- આમચી મુંબઈ
મુંબઈથી ટેફ ઓફ કરી રહેલી ફ્લાઈટમાં પ્રવાસીએ સળગાવી બીડી અને પછી…
મુંબઈઃ મુંબઈમાં ફ્લાઈટમાં જ એક પ્રવાસીએ બીડી પીધી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનાને કારણે અફડાતફડી મચી ગઈ હતી અને છે પોલીસે આ આખી ઘટનાની નોંધ લેવી પડી હતી. પોલીસે પ્રવાસીને તાબામાં લઈને તેની સામે ગુનો દાખલ કર્યો હતો.…
- નેશનલ
LGએ ગંદકીને લઈને સવાલ ઉઠાવતા CM કેજરીવાલ લાલઘૂમઃ ‘તમે પોતે વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છો’
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શબ્દ યુદ્ધ શરૂ થયું. આજે ઉપરાજ્યપાલે દિલ્હીના સંગમ વિહાર વિસ્તારની મુલાકાત લીધી અને થોડાક ઈશારામાં 9 વર્ષની આમ આદમી પાર્ટીની સરકારની…
- નેશનલ
Loksabha Election: પવનસિંહના બદલે અક્ષરા લડશે ચૂંટણી?
મુંબઈ/પટણા: ભોજપુરી ફિલ્મોમાં ધમાલ મચાવ્યા બાદ અભિનેત્રી અક્ષરા સિંહ હવે 2024માં લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)માં રાજકારણમાં પોતાનો જલવો બતાવવા તૈયાર છે. ભોજપુરી ફિલ્મોની ક્વીન કહો કે સૌથી શ્રીમંત અભિનેત્રી ભાજપ (ભારતીય જનતા પાર્ટી) તરફથી ચૂંટણીના મેદાનમાં ઊતારશે એવી ચર્ચા…
- નેશનલ
આ કારણે Ujjainના Baba Mahakaal મંદિરમાં લાગ્યા મોદી મોદીના નારા… વીડિયો થયો વાઈરલ…
ઉજ્જૈનઃ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે અને આ જ યાત્રાને કારણે તેઓ ઉજ્જૈન પહોંચ્યા હતા. અહીં તેઓ ભગવાન મહાકાલના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા એ સમયે તેમની સાથે કંઈક એવું થયું હતું કે જેનો…
- મહારાષ્ટ્ર
નાના પાટેકરે ખેડૂતોનું કર્યું સમર્થન કહ્યું, ‘સરકાર પાસે કંઈ ન માગો, કોની સરકાર લાવવી છે તે નક્કી કરો’
દેશમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં બોલિવૂડ અભિનેતા નાના પાટેકરે પણ ઝંપલાવ્યું છે. તેમણે ખેડૂતોના સમર્થનમાં મોટું નિવેદન આપ્યું છે. નાનાએ ખેડૂતોને પોતાનો નિર્ણય લેવા અને સરકારને ચૂંટવા કહ્યું છે. નાનાએ કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે ખેડૂતોએ…
- આપણું ગુજરાત
પર્ફોર્મન્સમાં Rihanaaના ફાટી ગયેલાં ડ્રેસની કિંમત જાણશો તો…
Anant Ambani-Radhika Merchantના પ્રિ-વેડિંગ બેશમાં એક પર્ફોર્મન્સના 70-75 કરોડ રૂપિયા લેનારી પોપસ્ટાર Rihanaa પર્ફોર્મન્સ દરમિયાન ફાટી ગયેલા ડ્રેસને કારણે વધારે ચર્ચામાં રહી હતી. રિહાના ચાલુ પર્ફોર્મન્સમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર બનવા છતાં પણ તેણે પોતાનું પર્ફોર્મન્સ ચાલુ જ રાખ્યું હતું એ…
- સ્પોર્ટસ
હિટમૅન રોહિત શર્મા સિક્સરનો નવો કીર્તિમાન રચવાની તૈયારીમાં જ છે!
ધરમશાલા: હિટમૅન તરીકે વિશ્ર્વવિખ્યાત રોહિત શર્માએ વન-ડેમાં 264 રનનો વ્યક્તિગત હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો એને સાડાનવ વર્ષ થઈ ગયા છતાં વિશ્ર્વનો બીજો કોઈ પણ બૅટર એ હજી સુધી તોડી નથી શક્યો. એ ઉપરાંત પણ રોહિતે બીજા ઘણા વિક્રમો ત્રણેય ફૉર્મેટમાં નોંધાવ્યા…
- ઇન્ટરનેશનલ
Indian embassy in Israel: ઇઝરાયલમાં ભારતીય નાગરિકના મોત બાદ દુતાવાસે જાહેર કરી એડવાઇઝરી
તેલ અવિવ: ઇઝરાયલમાં ભારતીય નાગરિકના મોત બાદ ભારત સરકારે આજે મંગળવારના રોજ ઇઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી બહાર પાડી છે. ગઈ કાલે ઇઝરાયલના મારગેલિયોટના એક બગીચા પર એન્ટી-ટેન્ક મિસાઈલ હુમલામાં મૂળ કેરળના ભારતીય નાગરિકનું મોત થયું હતું જ્યારે…
- સ્પોર્ટસ
અશ્વિન શુક્રવારે કેવી રીતે મુરલીધરન પછીનો માત્ર બીજો વર્લ્ડ રેકૉર્ડધારક બનશે?
ધરમશાલા: રવિચન્દ્રન અશ્વિને તાજેતરમાં જ 500મી ટેસ્ટ-વિકેટ લઈને અનેક નવા વિક્રમો કર્યા, કેટલાક વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી અને ભારતીય ટીમને ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ જિતાડવામાં મોટું યોગદાન આપ્યું. હવે ગુરુવાર, સાતમી માર્ચે તે કારકિર્દીની 100મી ટેસ્ટ રમવા જઈ રહ્યો છે ત્યારે…