- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણીઃ એમવીએની સીટ વહેંચણીની બેઠકમાં નેતાઓએ કર્યું વોકઆઉટ, જાણો કેમ?
મુંબઈ: લોકસભાની ચૂંટણીને માંડ મહિના જેટલો સમય બાકી છે ત્યારે મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીનો મુદ્દે હજી સુધી ઉકેલાયો નથી. ફક્ત એટલું જ નહીં, હાલમાં જ બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવા માટે મહાવિકાસ આઘાડીની યોજવામાં આવેલી બેઠકમાં તો ગુસ્સે ભરાયેલા નેતાઓએ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
વાયનાડમાં રાહુલ ગાંધીના રોડ શોમાં મુસ્લિમ લીગના ઝંડા થયા ગાયબ, ડાબેરીઓ અને ભાજપે કર્યા કોંગ્રેસ પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2019માં સમગ્ર દેશમાં જોવા મળેલું ‘ ફ્લેગ પોલિટિક્સ’ વાયનાડમાં ફરી પાછું ફર્યું છે. કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી ફરી એક વખત વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. બુધવારે તેમણે વાયનાડમાં એક રેલી યોજી હતી જો કે તેમાં ઈન્ડિયન…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
હેમા માલિનીએ મથુરાથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી, લોકોને આપ્યું આ વચન
મથુરા: ભાજપનાં સાંસદ હેમા માલિનીએ ગુરુવારે મથુરા લોકસભા સીટ પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ૨૦૧૪ અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં મથુરાથી સાંસદ તરીકે ચૂંટાયેલા હેમાને સતત ત્રીજી વખત આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. હેમા માલિની…
- ટોપ ન્યૂઝ
શેરબજાર તેજીના ઉછાળા સાથે પહોંચ્યુ નવા વિક્રમી શિખરે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારે નવી વિક્રમી ઊંચી સપાટી નોંધાવી છે. અર્થતંત્રના વિકાસના સારા સંકેત સાથે મજબૂત કોર્પોરેટ પ્રદર્શનની અપેક્ષાઓ સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્કે ગુરુવારના સત્રમાં નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ સ્થાન મેળવ્યું છે. રોકાણકારોની નજર રિઝર્વ બેન્કની બેઠક પર છે,…
- આમચી મુંબઈ
ફોટા પાડવા કરતાં ખેતી કરવી સારી: શિંદેએ કોના પર તાક્યું નિશાન
મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવ્યા પછી મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી સાથે વિરોધી પાર્ટીના ઉમેદવારો પણ સત્તામાં આવવા માટે હોડમાં છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી. શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે…
- આમચી મુંબઈ
આરોપીને જામીન અપાવવા બોગસ દસ્તાવેજો બનાવી આપનારી ટોળકી પોલીસના સકંજામાં
મુંબઈ: આરોપીને જામીન અપાવવા બોગસ દસ્તાવેજો બનાવી આપનારી અને બોગસ જામીનદારને કોર્ટમાં હાજર કરનારી ટોળકીના પાંચ સભ્યને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં બનાવટી દસ્તાવેજો તથા લેપટોપ અને પ્રિન્ટર જપ્ત કરવામાં આવ્યાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું…
- IPL 2024
IPL 2024: કોલકત્તા સામેની મેચમાં ઋષભ પંતને આ કારણસર પડ્યો ફટકો
વિશાખાપટ્ટનમ: દિલ્હી કેપિટલ્સને 16મી આઈપીએલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં દિલ્હીના કેપ્ટન ઋષભ પંતને સ્લો ઓવર રેટના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે દંડ ફટકાર્યો હતો.વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ…
- મનોરંજન
‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મનું બજેટ કેટલું છે, ખબર ના હોય તો જાણી લો!
મુંબઈઃ સામાન્ય રીતે ઈદ પર ભાઈજાન સલમાન ખાનની ફિલ્મ ધૂમ મચાવતી હોય છે, પણ આ ઈદ પર ધૂમ મચાવવા અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ આવી રહી છે. ફિલ્મને લઈ લોકોમાં ખૂબ ચર્ચા છે. ફિલ્મનું…
- આમચી મુંબઈ
કલ્યાણમાં પેન્ટોગ્રાફમાં ખામી સર્જાતા ટ્રેનસેવા ખોરવાઈ, પ્રવાસીઓ પરેશાન
મુંબઈઃ સબર્બન રેલવેમાં લોકલ ટ્રેનની રફતારમાં દિવસે દિવસે ટેક્નિકલ સમસ્યામાં વધારાને કારણે ટ્રેનસેવા પર અસર થવાનું પ્રમાણ વધ્યું છે. વહેલી સવાર હોય કે નોન-પીક અવર્સમાં ટ્રેનસેવા ખોટકાતા પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી વધી રહી છે. મધ્ય રેલવેમાં કલ્યાણ રેલવે સ્ટેશન…