- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મહાયુતિના મહારાષ્ટ્રમાં શ્રી ગણેશ: સુધીર મુનગંટીવારે ઉમેદવારી નોંધાવી
મુંબઈ: ભાજપ દ્વારા Loksabha Elections 2024માં મહારાષ્ટ્રમાં 45 બેઠકો જીતવાનું લક્ષ્ય લઇને પહેલી ઉમેદવારી નોંધાવી દેવામાં આવી છે. સુધીર મુનગંટીવાર દ્વારા ચંદ્રપુર ખાતેથી ઉમેદવારી નોંધાવવામાં આવી છે. વિદર્ભથી ઉમેદવારી નોંધાવનારા સુધીર મુનગંટીવાર પહેલા જ ભાજપના ઉમેદવાર છે. આ સાથે જ…
- મનોરંજન
પ્રિયંકાએ ધામધૂમથી મનાવી હોળી, દીકરી-પતિ સાથે પીસીની તસવીરો વાઈરલ
નોએડાઃ ઈન્ટરનેશનલ સ્ટાર સેલિબ્રિટી તરીકે જાણિતી પ્રિયંકા ચોપરા (પીસી) હાલમાં ભારતના પ્રવાસે છે અને પોતાના પરિવાર સાથે યાદો બનાવી રહી છે, ત્યારે તેના આ યાદગાર દિવસોની યાદીમાં તેણે હાલ ભારતીય સંસ્કૃતિની ઝલક પણ ઉમેરી દીધી છે. પ્રિયંકાએ આ વર્ષે પોતાના…
- સ્પોર્ટસ
ફિફા વર્લ્ડ કપના ચૅમ્પિયન ગોલ-સ્કોરરના પરિવારને મોતની ધમકી
બ્યુનોસ આઇરસ: 2021માં આર્જેન્ટિનાને કૉપા અમેરિકાનું અને 2022ના ફિફા વર્લ્ડ કપનું ટાઇટલ અપાવવામાં મોટું યોગદાન આપનાર ખેલાડી ઍન્જલ ડિ મારિયાના પરિવારને મોતની ધમકી આપવામાં આવી છે. ડિમારિયાનો પરિવાર રૉઝારિયો શહેરમાં રહે છે અને ત્યાં તેમને આ ધમકી આપતું નનામું પૅકેટ…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણી 2024: મહાયુતીની બેઠકોની વહેંચણીમાં ક્યાં ગુંચવાડો?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને 19 એપ્રિલથી મહારાષ્ટ્રમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે અને હવે તેને એક મહિનાનો પણ સમય બચ્યો નથી છતાં મહાયુતીમાં મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીનું કોકડું ઉકેલાતું નથી. આને કારણે રાજ્યના મતદારો ભારે…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવારને લઈને કાર્યકર્તાઓ પ્રધાન સામે ક્યાં બાખડ્યા?
મુંબઈ: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે આંતરિક ખટપટો પણ સામે આવી રહી છે. જળગાંવના રાવેર મતદારસંઘના ઉમેદવાર રક્ષા ખડસે સામે ભાજપના કાર્યકર્તાઓની નારાજગી હવે સ્પષ્ટ રીતે બહાર આવી રહી છે. મહારાષ્ટ્રના પ્રધાનની સામે જ…
- ટોપ ન્યૂઝ
ગુજરાતના ગરબાને વૈશ્વિક સ્તરે મળ્યું સન્માન
પેરીસ: ગુજરાતની આગવી ઓળખ સમા ગરબા હવે આંતરાષ્ટ્રિય સ્તરે પણ લોકપ્રિય બન્યા છે. રાજ્ય અને દેશભરમાં દર વર્ષે યોજાતા નવ દિવસના નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ ગરબા રમીને નવ દુર્ગાના આરાધના પર્વની ઉજવણી કરે છે. હવે ગુજરાતના ગરબાને યુનેસ્કોએ વૈશ્વિક ઓળખ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
MVAમાં તિરાડઃ કૉંગ્રેસને હાંસિયામાં ધકેલી ઉદ્ધવ અને શરદ પવારે હાથ મિલાવ્યા?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ના રથના પૈડાં એક બાદ એક નીકળી રહ્યા હોય તેવું જણાય છે. પહેલા તો વંચિત બહુજન આઘાડીના પ્રકાશ આંબેડકરે પોતાની નારાજગી સ્પષ્ટ કરતા એકલે હાથે ચૂંટણી લડવાનો…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
સુપ્રિયા શ્રીનેત બાદ ગુજરાત કોંગ્રેસના નેતાની વિવાદાસ્પદ પોસ્ટથી રાજકારણ ગરમાયું, કંગનાએ આપ્યો આ જવાબ
ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત પર કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના એક નેતાએ પણ ઝંપલાવ્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતાએ પણ અભિનેત્રી દ્વારા મંડી લોકસભા સીટ પરથી ચૂંટણી લડવા અંગે અપમાનજનક…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણી 2024: કંગના રણૌત પછી વધુ એક અભિનેત્રીનું નામ ચર્ચામાં
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ભાજપે જાણીતી અભિનેત્રી કંગના રણૌતને ઉમેદવારી આપ્યા બાદ હવે મુંબઈમાંથી શિંદે સેના એક જાણીતી મરાઠી અભિનેત્રીને ઉમેદવારી આપવાનું વિચારી રહી છે. જોકે, હજી સુધી આ અભિનેત્રીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. અહીં ઉલ્લેખનીય છે કે અત્યારે મુંબઈની…