- IPL 2024
આઇપીએલ આ તારીખે શરૂ થશે અને આખી ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાશે
નવી દિલ્હી: વિશ્ર્વની સૌથી લોકપ્રિય ક્રિકેટસ્પર્ધા અને અમેરિકાની બાસ્કેટબૉલની એનબીએ ટૂર્નામેન્ટ પછી બીજા નંબરે આવતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ક્યારે શરૂ થશે એની માત્ર ક્રિકેટચાહકો જ નહીં, પણ આ સ્પર્ધા સાથે જોડાયેલા અનેક લોકો કાગડોળે રાહ જોતા હોય છે. દિલ…
- નેશનલ
આ એરલાઈન આપી રહી છે સસ્તી ટિકિટ, બસ પૂરી કરવી પડશે આ નાનકડી શરત…
આપણામાંથી મોટાભાગના લોકો સમય બચાવવા માટે અને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે એર ટ્રાવેલ કરવાનું પસંદ કરે છે અને કેટલાક સ્માર્ટ લોકો વિવિધ કૂપન્, કોડ્સ અને વેબસાઈટ પર જઈને જેમ બને એમ સસ્તી એર ટિકિટ બૂક કરવા માટે…
- નેશનલ
કર્ણાટક બજેટમાં વક્ફ બોર્ડને 100 કરોડ, ખ્રિસ્તીઓ માટે 200 કરોડ, વિધાનસભામાં બબાલ વચ્ચે ભાજપનું વોક આઉટ
બેંગલુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ( CM Siddaramaiah) એ શુક્રવારે વિધાનસભામાં રાજ્યનું બજેટ (Karnataka Budget 2024) રજૂ કર્યું. લઘુમતી વિદ્યાર્થીઓની ફી ભરપાઈ અને વકફ મિલકતોના વિકાસ માટે રૂ. 100 કરોડ ફાળવ્યા. સિદ્ધારમૈયા સરકારે બજેટમાં ખ્રિસ્તી સમુદાય માટે 200 કરોડ રૂપિયાના ફંડની…
- આપણું ગુજરાત
Gujarat government: ગુજરાત સરકારે ફિક્સ કોસ્ટ ચાર્જીસ હેઠળ ખાનગી વીજ કંપનીઓને રૂ. 30,000 કરોડ ચૂકવ્યા
ગુજરાતના ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ ગુરુવારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે વર્ષ 2022 અને 2023માં 15 પાવર સપ્લાય કંપનીઓને લગભગ રૂ. 30,000 કરોડ ફિક્સ્ડ કોસ્ટ ચાર્જ તરીકે ચૂકવ્યા હતા. વિધાનસભામાં રજૂ કરાયેલ ડેટા દર્શાવે છે કે ગુજરાતે 2022…
- સ્પેશિયલ ફિચર્સ
લગ્ન લખવાની સેરેમનીમાં છવાયો Radhika Merchantનો આ લૂક, જોઈ લો તમે પણ…
Mukesh Ambani and Nita Ambani’s son Anant Ambani ટૂંક સમયમાં જ ફિયોન્સી Radhika Merchant સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. અંબાણીને ત્યાં કોઈ પણ પ્રસંગ હોય તો તે સિમ્પલ કે સાદો તો ના જ હોઈ શકે હેં ને?? કંઈક યુનિક…
- આપણું ગુજરાત
PM Modi in Gujarat: વડા પ્રધાન મોદી 22મી તારીખે ગુજરાતમાં બે નવા પરમાણુ રીએક્ટરનું ઉદ્ઘાટન કરશે
સુરત: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન 22 ફેબ્રુઆરીના રોજ તાપી જિલ્લાના કાકરાપાર પરમાણુ પાવર પ્લાન્ટ(Kakrapar Nuclear Power Plant) ખાતે બે નવા સ્વદેશી રિએક્ટર રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ નવસારી ખાતે પીએમ મિત્ર પાર્ક(PM MItra Park)નો શિલાન્યાસ પણ કરશે.…
- નેશનલ
કોર્ટની જમીન હડપ કરવાનો હતો આરોપ, AAPએ સુપ્રીમ કોર્ટમાં શું આપ્યો જવાબ જાણો
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી AAPએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે રાઉઝ એવન્યુ કોર્ટ પાસે આવેલું પાર્ટી કાર્યાલય અતિક્રમણ નથી. AAPએ દાવો કર્યો હતો કે આ જમીન કાયદેસર રીતે દિલ્હી સરકાર દ્વારા આમ આદમી પાર્ટીને રાઉઝ એવન્યુ કોર્ટ કોમ્પ્લેક્સ…
- નેશનલ
એક જ મહિનામાં પાંચ લાખ લોકો મોડા પડ્યા, જાણો કેવી રીતે..
મુંબઈઃ આ વર્ષે જાન્યુઆરીમાં ફ્લાઈટમાં વિલંબને કારણે 4.82 લાખ મુસાફરોને અસર થઈ હતી, જેના માટે એરલાઈન્સ કંપનીઓએ વળતર તરીકે રૂ. 3.69 કરોડ ખર્ચવા પડ્યા હતા. આ માહિતી માસિક એર ટ્રાફિક ડેટા પરથી સામે આવી છે.ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)…
- નેશનલ
Congress: કોંગ્રેસ બેંક ખાતાઓ ફ્રીઝ! ઇન્કમ ટેક્સ વિભાગે માંગી રીકવરી, કોંગ્રેસે સરકાર પર લગાવ્યા આરોપ
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકન( Ajay Maken)ને આજે પત્રકાર પરિષદમાં સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ બંનેના ખાતા ફ્રિઝ(Congress bank account Freeze) કરી દેવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે અમારી પાસેથી કુલ…
- નેશનલ
Bharat Jodo Nyay yatra: ન્યાય યાત્રા આજે યુપીમાં પ્રવેશ કરશે, અખિલેશ યાદવ યાત્રામાં જોડાઈ શકે છે
લખનઉ: રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay yatra) શુક્રવારે ઉત્તરપ્રદેશમાં પ્રવેશ કરશે. ચંદૌલીના નૌબતપુરથી યાત્રા હોલ્ટ માર્કેટમાં રાત માટે આરામ કરશે. રાહુલ ગાંધી(Rahul Gandhi) વડાપ્રધાન મોદીના મોડલ ગામ ડોમરીમાં રાત્રિ રોકાણ કરશે. ભારત જોડો ન્યાય…