવામાં આવ્યો છે અને આ બુધ મિથુન રાશિના સ્વામી પણ છે. આવા આ ગ્રહોના રાજકુમાર બુધ મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. બુધનું મિથુન રાશિમાં ગોચર થતાં જ ત્રિગ્રહી યોગનું…