- સ્પેશિયલ ફિચર્સ
100 વર્ષ બાદ આવી હશે Jamnagarની જાહોજલાલી, AIની કમાલ જોઈ ચોંકી ઉઠશો…
અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ Anant Ambani and Radhika Merchantના પ્રિ વેડિંગ સેલિબ્રેશનની અને જામનગરની જ વાતો થઈ રહી છે. અંબાણીઝના આ ગ્રાન્ડ સેલિબ્રેશનને કારણે ગુજરાતનું જામનગર એકદમ ચર્ચામાં અને લાઈમલાઈટમાં આવી ગયું છે. એક સાથે દુનિયાભરના શક્તિશાળી અને મહત્વના…
- આમચી મુંબઈ
સાકીનાકામાં દુકાનમાં આગ: કોઈ જાનહાનિ નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કુર્લામાં સાકીનાકા વિસ્તારમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ એક માળના બાંધકામમાં રહેલા ગાર્મેન્ટના કારખાનામાં શનિવારે સવારના અચાનક આગ ફાટી નીકળી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ બે ગાળામાં રહેલા માલ-સામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા…
- ઇન્ટરનેશનલ
શેહબાઝ શરીફ બીજી વખત પાકિસ્તાનના વડા પ્રધાન બનશે
ઈસ્લામાબાદ: પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના ટોચના નેતા શેહબાઝ શરીફ રવિવારે પાકિસ્તાનના 33મા વડા પ્રધાન બનશે. તેઓ ફરી એક વખત ગઠબંધનની સરકારનું નેતૃત્વ કરશે. તેમના પર ચૂંટણીમાં ધાંધલી કરાવવાનો આક્ષેપ છે અને તેમની સામે પાકિસ્તાનની કથળેલી આર્થિક સ્થિતિ અને સુરક્ષા સંબંધી…
- આમચી મુંબઈ
જરાંગે પાટીલની તબિયત ફરી લથડી, છાતીમાં અચાનક દુખાવો ઊપડતાં સારવાર શરૂ
મુંબઈ: મરાઠા આરક્ષણની માગણી માટે મનોજ જરાંગે પાટીલે તેમનું અનશન પાછું ખેંચ્યું હતું. જોકે અનશન બંધ કર્યા બાદ જરાંગે પાટીલની તબિયત બગડી હતી. જરાંગે પાટીલને અચાનકથી છાતીમાં દુખાવો ઉપડયો હતો. જરાંગે પાટીલનો ઈલાજ કરી રહેલા ડૉક્ટરોએ કહ્યું હતું કે જરાંગે…
- નેશનલ
અજાણી મહિલાને ‘ડાર્લીંગ’ કહેશો તો… હાઈ કોર્ટે કહી દીધી મોટી વાત, જાણો શું છે ઘટના
કોલકત્તા: કોઈ અજાણી મહિલાને ‘ડાર્લીંગ’ બોલશો તો જેલ જવું પડશે. તાજેતરમાં કલકત્તા હાઈ કોર્ટ દ્વારા આ બાબતે એક મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો. અદાલતે આરોપીને મહિલા પોલીસ અધિકારીને ‘ડાર્લીંગ’ કહેતા તેની સામે જાતીય સતામણીનો ગુનો દાખલ કરી સજા ફટકારવામાં આવી…
- મનોરંજન
Sairatના ગીત Zingaat પર Janhvi Kapoorએ કોની સાથે કરી જુગલબંદી? વીડિયો થયો વાઈરલ…
હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ Anant Ambani-Radhika Merchantની વાતો અને ચર્ચા થઈ રહી છે. ત્રણ દિવસ ચાલનારા આ પ્રિવેડિંગ બેશમાં હાજરી આપવા માટે દેશ-વિદેશથી મહેમાનો, દિગ્ગજો અને સેલેબ્સ ગુજરાતના જામનગર ખાતે પહોંચ્યા છે. હવે સોશિયલ મીડિયા પર પહેલી માર્ચના યોજાયેલી…
- નેશનલ
ગૌતમ ગંભીર બાદ વધુ એક ભાજપ સાંસદે ચૂંટણી ફરજમાંથી મુક્ત થવા જે પી નડ્ડાને વિનંતી કરી
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી (Loksabha Election) માટે ભાજપ હાઈકમાન્ડ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરે એ પહેલા પાર્ટીના સાંસદો ચૂંટણી ન લડવાની જાહેરાત કરી રહ્યા છે. ગૌતમ ગંભીરની જાહેરાત બાદ ઝારખંડના હજારીબાગથી ભાજપના સાંસદ જયંત સિન્હાએ પણ પાર્ટીને તેમને ચૂંટણી ફરજોમાંથી…
- સ્પેશિયલ ફિચર્સ
Car Insurance Claim કરતી વખતે ધ્યાનમાં રાખો આ વાત, નહીંતર…
આપણામાંથી મોટાભાગના લોકો કાર લેવાની સાથે સાથે જ Car Insuarance પણ કઢાવે છે અને આપણામાંથી ઘણા લોકોને કાર એક્સિડન્ટ થયા પછી ઈન્શ્યોરન્સ ક્લેમ કરવા માટે ધક્કા ખાવાનો વારો આવે છે. ઈન્શ્યોરન્સ હોલ્ડર એક્સિડન્ટ બાદ ઈન્શ્યોરન્સ ફાઈલ કરે છે, પણ તે…
- નેશનલ
પશ્ચિમમાં પણ ભારતનો ડંકો વાગ્યો, UPI ચુકવણી સ્વીકારનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો ગ્રીસ
ભારત માટે એક સારા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાત સમુદ્ર પારના દેશોમાં UPI ચુકવણીની સ્વીકૃતિ સતત વધી રહી છે. ગ્રીસ હવે સત્તાવાર રીતે આ ચુકવણી સ્વીકારનાર યુરોપનો પ્રથમ દેશ બની ગયો છે. અગાઉ શ્રીલંકા, મોરેશિયસ, ભૂતાન, નેપાળ, UAE…
- નેશનલ
Gautam Gambhir: ‘ડરીને ભાગી ગયા…’ ચૂંટણી ન લડવાના નિર્ણય અંગે AAPના ગંભીર પર પ્રહાર
દિલ્હીથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ગૌતમ ગંભીર(Gautam Gambhir)એ શનિવારે કહ્યું કે રાજકીય જવાબદારીઓમાંથી પોતાને મુક્ત કરવા તેમણે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે. તેમણે કહ્યું કે તેઓ આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન આપવા ઈચ્છે છે. ગૌતમ ગંભીરના રાજકારણ…