- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ક્ષત્રિયોના વિરોધ અને આંતરિક વિખવાદ વચ્ચે તમામ 26 સીટો પર જીતનો ભાજપનો દાવો
ગુજરાતમાં કેટલીક સીટો પર ભાજપના ઉમેદવારોને લોકોના વિરોધ તથા પાર્ટીના આંતરિક વિખવાદનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ કે રાજકોટ, સાબરકાંઠા, અમરેલી, વલસાડ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર વિરૂધ્ધ લોકજુવાળ જોવા મળી રહ્યો છે. હવે આ સ્થિતીમાં પણ ભાજપના પ્રદેશ…
- ઇન્ટરનેશનલ
થાઇલેન્ડમાં ફેરીમાં આગ લાગતા જીવ બચાવવા પ્રવાસીઓ કૂદી પડ્યાં
બેંગકોકઃ થાઇલેન્ડની ખાડીમાં ગુરૂવારે વહેલી સવારે એક ફેરીમાં લાગેલી આગથી બચવા ગભરાયેલા મુસાફરો દરિયામાં કૂદી પડ્યા હતા અને બોર્ડ પર સવાર તમામ ૧૦૮ લોકો સુરક્ષિત રહ્યા હતા. સુરત થાની પ્રાંતની રાત્રિની ફેરી થાઇ કિનારે આવેલા લોકપ્રિય પર્યટન સ્થળ કોહ તાઓ…
- નેશનલ
ભારત-નેપાળ બોર્ડર પર 3 આતંકી ઝડપાયા, ATSની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
ભારતીય સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે, ઉત્તર પ્રદેશ ATSએ બે પાકિસ્તાની નાગરિકો સહિત ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. ATSને મળેલા ઈનપૂટ મુજબ આ લોકો પાકિસ્તાની એજન્સી ISIની મદદથી ભારતમાં આતંકી ગતિવિધિઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ત્રણેયની ભારત-નેપાળ બોર્ડર…
- નેશનલ
કેજરીવાલ જેલમાં છે તો પાર્ટી માટે શું કરશો? જાણો સંજય સિંહનો જવાબ
નવી દિલ્હીઃ તિહાર જેલમાંથી છૂટ્યાના એક દિવસ પછી આપ સાંસદ સંજય સિંહે તેમની પત્ની સાથે નવી દિલ્હીના કનોટ પ્લેસના હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના સ્થાપક અરવિંદ કેજરીવાલ પણ જેલમાં છે ત્યારે તેમની જગ્યા કોણ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણીઃ એમવીએની સીટ વહેંચણીની બેઠકમાં નેતાઓએ કર્યું વોકઆઉટ, જાણો કેમ?
મુંબઈ: લોકસભાની ચૂંટણીને માંડ મહિના જેટલો સમય બાકી છે ત્યારે મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીનો મુદ્દે હજી સુધી ઉકેલાયો નથી. ફક્ત એટલું જ નહીં, હાલમાં જ બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવા માટે મહાવિકાસ આઘાડીની યોજવામાં આવેલી બેઠકમાં તો ગુસ્સે ભરાયેલા નેતાઓએ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
વાયનાડમાં રાહુલ ગાંધીના રોડ શોમાં મુસ્લિમ લીગના ઝંડા થયા ગાયબ, ડાબેરીઓ અને ભાજપે કર્યા કોંગ્રેસ પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2019માં સમગ્ર દેશમાં જોવા મળેલું ‘ ફ્લેગ પોલિટિક્સ’ વાયનાડમાં ફરી પાછું ફર્યું છે. કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી ફરી એક વખત વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. બુધવારે તેમણે વાયનાડમાં એક રેલી યોજી હતી જો કે તેમાં ઈન્ડિયન…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
હેમા માલિનીએ મથુરાથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી, લોકોને આપ્યું આ વચન
મથુરા: ભાજપનાં સાંસદ હેમા માલિનીએ ગુરુવારે મથુરા લોકસભા સીટ પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ૨૦૧૪ અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં મથુરાથી સાંસદ તરીકે ચૂંટાયેલા હેમાને સતત ત્રીજી વખત આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. હેમા માલિની…
- ટોપ ન્યૂઝ
શેરબજાર તેજીના ઉછાળા સાથે પહોંચ્યુ નવા વિક્રમી શિખરે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારે નવી વિક્રમી ઊંચી સપાટી નોંધાવી છે. અર્થતંત્રના વિકાસના સારા સંકેત સાથે મજબૂત કોર્પોરેટ પ્રદર્શનની અપેક્ષાઓ સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્કે ગુરુવારના સત્રમાં નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ સ્થાન મેળવ્યું છે. રોકાણકારોની નજર રિઝર્વ બેન્કની બેઠક પર છે,…
- આમચી મુંબઈ
ફોટા પાડવા કરતાં ખેતી કરવી સારી: શિંદેએ કોના પર તાક્યું નિશાન
મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવ્યા પછી મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી સાથે વિરોધી પાર્ટીના ઉમેદવારો પણ સત્તામાં આવવા માટે હોડમાં છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી. શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે…
- આમચી મુંબઈ
આરોપીને જામીન અપાવવા બોગસ દસ્તાવેજો બનાવી આપનારી ટોળકી પોલીસના સકંજામાં
મુંબઈ: આરોપીને જામીન અપાવવા બોગસ દસ્તાવેજો બનાવી આપનારી અને બોગસ જામીનદારને કોર્ટમાં હાજર કરનારી ટોળકીના પાંચ સભ્યને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી મોટા પ્રમાણમાં બનાવટી દસ્તાવેજો તથા લેપટોપ અને પ્રિન્ટર જપ્ત કરવામાં આવ્યાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું…