- મહારાષ્ટ્ર
ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના સાગરીત સહિત ત્રણ પકડાયા
અકોલા: અકોલા જિલ્લાના એક કૂવામાંથી જપ્ત કરવામાં આવેલાં શસ્ત્રોના કેસમાં પોલીસે ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના સાગરીત સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન માટે ધમકીભર્યા મેસેજ મોકલવાના મામલામાં ગૅન્ગસ્ટર બિશ્ર્નોઈનું નામ સામે આવ્યા પછી પોલીસે તેની પૂછપરછ પણ…
- નેશનલ
Manali ફરવા જવાનો પ્લાન હોય તો એક મિનિટ! ભારે Snow Fallને કારણે 500 રસ્તા બંધ, 5 દિવસથી અંધારપટ
શિમલા: જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશમાં જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાતી હતી તે હિમવર્ષા આખરે જોરદાર રીતે થઈ રહી છે. ભારે Snow Fallને કારણે અસરગ્રસ્ત વિસ્તારો થીજી ગયા છે. હિમવર્ષાને કારણે હિમાચલના 518 રસ્તાઓ અને 4 નેશનલ હાઇવે બંધ છે.…
- નેશનલ
સ્વામી દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની થશે ઉજવણી, પીએમ-રાષ્ટ્રપતિ સહિતની હસ્તીઓ લેશે ભાગ
મોરબી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ટૂંક સમયમાં જ ગુજરાતની મુલાકાત લેશે. મોરબી જિલ્લાના ટંકારામાં તેઓ આર્ય સમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ આ કાર્યક્રમમાં આર્યસમાજના સભ્યોને સંબોધન પણ કરશે. આયોજન સમિતિ દ્વારા અપાયેલી માહિતી…
- આપણું ગુજરાત
World Cancer Day: Cancer ગુજરાતમાં દર વર્ષે આટલા જણનો જીવ લે છે
અમદાવાદઃ આજે વિશ્વ કેન્સર દિવસ છે. નામથી જ ડર લાગે તેવી આ બીમારીએ ગુજરાતમાં પણ આતંક ફેલાવ્યો છે. એક અભ્યાસ પ્રમાણે ગુજરાતમાં દર વર્ષે કેન્સરના લગભગ 70,000 કરતા વધારે નવા દરદી નોંધાય છે અને 40,000 જેટલા કેન્સરને લીધે જીવ ગુમાવે…
- મનોરંજન
ટ્રેડિશનલ અંદાજમાં તસવીર શેર કરીને અભિનેત્રીએ પૂછ્યું લગ્ન કરી લઉં? યુઝર્સે આપ્યું આવું રિએક્શન!
બોલીવુડની ટેલેન્ટેડ અને બિન્દાસ અભિનેત્રી શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ હોય છે. તેમના લાખો ચાહકો છે. સોશિયલ મીડિયા પર વિવિધ ઇન્ટરએક્ટિવ સેશન વડે તે તેના પ્રશંસકોના સંપર્કમાં પણ રહેતી હોય છે. હાલમાં જ એક પેસ્ટલ રંગના સુંદર અનારકલીમાં…
- સ્પોર્ટસ
ઘરમાં ઘૂસીને હરાવ્યા: ભારતે ડેવિસ કપમાં પાકિસ્તાનને એની જ ધરતી પર 4-0થી કચડી નાખ્યું
ઇસ્લામાબાદ: ભારતના ટેનિસ ખેલાડીઓ પાકિસ્તાનમાં ટેનિસની ટૂર્નામેન્ટ રમવા ગયા હોવાનો બનાવ છ દાયકા બાદ (60 વર્ષે) પહેલી વાર બન્યો અને એમાં ભારતે પાકિસ્તાનની જ ધરતી પર એના જ ખેલાડીઓનો વ્હાઇટવૉશ કર્યો છે. શનિવારે ભારતે 2-0ની સરસાઈ મેળવ્યા પછી રવિવારે વધુ…
- મનોરંજન
‘ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને વાહિયાત ભૂમિકાઓ મળે છે..’ Vikrant Masseyએ શા માટે કરી આવી ટિપ્પણી?
’12મી ફેલ’ ફિલ્મની સફળતાનો આનંદ માણી રહેલા જાણીતા અભિનેતા Vikrant Masseyએ તેના એક ઇન્ટરવ્યુમાં ટીવી ઇન્ડસ્ટ્રી વિશે એક મોટું નિવેદન આપી દીધું છે. નાના પડદે જે પ્રકારનું કન્ટેન્ટ બને છે તેનાથી પોતે નાખુશ હોવાનું તેણે જણાવ્યું હતું. 27 ઓક્ટોબર 2023ના…
- ઇન્ટરનેશનલ
US એમ્બેસેડરે ભારતને લઈને કહી મોટી વાતઃ ‘QUAD’માં ભારત ડ્રાઇવિંગ સીટ પર છે’
નવી દિલ્હી: જયપુર લિટરેચર ફેસ્ટિવલની 17મી આવૃત્તિમાં ‘હાર્ટ ઓફ ધ મેટર: ક્વાડ એન્ડ ધ ન્યૂ ઈન્ડો પેસિફિક વિઝન’ સત્ર દરમિયાન અમેરિકી રાજદૂત એરિક ગારસેટીએ (US Ambassador Eric Garcetti) મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું હતું કે QUADમાં ભારત ડ્રાઇવિંગ સીટ…
- સ્પોર્ટસ
ભારતે ઇંગ્લૅન્ડને 399 રનનો મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો
વિશાખાપટ્ટનમ: ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હાથમાં આવી રહેલી બાજી ગુમાવી દેનાર રોહિત શર્માની ટીમ ઇન્ડિયાને હવે બીજી ટેસ્ટમાં વિજય મેળવવાની અમૂલ્ય તક છે. યશસ્વી જયસ્વાલની ડબલ સેન્ચુરી, જસપ્રીત બુમરાહના છ વિકેટના તરખાટ, કુલદીપ યાદવના ત્રણ આંચકા અને હવે શુભમન ગિલની…